‘ધક-ધક ગર્લ’ માધુરી દિક્ષિતે પતિ સાથે શેર કરી નવા વર્ષની પહેલી તસવીર, આ સ્ટાઈલમાં કર્યું નવા વર્ષનું સ્વાગત

બોલિવુડ

આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાની સુંદરતા અને એક્ટિંગથી લોકોના દિલો પર રાજ કર્યું છે અને તેમાંની એક છે બોલીવુડની ધક ધક ગર્લ કહેવાતી માધુરી દીક્ષિત, જેણે તેની સુંદરતા અને સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા છે. અને આજના સમયમાં માધુરી દીક્ષિતની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ જોરદાર છે અને તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો ખૂબ પસંદ કરે છે અને માધુરીની સુંદરતાના તો લોકો દિવાના દિવાના છે અને તેના ડાન્સને કારણે માધુરી ખૂબ જ પ્રખ્યાત બની ચુકી છે.

સાથે જ માધુરી દીક્ષિતે બોલિવૂડમાં તેની સુંદર એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે બોલિવૂડમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. માધુરી ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોવિંગ પણ ખૂબ સારી છે. અને તે હંમેશાં તેની સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

આ દિવસોમાં માધુરી દીક્ષિતની એક તસવીર જેમાં તે તેના પતિ શ્રી રામ નેને સાથે જોવા મળી રહી છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને આ તસવીરમાં માધુરી અને તેના પતિ સાથે જોવા મળી રહ્યા છે. જેમાં માધુરીએ વ્હાઈટ કલરનું ટોપ પહેર્યું છે અને તેના પતિએ લાલ રંગનું ટીશર્ટ પહેર્યું છે અને તે બંને એક બીજા સાથે બોટ પર બેઠેલા જોવા મળે છે અને આ કપલની આ તસવીર ખૂબ જ સુંદર લાગી રહી છે અને આ દિવસોમાં આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ પોતાની આ સુંદર તસવીર શેર કરતી વખતે માધુરીએ તેને નવા વર્ષ 2021 ની શ્રેષ્ઠ શરૂઆત ગણાવી છે અને આ સુંદર તસવીરને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટા પર પોસ્ટ કરતી વખતે માધુરીએ કેપ્શનમાં લખ્યું છે, ‘સાગર + ધીમી હવા + સૂર્યાસ્ત = 2021 ની એકદમ યોગ્ય શરૂઆત ‘. જણાવી દઈએ આ તસવીરમાં માધુરી દીક્ષિત તેના પતિ સાથે બીચ પર સૂર્યાસ્તની મજા લેતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે ઇન્સ્ટા પર માધુરીના 21 મિલિયન ફોલોવર્સ છે અને માધુરીએ તેની આ તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરતાંની સાથે જ તે આગની જેમ વાયરલ થઈ રહી છે અને ચાહકોને માધુરીની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે માધુરી દીક્ષિત બોલીવુડની ખૂબ જાણીતી અભિનેત્રી છે અને તેણે વર્ષ 1999 માં શ્રી રામ નેને સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ માધુરી દીક્ષિત જ્યારે બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે, તો તેમના પતિ શ્રી રામ નેનેનો એક્ટિંગ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને તે વ્યવસાયે ડૉક્ટર છે અને માધુરીએ તેની સાથે લગ્ન કર્યા હતા, હવે તેમના લગ્નને 21 વર્ષ પૂરા થઈ ગયા છે અને આજે આ કપલ બોલીવુડની સૌથી રોમેન્ટિક કપલમાંની એક છે અને ચાહકો માધુરીની આ તસવીર પર ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.

6 thoughts on “‘ધક-ધક ગર્લ’ માધુરી દિક્ષિતે પતિ સાથે શેર કરી નવા વર્ષની પહેલી તસવીર, આ સ્ટાઈલમાં કર્યું નવા વર્ષનું સ્વાગત

 1. Just wish to say your article is as amazing. The clearness to your post is simply excellent and that i could suppose you are knowledgeable on this subject.
  Well with your permission let me to grasp your feed to stay updated with
  impending post. Thank you 1,000,000 and please carry on the gratifying
  work.

 2. Have you ever considered writing an e-book or guest authoring on other blogs?
  I have a blog based on the same ideas you discuss and would love to have you share some stories/information. I know my
  audience would value your work. If you’re even remotely interested,
  feel free to shoot me an email.

 3. Great post. I was checking continuously this weblog and I am impressed!
  Extremely helpful information specially the last part :
  ) I handle such information much. I used to be
  seeking this particular information for a very lengthy time.

  Thanks and best of luck.

 4. Great web site you’ve got here.. It’s hard to find excellent writing like yours nowadays.
  I truly appreciate people like you! Take care!!

 5. Wonderful beat ! I would like to apprentice while you amend your web site,how can i subscribe for a blog website? The account helped me a acceptabledeal. I had been tiny bit familiar of this your broadcast provided bright transparent concept

Leave a Reply

Your email address will not be published.