ગરીબની છોકરીને મળી 9 સરકારી નોકરી પરંતુ બધી જ છોડી દીધી, હવે આ લક્ષ્ય પર કરી રહી છે સખત મહેનત

Uncategorized

આજકાલ દરેક વ્યક્તિ સરકારી નોકરીનું સપનું જુએ છે. સખત મહેનત અને સારા નસીબ હોય ત્યારે જ સરકારી નોકરી મળી શકે છે. પરંતુ આજે અમે તમને ખેડૂતની એક એવી પુત્રીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેને અત્યાર સુધીમાં 9 સરકારી નોકરી મળી છે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં સાત સરકારી નોકરીઓ છોડી પણ દીધી છે. હવે 2021 માં 8 મી વખત પોતની નોકરી છોડવા જઈ રહી છે.

દેશની આ ટેલેંટેડ પુત્રીનું નામ પ્રમિલા નેહરા છે. રાજસ્થાનના સીકર જિલ્લાના નાના ગામ સિહોટમાં રહેતી પ્રમિલા નેહરા, એક ખેડૂત (રામકુમાર નેહરા) ની પુત્રી છે. તેની માતા મનકોરી દેવી હાઉસવાઈફ છે. ભાઈ મહેશ નેહરા ચુરુમાં પોલીસ કોન્સ્ટેબલ છે, જ્યારે પતિ રાજેન્દ્ર પ્રસાદ રાણવા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે.

પ્રમિલાએ લેક્ચરર ભરતી પરીક્ષા, પટવારી, ગ્રામ સેવક, મહિલા સુપરવાઈઝર, પોલીસ કોન્સ્ટેબલ અને એલડીસીની પરીક્ષા સહિત 9 પરીક્ષાઓ પાસ કરી છે. આ બધી નોકરી છોડીને તે હાલમાં નાગૌર જિલ્લાની એક સરકારી શાળામાં સિનિયર ટીચરની નોકરી કરી રહી છે. પ્રમિલા માટે આ બધી પરીક્ષાઓ પાસ કરવી એટલી સરળ ન હતી. ખાસ કરીને લગ્ન પછી સાસરિયામાં રહીને આ બધું કરવું વધુ મુશ્કેલ હતું. જોકે પ્રેમિલાના આ કામમાં સાસરિયાના સભ્યો અને પતિએ સંપૂર્ણ સાથ આપ્યો.

પ્રમિલા રાજ્ય લોક સેવા આયોગ તરફથી લેવાયેલી લેક્ચરર ભરતીમાં પ્રથમ શ્રેણી શિક્ષક પરીક્ષામાં આખા રાજ્યમાં 9માં નંબર પર આવી હતી. પોતાની સફળતાનું રાજ શેર કરતા તેણે કહ્યું છે કે મેં આ પરીક્ષાઓ પાસ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. પરીક્ષાની તૈયારી દરમિયાન તેણે ન તો સોશિયલ મીડિયા ખોલ્યું કે ન તો ટીવી જોયું. આટલું જ નહીં, આ સમય દરમિયાન તે કીપેડ મોબાઈલનો ઉપયોગ કરતી હતી.

પ્રમિલા કહે છે કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અભ્યાસક્રમ લગભગ એક સરખો હોય છે. હવે તે તમારા પર નિર્ભર હોય છે કે તમે આ વિષયોને કેટલા સમજો છો. પ્રમિલાના કહેવા મુજબ તમારે ક્યારેય કોઈ પણ ટોપિકને રટવો જોઈએ નહિં. રટ્ટો મારેલો ટોપિક તમે ભૂલી જાઓ છો. પરંતુ જો તમે તેટોપિકને સમજો છો તો પરીક્ષામાં ગમે તે સવાલના જવાબ સરળતાથી આપી શકો છો.

પ્રમિલાની પહેલી સરકારી નોકરી 2015 માં થર્ડ ગ્રેડ ટીચરમાં લાગી હતી. તેણે આ નોકરી થોડા સમય માટે જ કરી હતી. ત્યાર પછી, તેમણે પટવારી, ગ્રામ સેવક, એલડીસી અને મહિલા સુપરવાઈઝરની પરીક્ષાઓ પાસ કરી. આ બધી નોકરી તેણે કેટલીકવાર બે મહિના તો ક્યારેક ત્રણ મહિના સુધી કરી. આ પછી, 2020 માં તેમણે રાજ્ય લોક સેવા આયોગની ભરતીમાં પ્રથમ વર્ગની શિક્ષકની પરીક્ષા પાસ કરીને આ નોકરી કરવા લાગી. હવે તે ટૂંક સમયમાં આ નોકરી પણ છોદવા જઈ રહી છે કારણ કે તેનું લક્ષ્ય આરએએસ અને યૂપીએસસી પરીક્ષા ક્રેક કરવા ઈચ્છે છે.

પ્રેમિલાએ અત્યાર સુધીમાં એસએસસી જીડી, રાજસ્થાન પોલીસ, મહિલા સુપરવાઈઝર, એલડીસી, ગ્રામ સેવક, પટવારી, થર્ડ ગ્રેડ શિક્ષક, વરિષ્ઠ શિક્ષક અને પ્રથમ ગ્રેડ શિક્ષક જેવી સરકારી નોકરીઓ મેળવી છે. સાથે જ તે રાજ્યની સીટેટ એકવાર જ્યારે આરએએસ પ્રી બે વખત પાસ કરી ચુકી છે.

2 thoughts on “ગરીબની છોકરીને મળી 9 સરકારી નોકરી પરંતુ બધી જ છોડી દીધી, હવે આ લક્ષ્ય પર કરી રહી છે સખત મહેનત

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.