આ છે એકતા કપૂરના ટોપ 8 હીરો, જેમણે ટીવીની દુનિયામાં મચાવી છે ધૂમ, જાણો કોણ કોઁણ છે તેમાં શામેલ

મનોરંજન

પ્રખ્યાત અભિનેતા જીતેન્દ્રની પુત્રી એકતા કપૂરે ટીવીની દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. તેને ટીવી ક્વીન પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે તે એક ટીવી અને ફિલ્મ નિર્માતા છે. તેણે અત્યાર સુધીમાં ઘણા હિટ શો બનાવ્યા છે. શોમાં જોવા મળતા મુખ્ય કલાકારોએ પણ ચાહકોનું મનોરંજન કર્યું છે. આજે અમે તમને એવા 8 ટીવી કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એકતા કપૂરની સિરિયલોમાં કામ કરીને મોટી સફળતા મેળવી છે.

અમર ઉપાધ્યાય: 44 વર્ષીય અમર ઉપાધ્યાય સિરીયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ માં જોવા મળ્યા હતા. આ સીરિયલમાં તે મિહિર વિરાણીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેનાથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. હાલમાં તે કલર્સ પર આવતા શો મોલક્કીમાં જોવા મળી રહ્યો છે. આ સીરિયલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ સાથે જ અમર ઉપાધ્યાય અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘બોબ બિસ્વાસ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ મુખ્ય ભૂમિકા નિભાવશે.

હિતેન તેજવાની: ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસની 13 મી સીઝનનો ભાગ રહેલા હિતેન તેજવાનીએ ટીવી શોમાં કામ કર્યું છે. તેમની ગણતરી ટીવીની દુનિયાના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. એકતા કપૂરના હિટ શો ‘કુટુંબ’ સાથે તેણે ટીવીની દુનિયામાં પગ મુક્યો હતો. આગળ જઈને તે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં કરણ વિરાણી અને ‘પવિત્ર રિશ્તા’માં માનવ દેશમુખની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. હિતેન તેજવાની છેલ્લે છેલ્લે માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સંજય દત્ત ફ્લોપ ફિલ્મ કલંક માં જોવા મળ્યા હતા.

રામ કપૂર: રામ કપૂર ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ ચર્ચિત અભિનેતઓમાંના એક છે. પોતાની કારકિર્દીની શરૂઆત રામે 1997 માં ટેલિવિઝન શો ન્યાયથી કરી હતી, ત્યાર પછી તે ઘણી સિરિયલો અને ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તેમને મોટી અને સાચી ઓળખ સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈં’ થી મળી. આ સીરિયલમાં રામ કપૂરના પાત્રનું નામ પણ રામ કપૂર હતું. આજે પણ રામ કપૂરને તેની આ ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.

રોનિત રોય: ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલા રોનિત રોય ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે. આજે તે કોઈ ઓળખના મોહતાજ નથી. તેને દરેક ભૂમિકામાં ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે. રોનીત મિસ્ટર બજાજ તરીકે ઓળખાય છે. તેના આ પાત્રને ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે. આ પાત્રથી તેને એક મોટી ઓળખ મળી.

અમન વર્મા: અમન વર્મા ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળ્યા છે, જોકે તેની સાચી ઓળખ સ્ટાર પ્લસના ગેમ શો ખુલ જા સિમ સિમથી મળી હતી. આગળ જઈને તેમણે એકતા કપૂરના સૌથી પ્રખ્યાત શો કુમકુમ, ક્યોંકી સાસ ભી કભી બહુ થી માં કામ કર્યું. અમન તેના દરેક શોથી ચાહકોનું દિલ જીતવામાં સફળ રહ્યા. નોંધપાત્ર વાત એ છે કે 49 વર્ષીય અમન વર્માએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગના જલવા ફેલાવ્યા છે.

