આ યૂનીક સ્ટાઈલમાં હનીમૂન એન્જોય કરી રહી છે ક્કાજલ અગ્રવાલ, પતિ સાથે આપ્યા આવા પોઝ, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. નેહા કક્કરથી લઈને કાજલ અગ્રવાલ સુધી ઘણા સ્ટાર્સે આ વર્ષે લગ્ન કર્યાં છે. ગયા મહિને 30 ઓક્ટોબરે ‘સિંઘમ’ ફેમ બોલિવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલે બુઝનેસમેન ગૌતમ કીચલૂ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આ દિવસોમાં આ કપલ હનીમૂન મનાવવા માલદીવ ગયા છે.

માલદીવ પર કાજલ અને ગૌતમ ખુબ એન્ઝોય કરી રહ્યા છે. કાજલે તેના હનીમૂનની કેટલીક તસવીરો પણ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં કાજલ અને ગૌતમની રોમેન્ટિક સ્ટાઈલ જોવા મળી રહી છે. કાજલ ક્યારેક દરિયા કિનારે પોઝ આપે છે તો ક્યારેક તેના પતિનો હાથ પકડે છે. આ દરમિયાન, કાજલ સ્કાય બ્લુ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે. તેનો આ લુક બીચ થીમ મુજબ ખૂબ જ સુંદર અને પરફેક્ટ લાગી રહ્યો છે. કાજલના ચાહકોને અભિનેત્રીના હનીમૂનની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે કારોના રોગચાળાને કારણે કાજલ અને ગૌતમે તેના લગ્ન ધામધૂમથી કર્યાં નથી. આ બંનેએ એક ખાનગી સેરેમનીથી લગ્ન કર્યા છે. આ લગ્ન મુંબઇની તાજ હોટેલમાં થયા હતા. તેમાં માત્ર તેના નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા.

35 વર્ષની કાજલ હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. જોકે તે એક એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી જે ફિલ્મી બેકગ્રાઉન્ડની ન હોય. તેથી તેણે પોતાને માટે એવો જ દુલ્હો શોધ્યો. ગૌતમ બિઝનેસમેન છે. તેની કંપની હોમ ડેકોર અને ઇંટીરિયર ડોઝાઈનની પ્રોડક્ટસ બનાવે છે. કાજલ અને ગૌતમ બંને ખૂબ ખુશ છે.

જો કાજલા વર્કફ્રંટની વાત કરીએ તો કાજલ ટૂંક સમયમાં કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન 2’માં જોવા મળશે. જોકે તમને કાજલ અને ગૌતમની જોડી કેવી લાગી? શું તમને તેમના હનીમૂનની તસવીરો પસંદ આવી? જો તસવીરો પસંદ આવી હોય તો તેને બીજા સાથે શેર કરવાનું ન ભૂલો.

2 thoughts on “આ યૂનીક સ્ટાઈલમાં હનીમૂન એન્જોય કરી રહી છે ક્કાજલ અગ્રવાલ, પતિ સાથે આપ્યા આવા પોઝ, જુવો તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.