પહેલા હોટેલના વાસણ સાફ કરતો હતો બોલીવુડનો આ એક્ટર, આજે છે ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર

બોલિવુડ

ઘણા છોકરાઓ અને છોકરીઓ તેમના ઉંચા સપના સાથે દરરોજ મુંબઇ શહેર આવે છે જેથી તેઓ તેમના સપનાને ચહેરો આપી શકે. મુંબઈ આવતા મોટા ભાગના લોકોનું સ્વપ્ન એક્ટર બનવાનું હોય છે. પરંતુ એક્ટર બનવું એ દરેકના ભાગ્યની વાત નથી, તેથી જે લોકો પોતાના સપનાને સાકાર કરવાની હિંમત રાખે છે તેઓ કંઈને કંઈ કરીને પોતાના સ્વપ્નને પૂર્ણ જરૂર કરે છે. જોકે દરેકના નસીબ સ્ટાર કિડ્સ જેટલા સારા નથી હોતા કે તેમને બોલિવૂડમાં હીરો કે હિરોઇન બનવા માટે વધારે સંઘર્ષ કરવો ન પડે.

પોતાના દમ પર બન્યો ઇન્ડસ્ટ્રીનો ખેલાડી: પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમણે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. અમે વાત કરી રહ્યા છીએ એવા જ એક બોલિવૂડ સ્ટાર વિશે, જે પોતાના શરૂઆતના દિવસોમાં એક સમયે હોટલના વાસણો સાફ કરતો હતો. પરંતુ તેમની મહેનતના આધારે આજે તેઓ ઉદ્યોગ પર રાજ કરી રહ્યો છે. એટલું જ નહીં, તેમની વર્ષમાં 3-4 ફિલ્મો એક સાથે રિલીઝ થાય છે. ખરેખર, અમે કોઈ અન્યની વાત કરી રહ્યા નથી, પરંતુ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની વાત કરી રહ્યા છીએ, જે એક એવો એક્ટર છે, જેને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે પોતાની જબરદસ્ત એક્ટિંગના કારણે અક્ષય આજે દરેકના દિલ પર રાજ કરે છે.

સામાજિક મુદ્દાઓ પર બનાવે છે ફિલ્મો: તે જ સમયે, અક્ષય ઘણીવાર તેની ફિલ્મો દ્વારા સામાજિક મુદ્દાઓને દર્શકોની સામે લાવે છે. એટલું જ નહીં અક્ષયની દરેક ફિલ્મનો કોન્સેપ્ટ સૌથી અલગ હોય છે. પરંતુ એક સાધારણ વ્યક્તિથી સુપરસ્ટાર બનવા સુધીની સફર અક્ષય માટે એટલી સરળ ન હતી. જણાવી દઈએ કે અક્ષય બોલીવુડમાં આવતા પહેલા એક સામાન્ય માણસની જિંદગી જીવી રહ્યો હતો. અક્ષય ફિલ્મોમાં આવતા પહેલા હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો.

સ્કૂલમાં બાળકોને શિખડાવતો માર્શન આર્ટ: કહેવાય છે કે બેંગકોંગમાં માર્શન આર્ટની ટ્રેનિંગ લીધા પછી અક્ષયને ભારતમાં કોઈ ખાસ કામ મળી શક્યું નહીં. પરંતુ પોતાનો ખર્ચ કાઢવા માટે અક્ષય વેઈટરનું કામ કરવા લાગ્યો. એટલું જ નહીં અક્ષયે 6 મહિના સુધી ઢાકામાં સેલ્સમેન તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર પછી અક્ષય દિલ્હી પરત આવ્યો અને મુંબની સ્કૂલમાં બાળકોને માર્શન આર્ટ્સની ટ્રેનિંગ આપવા લાગ્યો.

આ રીતે થઈ અક્ષયની બોલીવુડમાં એન્ટ્રી: તે જ સમયે, બાળકોને સ્કૂલમાં માર્શન આર્ટ્સની ટ્રેનિંગ આપતી વખતે, કોઈએ અક્ષયને મોડેલિંગ કરવાની સલાહ આપી, ત્યાર પછી અક્ષયે તેનું ફોટોશૂટ કરાવ્યું. પછી શું હતું? અક્ષયે નાના-મોટા અસાઇનમેંટસ મળવા લાગ્યા અને ધીરે ધીરે મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત થવા લાગ્યો. ત્યાર પછી વર્ષ 1991 માં અક્ષયે પહેલી ફિલ્મ ‘સૌગંધ’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો. અહીંથી અક્ષયે તેની કારકીર્દિને વેગ આપ્યો અને ક્યારેય પીછેહઠ કરી નહીં.

