હનીમૂન પર દિશા પરમારે પહેરી બિકિની, પતિ રાહુલ વૈદ્ય સાથે બોલ્ડ સ્ટાઈલમાં મળી જોવા, જુવો તેની બોલ્ડ તસવીરો

બોલિવુડ

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી દિશા પરમારે પોતાની એક્ટિંગથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે. ટીવી સિરિયલ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ થી પોતાની એક્ટિંગની શરૂઆત કરનાર દિશા આ દિવસોમાં લોકોની પહેલી પસંદ બનેલી છે.

જણાવી દઈએ કે ભલે દિશા પરમાર થોડા શરમાળ સ્વભાવની જોવા મળતી હોય, પરંતુ તાજેતરમાં તેમણે જે તસવીર શેર કરી છે. તેમાં તેનો અલગ જ લુક જોવા મળી રહ્યો છે. તે માલદીવ પર પ્રકૃતિમાં ડૂબેલી અને ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે દિશા પરમાર પહેલી વખત માલદીવમાં પોતાના હનીમૂન દરમિયાન આવા બોલ્ડ લુકમાં જોવા મળી. દિશા ખૂબ જ ઓછી આ રીતે બિલિની લુકમાં જોવા મળે છે. પરંતુ ચાહકોને તેની આ સ્ટાઈલ પણ ખૂબ પસંદ આવી રહી છે. દિશા પરમાર પતિની બાહોમાં તેના પ્રેમમાં ડૂબેલી જોવા મળી રહી છે.

દિશા પરમાર માલદીવની સુંદર વાદિઓમાં પોતાના પતિને કિસ કરતા તેના પર પ્રેમ લૂટાવતા જોવા મળી. દિશા કેટલીક તસવીરમાં સુંદર ફિગર ફ્લોંટ કરતા જોવા મળી રહી છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

દિશાએ પિંક અને બ્લેક ટૂપીસ પર એક શગ પહેરી છે. દિશાએ આ પણ વાત વાત શેર કરી છે કે આ બધી સુંદર તસવીર તેના પતિ રાહુલે ક્લિક કરી છે.

નોંધપાત્ર છે કે દિશા પરમાર આ દિવસોમાં સોની ટીવી પર પ્રસારિત થતી એકતા કપૂરની સીરીયલ બડે અચ્છે લગતે હૈ -2 માં રામ કપૂરની પ્રિયાના પાત્રમાં જોવા મળી રહી છે અને આ સિરિયલ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

દિશા પરમાર માલદીવ પર પૂલમાં પાણીની મજા લેતા ફ્લાંટિંગ ટ્રેમાં સર્વ કરેલા નાસ્તાની મજા લઈ રહી છે. જણાવી દઈએ કે રાહુલ વૈદ્ય સાથે દિશા પરમારે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા. પોતાના લગ્નમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિશા દુલ્હનના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સાથે જ છેલ્લે જણાવી દઈએ કે દિશાને માત્ર 19 વર્ષની ઉંમરમાં સીરિયલ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ ઓફર થઈ હતી અને આ સિરિયલથી તેને ખૂબ ઓળખ મળી અને આ સમયે દિશા ‘બડે અચ્છે લગતે હૈ સીઝન 2’માં જોવા મળી રહી છે.