ઘરની બહાર નીકળ્યા પછી તમારી સાથે શું થશે તે વિશે કંઇ કહી શકાતું નથી. બની શકે છે કે તમારો દિવસ નસીબદાર હોય અથવા તો એ પણ શક્ય છે કે આ તમારો સૌથી ખરાબ દિવસ બની જાય. એકંદરે મનમાં આ શંકા હંમેશા રહે છે કે આપણો દિવસ સારો હશે કે ખરાબ. આ ચીજ ત્યારે વધારે મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે આપણે ઘરેથી કોઈ જરૂરી કામ માટે બહાર જઈએ છીએ. આવી સ્થિતિમાં આપણે એ જ ઇચ્છીએ છીએ કે આપણું મહત્વપૂર્ણ કાર્ય સારી રીતે પૂર્ણ થઈ જાય. આવી સ્થિતિમાં, જો તમે ઘરની બહાર પગ મૂકતા પહેલા કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખશો, તો તમારા દરેક કાર્ય નિશ્ચિતરૂપે સફળ થશે. આજે અમે તમને આવી જ કેટલીક બાબતો જણાવીશું.
જો તમે કોઈ મહત્વના કામ માટે ઘરની બહાર રહ્યા છો, તો યાદ રાખો કે તમે રાહુ કાળમાં ન નિકળો. રાહુ કાળ પહેલા અથવા પછી ઘરની બહાર જાઓ.
ઘરની બહાર જતાં પહેલાં દિશાઓ જોવી પણ એક સારો વિચાર છે. તેનાથી તમને કોઈ ખાસ દિવસે કઈ દિશામાં જવું ફાયદાકારક અથવા નુક્સાનકારક હશે તેના વિશે જાણ થશે. જો તમારે કોઈ કારણસર કોઈ વિષમ દિવસે કોઈ વિષમ દિશામાં મુસાફરી કરવી પડે તો તેનો ઉપાય કરીને યાત્રાને સફળ બનાવી શકાય છે.
જો તમે કોઈ જરૂરી કામથી ઘરની બહાર જઈ રહ્યા છો તો પહેલા દહીં અને ખાંડ જરૂર ખાઓ અને પછી બહાર જાઓ. આ કરવાથી તે કાર્યમાં સફળતા મળવાની શક્યતા અનેકગણી વધી જાય છે.
જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે હંમેશાં પહેલા જમણો પગ ઘરની બહાર રાખો. આ દરમિયાન ‘શ્રી ગણેશાય નમઃ’ બોલીને આગળ વધો. તમને કામમાં સફળતા જરૂર મળશે.
જો તમારું કામ ખૂબ જરૂરી છે અને તમને શંકા છે કે તે બગડી શકે છે, તો ઘરની બહાર જતા સમયે મોંમાં તુલસી રાખો. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે તમે તેને ચાવો નહિં. જ્યારે ઘરની બહાર નિકળી જાઓ ત્યારે તુલસીને ચાવી શકો છો.
કાર્ય સારી રીતે પૂર્ણ થાય તે માટે ઘરની બહાર જતા પહેલા તમારા ઈષ્ટદેવની પૂજા જરૂર કરો. તેમના આશીર્વાદ લઈને ઘરની બહાર નિકળશો, તો કાર્ય સારી રીતે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે.
ઘરથી બહાર જતા પહેલા ઉંબરા પર થોડા મરીના દાણા રાખી દો. હવે તેના ઉપર પગ મુકીને ઘરની બહાર જાઓ. આ દરમિયાન પાછળ વળીને ન જુવો.
ઘરની બહાર નીકળતાં પહેલાં અરીસામાં તમારો ચહેરો જરૂર જુવો. આવું કરવું શુભ માનવામાં આવે છે.
Very good blog! Do you have any hints for aspiring writers? I’m hoping to start my own site soon but I’m a little lost on everything. Would you suggest starting with a free platform like WordPress or go for a paid option? There are so many choices out there that I’m totally confused .. Any ideas? Thank you!
Very good written information. It will be supportive to anybody who usess it, including me. Keep doing what you are doing – can’r wait to read more posts.
I like this post, enjoyed this one regards for posting. “The basis of optimism is sheer terror.” by Oscar Wilde.
I am really impressed together with your writing skills as well as with the structure to your weblog. Is that this a paid subject matter or did you modify it your self? Anyway keep up the nice quality writing, it’s uncommon to peer a nice weblog like this one nowadays..
Merely wanna input on few general things, The website pattern is perfect, the content is rattling great. “Drop the question what tomorrow may bring, and count as profit every day that fate allows you.” by Horace.
What i do not realize is in truth how you’re no longer really a lot more neatly-preferred than you may be right now. You are very intelligent. You already know therefore considerably when it comes to this matter, produced me individually consider it from a lot of various angles. Its like women and men don’t seem to be fascinated until it¦s something to accomplish with Woman gaga! Your own stuffs outstanding. At all times deal with it up!
Great write-up, I am regular visitor of one¦s website, maintain up the excellent operate, and It’s going to be a regular visitor for a lengthy time.
I love your blog.. very nice colors & theme. Did you create this website yourself? Plz reply back as I’m looking to create my own blog and would like to know wheere u got this from. thanks
Hello my friend! I want to say that this article is awesome, nice written and include approximately all significant infos. I’d like to see more posts like this.
Very interesting topic, thank you for posting.
Would love to forever get updated great site! .