સોશિયલ મીડિયા પર વાયરલ થયું ગૌહર ખાનનું પ્રી-વેડિંગ ફોટોશૂટ, કપલે આપ્યા આ જબરદસ્ત સ્ટાઈલમાં પોઝ, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચલી રહી છે. કાજલ અગ્રવાલ, નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્ન પછી ગૌહર ખાન લગ્ન કરવા જઇ રહ્યા છે. ગૌહર ખાન ઇસ્માઇલ દરબારના પુત્ર ઝૈદ દરબારને ઘણા સમયથી ડેટ કરી રહી છે અને 25 ડિસેમ્બરે આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. ગૌહર ખાન તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે અવારનવાર ઝૈદ સાથે તેની તસવીર અથવા વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તાજેતરમાં જ જ્યારે બંનેના લગ્ન નક્કી થયાં હતાં ત્યારે આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નનું કાર્ડ શેર કરીને વેડિંગ ડેટનો ખુલાસો કર્યો હતો. તાજેતરમાં જ ગૌહર-ઝૈદના ફેન પેજ પર એક ફેન મેડ વેડિંગ કાર્ડ વાયરલ થયું હતું, જેને કપલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું હતું. આવી સ્થિતિમાં હવે ગૌહર અને ઝૈદના લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટની કેટલીક ઝલક સામે આવી છે.

ગૌહર ખાને ખુદ એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને કેપ્શન આપ્યું છે, “એક અઠવાડિયું બાકી છે”. જણાવી દઈએ કે હાલમાં કપલ દુબઈથી વેકેશન એન્જોય કરીને પરત કરી છે. બંને એક સાથે મહિનાની શરૂઆતમાં દુબઈ વેકેશન પર ગયા હતા. દુબઈથી ગૌહર અને ઝૈદની ઘણી રોમેન્ટિક તસવીરો બહાર આવી હતી. સાથે જ બંને સમયાંતરે તેમના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

વાત કરીએ બંનેની પસંદ અને નાપસંદ વિશે તો, તે બંને ઘણી હદ સુધી એકબીજા મળતા આવે છે. ગૌહર અને ઝૈદને મુસાફરીનો ખૂબ શોખ છે અને બંને શ્રેષ્ઠ ડાંસર પણ છે. આ બંને કામ કરવાનું ખૂબ પસંદ કરે છે. ગૌહરખાન ઝૈદ દરબાર પહેલાં કુશાલ ટંડન સાથેના તેના સંબંધને લઈને ચર્ચામાં રહેતી હતી.

કુશાલ ટંડન અને ગૌહર ખાન બિગ બોસ કરતી વખતે એકબીજાની નજીક આવી ગયા હતા. બંને બિગ બોસના ઘરની પ્રેમાળ કપલ હતા. તે બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને સાથે ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરતા જોવા મળતા હતા. જોકે તેમનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને છેલ્લે બંનેનું બ્રેકઅપ થયું. બંનેના બ્રેકઅપથી ચાહકો આશ્ચર્યચકિત થયા હતા.

વાત કરીએ ગૌહર ખાનના વર્ક ફ્રન્ટની તો તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ‘રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર’ થી તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે રણબીર કપૂરની વિરુધ જોવા મળી હતી. આ ફિલ્મ માટે તેને મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂ કમર ફીમેલ માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગૌહર ખાને ‘ઇશ્કઝાદે’, ‘બેગમ જાન’ અને ‘બુખાર’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

23 thoughts on “સોશિયલ મીડિયા પર વાયરલ થયું ગૌહર ખાનનું પ્રી-વેડિંગ ફોટોશૂટ, કપલે આપ્યા આ જબરદસ્ત સ્ટાઈલમાં પોઝ, જુવો તસવીરો

 1. Wow! This blog looks exactly like my old one! It’s on a totally different subject but it has pretty much the same layout and design. Wonderful choice of colors!

 2. Your style is really unique compared to other folks I’ve readstuff from. I appreciate you for posting when you havethe opportunity, Guess I’ll just book mark this blog.

 3. Thanks for ones marvelous posting! I really enjoyed reading it, you might be a great author.I will remember
  to bookmark your blog and may come back down the road.

  I want to encourage you to ultimately continue your great posts, have a nice evening!

 4. I like what you guys are up too. Such clever work and reporting!Keep up the excellent works guys I’ve incorporated you guysto blogroll.

 5. Greetings! This is my first comment here so I just
  wanted to give a quick shout out and tell you I
  truly enjoy reading your blog posts. Can you recommend any other blogs/websites/forums that go over the same topics?

  Thanks a ton!

 6. I’m not sure why but this blog is loading very slow for me.Is anyone else having this issue or is it a problemon my end? I’ll check back later on and see if the problem stillexists.

 7. Hi there to all, how is everything, I think every one is getting more
  from this website, and your views are pleasant designed for new users.

 8. Undeniably consider that that you said. Your favorite reason appeared to
  be on the internet the simplest thing to consider of.
  I say to you, I definitely get annoyed while folks think
  about issues that they plainly don’t recognise about.
  You managed to hit the nail upon the top and also defined
  out the whole thing with no need side effect ,
  other folks could take a signal. Will likely be back to
  get more. Thanks

 9. Pretty section of content. I just stumbled upon your web
  site and in accession capital to assert that I acquire actually
  enjoyed account your blog posts. Anyway I will be subscribing to your augment and even I achievement you access consistently
  rapidly.

 10. Whats up are using WordPress for your blog platform?
  I’m new to the blog world but I’m trying to get
  started and create my own. Do you need any html coding expertise to make your own blog?
  Any help would be greatly appreciated!

 11. I love your blog.. very nice colors & theme. Did you createthis website yourself or did you hire someone to do it for you?Plz answer back as I’m looking to design my own blog and wouldlike to find out where u got this from. many thanks

 12. Hello just wanted to give you a quick heads up. The text in your post seem to be running off the screen in Internet explorer.I’m not sure if this is a formatting issue or something to dowith web browser compatibility but I thought I’d postto let you know. The design look great though!Hope you get the issue resolved soon. Thanks

 13. I simply couldn’t go away your web site before suggesting that I actually enjoyed the standard information an individual provide on your visitors?
  Is going to be again regularly in order to inspect new posts

 14. This is very interesting, You’re a very skilled blogger. I have joined your rss feed and look forward to seeking more of your excellent post.Also, I’ve shared your web site in my social networks!

 15. I don’t even know how I ended up here, but I thought this post
  was good. I do not know who you are but certainly you are going to a
  famous blogger if you aren’t already 😉 Cheers!

 16. Attractive component of content. I just stumbled upon your site and in accession capital to say that I acquire in fact loved account your weblog posts. Anyway I will be subscribing on your feeds or even I fulfillment you get admission to constantly fast.

Leave a Reply

Your email address will not be published.