ઈંડિયન આર્મીમાં ઓફિસર છે દિશા પાટનીની બહેન, લૂકની બાબતમાં છે દિશા જેવી જ સુંદર અને ગ્લેમરસ, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડની ખૂબ જ હોટ અને ગ્લેમરસ અભિનેત્રી દિશા પટનીએ આજે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કેટલીક વાર તેના બોલ્ડ લુક તો કેટલીક વાર તેની અપકમિંગ ફિલ્મોને લઈને ઘણીવાર દિશા સમાચાર અને હેડલાઇન્સમાં જોવા મળે છે. તો કેટલીકવાર દિશા તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ અને તેની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં જોવા મળે છે. પરંતુ તેની એક બહેન પણ છે, જેના વિશે આજે ખૂબ ઓછા લોકો જાણે છે. એ એટલા માટે કારણ કે તેની બહેન એંટરટેનમેંટની દુનિયાનો ભાગ નથી, અને તેને લાઇમલાઇટમાં રહેવું પણ પસંદ નથી. અને આવી સ્થિતિમાં આજની અમારી આ પોસ્ટ તેની બહેન પર છે.

જણાવી દઇએ કે દિશાની બહેનનું નામ ખુશ્બુ પાટની છે, જે એક અભિનેત્રી નહીં પણ ભારતીય સેનામાં આર્મી ઓફિસર છે. જો તેના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો દિશાના પિતા પણ બરેલીના ડીએસપી છે. ખુશ્બુની વાત કરીએ તો તેણે તેના પિતા પાસેથી જ પ્રેરણા લીધી છે અને આવી સ્થિતિમાં તેમની જેમ ખુશ્બુમાં પણ દેશની સેવા કરવાની ઈચ્છા જાગૃત થઈ. ખુશ્બુ પાટની મીડિયા અને હેડલાઇન્સથી ભલે દૂર હોય પરંતુ ખુશબુ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે.

દિશાની બહેન ખુશ્બુ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે દેશની સેવા કરી રહી છે. લુક વિશે વાત કરીએ તો બહેન દિશાની જેમ ખુશ્બુ પણ ખૂબ જ સુંદર છે અને તેનો અંદાજ તે બંનેની તસવીરો દ્વારા લગાવી શકાય છે. ઘણા પ્રસંગો પર જ્યારે બંને બહેનો સાથે હોય છે, ત્યારે બંને એકબીજા સાથે તસવીરોમાં જોવા મળે છે.

અભ્યાસની વાત કરીએ તો વરેલીની બીબીએલ પબ્લિક સ્કૂલમાંથી ખુશ્બુએ પોતાનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યાર પછી તેણે એન્જિનિયરિંગ માટે દહેરાદૂનમાં એક કોલેજ પસંદ કરી હતી. જોકે તેમના જીવનમાં કંઇક બીજું જ લખ્યું હતું, જેના કારણે આજે તે ઈંડિયન આર્મીની ઓફિસર બની ચુકી છે. ખુશબુ આર્મી ઓફિસર છે તેથી પોતાની બહેન દિશાની જેમ તે પણ ખૂબ ફિટ છે અને પોતાની ફિટનેસને જાળવી રાખવા માટે ફિટનેસ પર ખૂબ ધ્યાન પણ આપે છે. તે જ સમયે, તેણી તેના વર્કઆઉટ્સના વિડિઓઝ પણ શેર કરે છે.

ઘણી વાર બંને બહેનો તસવીરોમાં એક સાથે જોવા મળી છે, જે કાં તો દિશા શેર કરે છે અથવા ખુશબુ. તાજેતરમાં દિશાએ બહેન ખુશ્બુની તસવીર પણ શેર કરી હતી, જે ખૂબ વાયરલ પણ થઈ હતી. આ શેર કરેલી તસવીરમાં ખુશ્બુ આર્મીનો ગણવેશ પહેરીને ઉભી હતી. આ બંને બહેનો વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે અને તે ઘણીવાર તસવીરોમાં જોવા મળે છે. તો ઘણીવાર ફેમિલી ફંક્શન અને વેકેશનમાં પણ બંને સાથે જોવા મળે છે.

જોકે ખુશ્બુ આજે બોલિવૂડનો ભાગ નથી, પરંતુ લુકની બાબતમાં તે કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી નથી. તેનો અંદાજ તેની તસવીરો દ્વારા પણ લગાવી શકાય છે, જે ઘણીવાર ખુશબુ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે.

105 thoughts on “ઈંડિયન આર્મીમાં ઓફિસર છે દિશા પાટનીની બહેન, લૂકની બાબતમાં છે દિશા જેવી જ સુંદર અને ગ્લેમરસ, જુવો તસવીરો

 1. I like what you guys are usually up too. This sort of clever work and reporting!
  Keep up the wonderful works guys I’ve included you guys to my personal blogroll.

 2. I have been exploring for a little for any high quality articles or weblog posts on thiskind of area . Exploring in Yahoo I at last stumbled upon this site.Reading this info So i’m glad to show that I’ve avery good uncanny feeling I came upon exactlywhat I needed. I most without a doubt will make certain to don?t forget this website and give it a look on a continuing basis.

 3. Thanks a bunch for sharing this with all folks you actually realize what you are
  speaking approximately! Bookmarked. Please also seek advice from my website =).
  We may have a link alternate agreement among us

 4. wonderful points altogether, you simply gained a logo new reader.
  What could you suggest about your put up that you made a few days in the past?
  Any certain?

 5. Greetings! This is my 1st comment here so I
  just wanted to give a quick shout out and tell you I really enjoy reading through your
  articles. Can you recommend any other blogs/websites/forums that
  go over the same topics? Thank you so much!

 6. hi!,I really like your writing very so much! percentage we keep in touch extra about your post on AOL?I require an expert in this house to unravel my problem. May bethat’s you! Taking a look forward to peer you.

 7. I don’t even know how I ended up here, but I thought this post was
  good. I do not know who you are but certainly you’re going to a famous blogger if
  you aren’t already 😉 Cheers!

Leave a Reply

Your email address will not be published.