રાજીવ ખંડેલવાલ: રાજીવ ખંડેલવાલને ટીવી જગતના પ્રખ્યાત અને સફળ અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. ટીવીની સાથે સાથે તેણે બોલિવૂડમાં પણ કામ કર્યું છે અને તે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. જણાવી દઈએ કે રાજીવ ખંડેલવાલ પહેલીવાર ટીવી સીરિયલ ‘ક્યા હાદસા ક્યા હકીકત’માં જોવા મળ્યો હતો. આ સીરિયલમાં તેમનું પાત્ર વિલનનું હતું. પોતાની એક્ટીંગની સાથે જ રાજીવ ચાહકોની વચ્ચે પોતાના લુકને લઈને પણ ચર્ચામાં રહે છે.

હુસેન કુવાજેરવાલા: 43 વર્ષીય ટીવી અભિનેતા હુસેન કુવાજેરવાલા પણ ખૂબ જ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પર પણ તેની સારી ફેન ફોલોઇંગ છે. વર્ષ 2002 થી વર્ષ 2009 સુધી ચાલેલી ટીવી સિરિયલ ‘કુમકુમ’ માં હુસેન કુવાજેરવાલા જોવા મળ્યા હતા. એકતા કપૂરનો આ શો ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હુસેને અન્ય ઘણી સિરીયલોમાં કામ કર્યું છે. પરંતુ તેને સાચી અને મોટી ઓળખ ફક્ત ‘કુમકુમ’ થી મળી.

વરુણ બડોલા: વરુણ બડોલાથી ટીવી દર્શકો સારી રીતે પરિચિત છે. 47 વર્ષીય વરૂણ અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલોનો ભાગ રહ્યો છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1994 માં શો ‘બાનેગી અપની બાત’ થી કરી હતી, પરંતુ તેમને ચાહકોની વચ્ચે લોકપ્રિયતા બાલાજીના શો કોશિશ થી મળી હતી. છેલ્લી વખત વરૂણ સીરિયલ મેરે ડેડ કી દુલ્હનમાં જોવા મળ્યો હતો.

52 thoughts on “આ છે એકતા કપૂરના ટોપ 8 હીરો, જેમણે ટીવીની દુનિયામાં મચાવી છે ધૂમ, જાણો કોણ કોઁણ છે તેમાં શામેલ

 1. I have been browsing online greater than 3 hours these days, yet I
  never found any attention-grabbing article like yours. It’s
  beautiful worth sufficient for me. In my view, if all webmasters and bloggers made good content as you did, the
  web will likely be a lot more useful than ever before.

 2. Its like you read my thoughts! You seem to know so much about this, like you wrote the book in itor something. I believe that you simply can do with a few p.c.to power the message house a bit, however instead of that, that iswonderful blog. A fantastic read. I’ll definitelybe back.

 3. Hello, this weekend is fastidious in favor of me, since this occasion i am
  reading this impressive informative post here at my house.

 4. My relatives every time say that I am killing my time here at net, however I know I am getting familiarity everyday
  by reading thes nice posts.

 5. Nice post. I learn something totally new and challenging on sites Istumbleupon everyday. It will always be interesting to read articles from otherauthors and practice something from other web sites.

 6. I’m really enjoying the design and layout of your blog.

  It’s a very easy on the eyes which makes it much more enjoyable for me to come here and visit more
  often. Did you hire out a designer to create your theme?

  Outstanding work!

 7. Hello! I just would like to offer you a big thumbs
  up for your excellent info you’ve got right here on this post.
  I am returning to your blog for more soon.

 8. Hey, I think your site might be having browser compatibility issues.
  When I look at your blog site in Chrome, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping.
  I just wanted to give you a quick heads up! Other then that, very good
  blog!

 9. The Citizen Nighthawk CA295-58E does not show off elegant tech, in addition to Eco-Drive modern technology. If you are brand-new to this, the watch captures any kind of light and also transforms it into energy.

