ઝૈદ દરબાર સાથે નિકાહ ‘કબૂલ’ કર્યા ગૌહર ખાને, જુવો લગ્નથી લઈને રિસેપ્શન સુધીની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગૌહર ખાને 25 ડિસેમ્બર ના રોજ તેના બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે અને તેના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર આવી ચુકી છે અને આ તસવીરો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. બધી બાજુ તેમના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્નને તેમના ચાહકો એ ખૂબ જ સુંદર નામ આપ્યું છે અને તે નામ છે ‘ગાઝા’ જે ગૌહરના નામના પહેલા અક્ષર અને ઝૈદના નામના પહેલા અક્ષરને જોડીને બનાવવામાં આવ્યું છે અને હવે સોશિયલ મીડિયા પર મોસ્ટ અવેઇટેડ લગ્ન અને રિસેપ્શનની તસવીરો સામે આવી ચુકી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે ગૌહર ખાનના લગ્ન પહેલા તેના પ્રી-વેડિંગ ફંક્શનની ઘણી તસવીરો સામે આવી હતી અને આ તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું છે અને 25 ડિસેમ્બરે આ કપલ હંમેશા માટે એકબીજાના બની ગયા છે. અને લગ્નથી લઈને રિસેપ્શન સુધીની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે અને આ બધી તસવીરોમાં ગૌહર ખાન અને ઝૈદ દરબારનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે અને આ બંને એક બીજા સાથે મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા છે.

ગૌહર ખાનના નિકાહના લુકની વાત કરીએ તો ગૌહરે તેના નિકાહમાં વ્હાઇટ અને ગોલ્ડન કલરનો શારાર સેટ પહેર્યો છે અને આ સાથે મેચિંગ જ્વેલરીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, તો ઝૈદ દરબારે પણ વ્હાઈટ અને ગોલ્ડન કલરની શેરવાની પહેરી છે. જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે અને તે બંને એક સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે આ તસવીરોમાં ગૌહર ખાનના ચહેરા પર શરમ તેના સુંદર લુકને વધુ સુંદર બનાવી રહી છે.

જણાવી દઈએ કે ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્ન થઈ ચુક્યા છે અને આ બંનેએ તેમના લગ્નની તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી છે અને સાથે સુંદર કેપ્શન આપતા લખ્યું છે કે ‘કબૂલ હૈ’. ચાહકો પણ આ તસવીરો પર ખૂબ જ પ્રેમ લૂટાવી રહ્યા છે અને આ ન્યૂલી વેડ કપલને હેપ્પી મેરિડ લાઈફની શુભેચ્છા પણ આપી રહ્યા છે. જણાવી દઈએ કે ગૌહર ખાન તેના લગ્નના દિવસે પરંપરાગત દુલ્હના લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે ગુરુવારે ગૌહર ખાનની હલ્દી અને મહેંદી સેરેમની હતી અને તેની તસવીરો ગૌહરે પોતે જ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી અને ત્યાર પછી તેની સંગીત સેરેમની પણ હતી અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જણાવી દઈએ કે આ લગ્નમાં વધુ મહેમાન જોવા મળ્યા ન હતા કારણ કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વધુ મહેમાનોને બોલાવવામાં આવ્યા ન હતા. માત્ર સંબંધીઓ અને ક્લોઝ ફ્રેંડ જ આ લગ્નમાં હાજર રહ્યા હતા. લગ્ન પછી તેના રિસેપ્શનની પણ તસવીરો સામે આવી ચુકી છે. અને આ તસવીરોમાં પણ ગોહર અને ઝૈદ દરબાર એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.