રોજ સવારે ઉઠીને કરો આ 6 કામ, મળશે દરેક કાર્યોમાં સફળતા બનશો માલામાલ

ધાર્મિક

જીવનમાં કેટલાક ઉપાય કરીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે. જે લોકોને તેમના જીવનમાં સફળતા મળી રહી નથી, તેઓ દરરોજ સવારે ઉઠીને કરો આ 6 કામ. આ કામ કરવાથી તમને ટૂંક સમયમાં જ સફળતા મળવાનું શરૂ થઈ જશે.

તમારા હાથની હથેળી જુવો: સફળતા મેળવવા માટે દરરોજ સવારે ઉઠ્યા પછી તમારા હાથની હથેળી જુઓ. તમે જ્યારે પણ સવારે ઉઠો છો, ત્યારે તમારા હાથને જોડો અને તમારા હાથની હથેળીઓ અને રેખાઓ જુઓ. આપણા શાસ્ત્રો અનુસાર હથેળી પર મા લક્ષ્મી, સરસ્વતી અને વિષ્ણુનો વાસ હોય છે અને તેથી જ કહેવામાં આવે છે કે સવારે તમારા હાથની હથેળી જોવી ખૂબ જ શુભ છે.

કીડીને લોટ નાખો: કીડીને દરરોજ લોટ નાખવાથી નસીબ સંપૂર્ણપણે બદલાય જાય છે અને જે અવરોધો સફળતામાં આવી રહ્યા હતા તે પણ દૂર થઈ જાય છે. કીડીઓને લોટ નાખવાથી મનુષ્ય દ્વારા જે પાપ કરવામાં આવે છે નષ્ટ થઈ જાય છે. અને તેમને તેમના જીવનની બધી સફળતા મળે છે અને તમામ પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે.

દેવતાઓને પુષ્પો અર્પણ કરો: પૂજા કરતી વખતે ભગવાનને ફૂલો જરૂર ચઢાવવા જોઇએ. એવું કહેવામાં આવે છે કે દરરોજ ભગવાનને તાજા અને સુગંધિત ફૂલો અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તે આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેથી દરરોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાનને ફુલ જરૂર ચઢાવવા જોઈએ.

ગાયને રોટલી આપો: દરરોજ ગાયની પૂજા કરવાથી અને ગાયને રોટલી ખવડાવવાથી ફાયદો થાય છે અને જીવનમાં સફળતા મળવા લાગે છે. તેથી, જે લોકો તેમના જીવનમાં સફળ થવા ઇચ્છે છે, તેઓએ સવારે ગાયની રોટલી બનાવીને આ રોટલીમાં ખાંડ અને ઘી ઉમેરીને તેને ગાયને ખવડાવવી જોઈએ. આપણા ગ્રંથો અનુસાર ગાયની અંદર ઘણા દેવી-દેવતાઓનો વાસ હોય છે અને ગાયને રોટલી ખવડાવવાથી દેવી-દેવતાઓ ખુશ થાય છે.

માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો: કીડીઓને લોટ નાખવાની જેમ જ માછલીઓને લોટની ગોળી બનાવીને નાખવામાં આવે તો તે ખૂબ જ શુભ છે. સવારે સ્નાન કર્યા પછી ઘંઉના લોટની ગોળીઓ બનાવો અને તેને તળાવ અથવા તળાવમાં જ્યાં પણ માછલીઓ હોય છે ત્યાં નાખો. સવારે આ કાર્યો નિયમિત કરવાથી તમારી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

પીપળાના ઝાડને જળ ચઢાવો: પીપળના ઝાડ પર જળ ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તે દરેક મનોકામના પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ ઝાડ પર વિષ્ણુજી વાસ કરે છે. તેથી દરરોજ સવારે પીપળાના ઝાડ પર જળ ચઢાવવાથી અને તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જીવનમાં દરેક કાર્યોમાં સફળતા મળે છે.