 10. Excellent blog here! Also your website loads up fast!

  What host are you using? Can I get your affiliate link to your host?
  I wish my site loaded up as fast as yours lol

 11. Hello There. I found your blog using msn. This is a very well written article.I will make sure to bookmark it and return to read more of your useful information. Thanks forthe post. I will definitely comeback.

 12. This is very interesting, You are a very skilled blogger.
  I’ve joined your rss feed and look forward to seeking more
  of your great post. Also, I have shared your site in my social networks!

 13. My brother recommended I might like this
  website. He was entirely right. This post truly made my day.
  You cann’t imagine just how much time I had spent for this information! Thanks!

 14. I do not even know how I ended up here, but I
  thought this post was great. I don’t know who you are but definitely you’re going
  to a famous blogger if you are not already 😉 Cheers!

 15. I was suggested this website by my cousin. I’m
  not sure whether this post is written by him as nobody else
  know such detailed about my difficulty. You’re wonderful!
  Thanks!

 16. I am really inspired along with your writing skills and also with the layout in your blog.Is this a paid subject matter or did you customize it yourself?Anyway keep up the excellent high quality writing, it israre to look a nice blog like this one these days..

 17. Great website you have here but I was curious if you knew of any forums that cover the same topics discussed in this article?I’d really like to be a part of group where I can get comments from other experiencedindividuals that share the same interest. If you have any recommendations,please let me know. Thanks a lot!

 18. Thanks a lot for sharing this with all folks you actually recognise what you are speaking approximately!

  Bookmarked. Please additionally seek advice from my website =).
  We can have a hyperlink exchange contract between us

 19. I have been exploring for a bit for any high quality articles or blog posts in this kind of space .

  Exploring in Yahoo I ultimately stumbled upon this web site.

  Reading this info So i’m glad to express that I’ve a very good uncanny feeling I
  found out exactly what I needed. I such a lot certainly will
  make certain to don?t omit this web site and provides it a look regularly.

 20. Way cool! Some extremely valid points! I appreciate you writing
  this write-up and also the rest of the site is extremely good.

 21. Wow, amazing blog layout! How long have you been blogging for?

  you made blogging look easy. The overall look of your website is great, let alone the content!

 22. What i do not understood is in fact how you are no longer actually much more
  smartly-preferred than you might be right now. You are very intelligent.
  You understand therefore considerably when it comes to this subject, produced me in my view imagine it from a lot of varied angles.
  Its like women and men aren’t involved except it is something to do with
  Lady gaga! Your own stuffs outstanding. Always care
  for it up!

 23. Hey there! I know this is kind of off topic but I was wondering if you
  knew where I could locate a captcha plugin for my comment form?

  I’m using the same blog platform as yours and I’m having difficulty finding one?

  Thanks a lot!

 24. I needed to thank you for this very good read!!I certainly enjoyed every bit of it. I have you saved as a favorite to checkout new stuff you post…

 25. Thanks for your personal marvelous posting!I seriously enjoyed reading it, you will be a great author.I will ensure that I bookmark your blog and will eventually come back later in life.I want to encourage you to definitely continue yourgreat work, have a nice weekend!

 26. Right now it looks like Drupal is the preferred
  blogging platform out there right now. (from what I’ve read) Is that
  what you’re using on your blog?

 27. I do believe all of the ideas you’ve presented for your post.They are really convincing and will definitely work.Nonetheless, the posts are too short for starters.May you please extend them a little from subsequent time?Thank you for the post. ps4 games allenferguson ps4 games

 28. Magnificent beat ! I wish to apprentice while you amend your website, how could i subscribe for a blog site?The account aided me a acceptable deal. I had been tiny bit acquainted of this your broadcast provided bright clear idea

 29. I’m extremely pleased to uncover this page. I need toto thank you for your time due to this wonderful read!!I definitely really liked every part of it and I have you book marked to see new things on your site.

Leave a Reply

Your email address will not be published.