શું તમે જાણો છો શા માટે ભગવાનને પૂજા દરમિયાન ચળાવવામાં આવે છે તાજા ફૂલ, જો નહિં તો જાણો તેનું ખાસ મહત્વ

ધાર્મિક

પૂજા દરમિયાન ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે અને મંદિરમાં પણ ભગવાનના દર્શન કરતી વખતે તેમને ફૂલ અર્પણ કરવામાં આવે છે. ખરેખર ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમને ફૂલો ચળાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ફૂલોની સુગંધ ભગવાનને ખૂબ પસંદ હોય છે અને ભગવાનને તાજા અને સુંગંધ વાળા ફૂલો અર્પણ કરીને પ્રસન કરી શકાય છે.

જો તમે તમારી કોઈ ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છો છો તો તમે ભગવાનને ફૂલ જરૂર ચળાવો. જો કે આ વાતનું ધ્યાન રાખો કે ઘણા એવા ફૂલ છે જે ભગવાનને ચળાવવામાં આવતા નથી. જેમ કે ભગવાન શિવજીને ભૂલથી પણ જાસૂદનું ફૂલ ચળાવવું જોઈએ નહિં. જ્યારે આ ફૂલ ભગવાન વિષ્ણુને ખૂબ પસંદ છે અને તેમને આ ફૂલ ચળાવવામાં આવે છે. ક્યા ફૂલોનો ઉપયોગ પૂજા દરમિયાન કરવો જોઈએ અને ક્ય ભગવાનને ક્યા ફૂલો પ્રિય છે તે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ગલગોટા નુ ફૂલ: પૂજા દરમિયાન ઘણા લોકો ગલગોટાના ફૂલનો ઉપયોગ કરે છે. ગલગોટાના ફૂલ પીળા અને નારંગી રંગના હોય છે. પરંતુ પીળા રંગના ગલગોટાના ફૂલનો ઉપયોગ પૂજા દરમિયાન કરવો શુભ માનવામાં આવે છે. આ ફૂલ ભગવાન વિશ્બુજીને પણ ખૂબ પસંદ છે. તેથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તેમને આ ફૂલની માળા નિયમિત રીતે અર્પણ કરો. આ કરવાથી ભગવાન વિષ્ણુ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે.

ગુલાબનું ફૂલ: ગુલાબના ફૂલને પ્રેમ સાથે જોડીને જોવામાં આવે છે. લાલ અને ગુલાબી રંગના ગુલાબ ઘણા ભગવાનને પ્રિય હોય છે અને તમે કોઈપણ ભગવાનને આ ફૂલ ચળાવી શકો છો. ખાસ કરીને માતા લક્ષ્મી અને કૃષ્ણ ભગવાનને આ ફૂલ ખૂબ પસંદ છે અને તમે આ બંને ભગવાનને આ ફૂલ અર્પણ કરીને તેમને પ્રસન્ન કરી શકો છો.

કમળ નું ફૂલ: જે કપલને સંતાન નથી તે કપલે એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અથવા વિષ્ણુને બે કમળના ફૂલ અર્પણ કરવા જોઈએ. આ ફૂલ અર્પણ કરવાથી તેમને સંતાન પ્રાપ્ત થશે. તેવી જ રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરરોજ માતાને કમળનું ફૂલ ચળાવો. આ કરવાથી તમારા જીવનમાં પૈસાની અછત આવશે નહીં.

જાસૂદનું ફૂલ: જાસૂદનું ફૂલ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ ફૂલ ભગવાનને અર્પણ કરવાથી વિશેષ લાભ મળે છે. જાસૂદનું ફૂલ સાથે ઉર્જા સાથે જોડાયેલું માનવામાં અવે છે. દેવી માતા ને જાસૂદનું ફૂલ અર્પણ કરવાથી દુશ્મન પર વિજય મળે છે.

સૂર્યદેવને પણ જાસૂદનું ફૂલ અર્પન કરવામાં આવે છે અને સૂર્યદેવની પૂજા કરતી વખતે તેમને આ ફૂલ ચળાવવામાં આવે તો તમને દરેક કાર્યોમાં સફળતા મળશે. સાથે જ તમને કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા થતી નથી.

2,650 thoughts on “શું તમે જાણો છો શા માટે ભગવાનને પૂજા દરમિયાન ચળાવવામાં આવે છે તાજા ફૂલ, જો નહિં તો જાણો તેનું ખાસ મહત્વ

 1. Greetings! I know this is somewhat off topic but I was wondering which blog platform are you using for this site? I’m getting tired of WordPress because I’ve had problems with hackers and I’m looking at options for another platform. I would be great if you could point me in the direction of a good platform.|

 2. Hello, I think your site might be having browser compatibility issues. When I look at your website in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, awesome blog!|

 3. What’s Going down i am new to this, I stumbled upon this I have discovered It positively useful and it has helped me out loads. I hope to give a contribution & help other users like its helped me. Great job.|

 4. Your style is unique in comparison to other folks I have read stuff from. Thank you for posting when you have the opportunity, Guess I’ll just bookmark this web site.|

 5. Призвание — это основа социальной
  реализации человеческой жизни.
  … Предназначение ведёт нас через тернии земной жизни к познанию себя—своего Высшего Я, и своей
  сущностной роли в Мироздании.
  Человек, осознавший своё призвание,
  способен без особого труда создать
  прекрасную карьеру, богатство и счастливую жизнь.

  Как узнать точно призвание и предназначение.

  Дизайн человека или воля и компетенция?

 6. Hi there, You’ve done an excellent job. I will definitely digg it and in my view recommend to my friends. I am sure they will be benefited from this web site.|

 7. Does your blog have a contact page? I’m having a tough time locating it but, I’d like to send you an e-mail. I’ve got some creative ideas for your blog you might be interested in hearing. Either way, great site and I look forward to seeing it grow over time.|

 8. Hello there, You have done an incredible job. I will definitely digg it and for my part recommend to my friends. I am sure they’ll be benefited from this web site.|

 9. I love what you guys tend to be up too. This sort of clever work and exposure! Keep up the great works guys I’ve added you guys to my own blogroll.|

 10. Hello I am so thrilled I found your site, I really found you by error, while I was researching on Google for something else, Anyways I am here now and would just like to say many thanks for a fantastic post and a all round exciting blog (I also love the theme/design), I don’t have time to go through it all at the minute but I have book-marked it and also added your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the awesome work.|

 11. Wow that was strange. I just wrote an really long comment but after I clicked submit my comment didn’t show up. Grrrr… well I’m not writing all that over again. Anyways, just wanted to say excellent blog!|

 12. Hello there! This is my first comment here so I just wanted to give a quick shout out and say I genuinely enjoy reading your posts. Can you suggest any other blogs/websites/forums that go over the same topics? Many thanks!|

 13. Hello, I think your website might be having browser compatibility issues.
  When I look at your blog in Opera, it looks fine but when opening in Internet Explorer, it
  has some overlapping. I just wanted to give you a quick heads up!
  Other then that, fantastic blog!

 14. Oh my goodness! Incredible article dude! Many thanks, However I am having troubles with your RSS. I don’t understand the reason why I cannot subscribe to it. Is there anybody getting the same RSS problems? Anybody who knows the answer will you kindly respond? Thanks!!|