આ શાકભાજીની કિંમત છે 1 લાખ રૂપિયા પ્રતિ કિલો, બિહારના ખેડુતો કરી રહ્યા છે તેનું ઉત્પાદન, જાણો શા માટે છે આટલી મોંઘી

Uncategorized

શાકભાજી સ્વાસ્થ્ય માટે સારી છે. આ જ કારણ છે કે તેને ઘરમાં લગભગ દરરોજ બનાવવામાં આવે છે. લીલા શાકભાજી ખરીદવા માટે આપણે બધા મર્કેટ જઈએ છીએ. અહીં આપણને સસ્તાથી લઈને મોંઘી દરેક પ્રકારની શાકભાજી મળી જાય. હવે જો તમે સૌથી મોંઘું શાકભાજી લો, તો પણ તે 100 રૂપિયા પ્રતિ કિલો હોય છે. આ સિવાય સામાન્ય માણસ શાકભાજી પાછળ વધુ ખર્ચ કરતો નથી.

એક લાખ રૂપિયા પ્રતિ કિલો વહેંચાઈ છે આ શાકભાજી: પરંતુ આજે અમે તમને એક એવી શાકભાજી બતાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત 1 લાખ રૂપિયા છે. આવી મોંઘી શાકભાજીની ખેતી વિદેશમાં નહીં પણ ભારતમાં થઈ રહી છે. તેને બિહારના ઔરંગાબાદમાં અમરેશ સિંહ નામના ખેડૂત દ્વારા ઉગાડવામાં આવી રહી છે. આ શાકભાજી વિશ્વની સૌથી મોંઘી શાકભાજી માનવામાં આવે છે.

શું છે નામ: આ મોંઘી શાકભાજીનું નામ પણ ખૂબ વિચિત્ર છે. તેને હોપ-શૂટ્સ કહેવામાં આવે છે. તેની ખેતી ખૂબ ઓછા લોકો કરે છે. કદાચ આ કારણે પણ ઘણા લોકો તેના વિશે જાણતા નથી. જોકે એક લાખ રૂપિયા પ્રતિ કિલો વાળી આ શાકભાજીના ગ્રાહક પણ ખૂબ ઓછા હોય છે.

બિહારના આ ખેડુત કરી રહ્યા છે આ ખેતી: આ અનોખી અને મોંઘી શાકભાજીની માહિતી આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. તેણે શાકભાજી અને તેનું ઉત્પાદન કરનાર ખેડુતની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે – આ શાકભાજીના એક કિલોની કિંમત એક લાખ રૂપિયા છે. તે દુનિયાની સૌથી મોંઘી શાકભાજીની હોપ-શૂટ્સ છે. આ શાકભાજીનું ઉત્પાદન બિહારના ખેડૂત અમરેશસિંહ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં આવી પહેલી શાકભાજી છે. આ ભારતીય ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આ કારણે છે ખૂબ મોંઘી: આ શાકભાજી મોંઘી હોવાના ઘણા કારણો છે. જેમ કે તેનો ઉપયોગ બીયરમાં ફ્લેવરિંગ એજન્ટ તરીકે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ હર્બલ દવાઓમાં પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શાકભાજી આપણા શરીરના કેન્સર કોષોનો નાશ કરે છે. જોકે તમે તેને શાકભાજી તરીકે પણ ખાઈ શકો છો.

27 thoughts on “આ શાકભાજીની કિંમત છે 1 લાખ રૂપિયા પ્રતિ કિલો, બિહારના ખેડુતો કરી રહ્યા છે તેનું ઉત્પાદન, જાણો શા માટે છે આટલી મોંઘી

 1. Great blog! Do you have any tips and hints for aspiring writers? I’m planning to start my own blog soon but I’m a little lost on everything. Would you propose starting with a free platform like WordPress or go for a paid option? There are so many choices out there that I’m completely confused .. Any ideas? Thanks!

 2. I have read so many articles or reviews on the topic of the
  blogger lovers however this article is really a good paragraph, keep it up.

 3. Thanks for ones marvelous posting! I seriously enjoyed reading it, you’re a great author.
  I will make certain to bookmark your blog and will often come back later in life.
  I want to encourage you to definitely continue your great posts,
  have a nice afternoon!

 4. Hello are using WordPress for your blog platform?I’m new to the blog world but I’m trying to get startedand set up my own. Do you require any coding knowledge to make your own blog?Any help would be greatly appreciated!

 5. Hi there friends, how is everything, and what you would like to say regarding thispiece of writing, in my view its really remarkablein support of me.

 6. What’s up colleagues, how is the whole thing, and what you want to say concerning this paragraph, in my view its truly
  awesome for me.

 7. Greetings! I know this is kind of off topic but I was wondering which blog
  platform are you using for this website? I’m getting sick and tired of WordPress because I’ve had problems with
  hackers and I’m looking at options for another platform.
  I would be awesome if you could point me in the direction of a good platform.

 8. You actually make it seem so easy with your presentation but I find thismatter to be actually something which I think I wouldnever understand. It seems too complicated and very broad for me.I am looking forward for your next post, I will try to get thehang of it!

 9. I’m not sure exactly why but this site is loading extremely slow for me.

  Is anyone else having this issue or is it a issue on my
  end? I’ll check back later and see if the problem still exists.

 10. I am in fact delighted to glance at this webpage posts which contains lots of useful facts,thanks for providing these kinds of information.

 11. Its like you read my mind! You seem to know a lot about this,
  like you wrote the book in it or something. I think that you can do with some pics to drive the message home a bit, but instead
  of that, this is fantastic blog. A great read.
  I will definitely be back.

 12. Great web site. A lot of helpful information here. I am sending itto some pals ans also sharing in delicious. And naturally,thank you for your effort!

 13. I’m not sure exactly why but this site is loading very slow for me.
  Is anyone else having this problem or is it a problem
  on my end? I’ll check back later and see if the problem still exists.

 14. Hi there to all, how is all, I think every one is gettingmore from this web page, and your views are nice designed for new users.

 15. I like the helpful info you provide in your articles.
  I’ll bookmark your weblog and check again here frequently.
  I am quite sure I’ll learn many new stuff right here!
  Good luck for the next!

 16. Hey! Do you use Twitter? I’d like to follow you ifthat would be ok. I’m absolutely enjoying your blogand look forward to new updates.

 17. I was extremely pleased to find this great site.
  I need to to thank you for ones time for this particularly fantastic read!!
  I definitely really liked every part of it and
  i also have you saved as a favorite to check out new stuff
  in your web site.

Leave a Reply

Your email address will not be published.