મહત્વની વાત એ છે કે અક્ષય ખૂબ જ સરળ જીવનશૈલીને અનુસરે છે અને દરરોજ સવારે 4 વાગ્યે તેના દિવસની શરૂઆત કરે છે. એટલું જ નહીં, અક્ષયમાં દારૂ અને સિગારેટ પીવા જેવી કોઈ ખરાબ આદત નથી. અક્ષય ફક્ત તેની કારકિર્દી અને સમાજસેવામાં વિશ્વાસ કરે છે.

100 thoughts on “પહેલા હોટેલના વાસણ સાફ કરતો હતો બોલીવુડનો આ એક્ટર, આજે છે ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર

 1. Having read this I believed it was really informative. I appreciate you spending some time and effort to put HOME this article together. I once again find myself spending way too much time both reading and commenting

 2. You can certainly see your skills in the article you write.The world hopes for more passionate writers such as you who are not afraid to sayhow they believe. At all times go after your heart.

 3. สล็อตออนไลน์ เป็นเว็บพนันออนไลน์เว็บเดียวที่ผมมั่นใจที่สุดครับเพราะว่าเป็นเว็บพนันออนไลน์ที่จ่ายจริง จ่ายเต็ม ไม่มีโกง และในเว็บยังมีความหลากหลายของเกมซึ่งตอบโจทย์คนขี้เบื่ออย่างผมเลยครับ ผมเล่นแทบจะทุกเกมเลยทั้งแทงบอล บาคาร่า สล็อต

 4. Some truly excellent info , Gladiolus I detected this. “To be conscious that we are perceiving or thinking is to be conscious of our own existence.” by Aristotle.

 5. Hmm is anyone else encountering problems with the pictures on thisblog loading?I’m trying to find out if its a problem on my end or ifit’s the blog. Any feed-back would be greatly appreciated.

 6. Excellent post. I was checking constantly this blog and I’m impressed! Extremely helpful info specially the last part 🙂 I care for such information much. I was seeking this particular information for a long time. Thank you and good luck.

 7. Howdy! This post couldn’t be written any better! Going through this article reminds me of my previous roommate! He continually kept talking about this. I will forward this post to him. Pretty sure he will have a good read. Many thanks for sharing!

 8. What’s Taking place i am new to this, I stumbled upon this I’ve discovered It positively useful and it has helped
  me out loads. I’m hoping to give a contribution & aid other users
  like its aided me. Great job.

 9. Unquestionably believe that that you stated. Your favorite justification seemed to be at the internet the simplest factor to keep in mind of.
  I say to you, I definitely get annoyed even as people
  consider worries that they just don’t realize about. You controlled to hit the nail upon the
  top and outlined out the entire thing without having side-effects
  , other people can take a signal. Will probably be back to get
  more. Thank you

 10. I blog frequently and I truly thank you for your information. The article has
  truly peaked my interest. I am going to book mark your blog and keep checking for new information about once per week.
  I opted in for your Feed as well.

 11. That is a very good tip especially to those new to the blogosphere. Simple but very precise infoÖ Thanks for sharing this one. A must read post!

 12. Hello there, just became aware of your blog through Google, and found that it is really informative. I am gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. A lot of people will be benefited from your writing. Cheers!

 13. Do you mind if I quote a couple of your articles as long as I provide credit and sources back to your weblog?

  My blog site is in the exact same niche as yours and my users would
  truly benefit from some of the information you provide here.
  Please let me know if this alright with you.
  Thank you!

 14. A motivating discussion is worth comment. I believe that you ought to publish more on this topic, it may not be a taboo subject but usually folks don’t discuss these issues. To the next! Best wishes!!

 15. Hello! Do you know if they make any plugins to protect against hackers?I’m kinda paranoid about losing everything I’ve worked hardon. Any suggestions?

Leave a Reply

Your email address will not be published.