201 thoughts on “રોજ સવારે ઉઠીને કરો આ 6 કામ, મળશે દરેક કાર્યોમાં સફળતા બનશો માલામાલ

 1. Pingback: ic stromectol 6
 2. Pingback: stromectol dosing
 3. Pingback: plaquenil for sale
 4. Hmm is anyone else encountering problems with the images on this blog loading?I’m trying to find out if its a problem on myend or if it’s the blog. Any suggestions wouldbe greatly appreciated.

 5. I want to to thank you for this wonderful read!! I definitely loved every little bit of it. I have got you bookmarked to check out new things you postÖ

 6. Hey are using WordPress for your blog platform? I’m new to the blog world but I’m trying to get started and create my own. Do you require any coding knowledge to make your own blog? Any help would be really appreciated!

 7. I’m really impressed with your writing skills and also with the layout on your blog. Is this a paid theme or did you modify it yourself? Either way keep up the excellent quality writing, it is rare to see a great blog like this one today..

 8. always i used to read smaller articles that alsoclear their motive, and that is also happening with this piece of writing which I am reading here.

 9. Having read this I thought it was rather informative.I appreciate you taking the time and effort to put this article together.I once again find myself spending way too much time both reading and commenting.But so what, it was still worth it!

 10. Thank you for the good writeup. It in truth was once aentertainment account it. Look complicated to more delivered agreeablefrom you! However, how can we be in contact?my blog post: LenoFit BHB Keto (atomy123.cn)

 11. An intriguing discussion is definitely worth comment. I think that you ought to write more about this issue, it may not be a taboo matter but generally folks don’t talk about these subjects. To the next! Cheers!

 12. Howdy! I just wish to offer you a huge thumbs up for the great information you have got right here on this post. I am coming back to your blog for more soon.

 13. I’ll right away seize your rss feed as I can’t to find your email subscription hyperlink or newsletter service. Do you have any? Please allow me realize in order that I may just subscribe. Thanks.

 14. whoah this blog is great i love reading your articles. Keep up the good paintings! You recognize, many persons are hunting around for this information, you can help them greatly.

 15. Aw, this was an exceptionally good post. Taking the time and actual effort to make a top notch articleÖ but what can I sayÖ I procrastinate a lot and never manage to get nearly anything done.

 16. Hi there! Do you know if they make any plugins to assist with SEO? I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good success. If you know of any please share. Thanks!

 17. Wow that was strange. I just wrote an extremely long comment but after I clicked submit my comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again. Anyhow, just wanted to say wonderful blog!

 18. You can certainly see your expertise in the article you write. The arena hopes for more passionate writers such as you who are not afraid to say how they believe. At all times follow your heart.

 19. What’s Happening i am new to this, I stumbled upon this I’ve foundIt positively useful and it has helped me out loads. I’m hoping tocontribute & assist different users like its aided me.Good job.

 20. I take pleasure in, result in I found exactly what I was having a look for. You have ended my four day long hunt! God Bless you man. Have a nice day. Bye

 21. Thanks for another fantastic article. Where else could anybody get that kind of information in such an ideal way of writing? I have a presentation next week, and I am on the look for such info.

 22. Thanks on your marvelous posting! I certainly enjoyedreading it, you may be a great author. I will always bookmark your blog and will often come backsometime soon. I want to encourage you to definitely continueyour great job, have a nice morning!

 23. Its excellent as your other posts : D, thanks for putting up. “If Christ were here now there is one thing he would not be–a christian.” by Mark Twain.

 24. I blog frequently and I genuinely thank you for your information. Your article has really peaked my interest. I am going to bookmark your blog and keep checking for new details about once a week. I subscribed to your RSS feed as well.

 25. Aw, this was a really nice post. In thought I wish to put in writing like this additionally – taking time and precise effort to make an excellent article… but what can I say… I procrastinate alot and by no means appear to get something done.

 26. Your style is very unique in comparison to other folks I’ve read stuff from. Many thanks for posting when you’ve got the opportunity, Guess I will just bookmark this blog.

 27. Great weblog here! Also your website so much up very fast! What host are you the usage of? Can I get your associate link in your host? I desire my site loaded up as fast as yours lol|

Leave a Reply

Your email address will not be published.