મંગળવાર અને શનિવારે હનુમાનજીના ભક્તો કરો આ 7 ઉપાયમાંથી કોઈ એક ઉપાય, હીરાની જેમ ચમકશે તમારું નસીબ

ધાર્મિક

જો તમે હનુમાનજીના ભક્ત છો તો તમારા માટે મંગળવાર અને શનિવાર ખૂબ જ ખાસ દિવસો છે. આ બે દિવસે કરવામાં આવેલી હનુમાન પૂજા વિષેશ ફળ આપે છે. બજરંગબલીને પ્રસન્ન કરવા માટે અહીં 7 ચમત્કારિક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે મંગળવાર અને શનિવારે કરવા જોઈએ.

સવારે પીપળાના થોડા પાંદડા તોડો અને તે પાંદડા પર ચંદન અથવા કુમકુમથી શ્રી રામ નામ લખો. આ પછી આ પાંદડાઓની માળા બનાવો અને તેને હનુમાનજીને અર્પણ કરો. કોઈ પીપળાના ઝાડને પાણી અર્પણ કરો અને સાત પરિક્રમા કરો. આ પછી, પીપળાની નીચે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરો.

જો તમને સખત મહેનત કર્યા પછી પણ કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળી રહી નથી તો હનુમાન મંદિરે જાઓ અને લીંબુનો આ ઉપાય કરો. ઉપાય મુજબ તમારી સાથે એક લીંબુ અને 4 લવિંગ લઈ જાઓ. આ પછી, મંદિરમાં હનુમાનજીની સામે લીંબુની ટોચ પર ચાર લવિંગ મૂકો. ત્યાર પછી હનુમાન ચાલીસાના પાઠ કરો અથવા હનુમાનજીના મંત્રોનો જાપ કરો. મંત્રના જાપ કર્યા પછી, સફળતા માટે હનુમાનજીને પ્રાર્થના કરો અને તે લીંબુ તમારી પાસે રાખીને કાર્ય કરો. સખત મહેનત સાથે કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાશે.

જો તમારા કાર્યોમાં વારંવાર અવરોધો આવી રહ્યા છે અથવા પૈસા પ્રાપ્ત કરવામાં વિલંબ થાય છે અથવા કોઈની ખરાબ નજર વારંવાર લાગે છે, તો પછી નાળિયેરનો આ ઉપાય કરો. ઉપાય મુજબ સિદ્ધ હનુમાન મંદિરે જાઓ અને તમારી સાથે એક નાળિયેર લઈ જાઓ. મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની સામે તમારા માથા પરથી નાળિયેર સાત વાર ફેરવો. આ સાથે હનુમાન ચાલીસાના જાપ કરતા રહો. માથા પરથી ફેરવ્યા પછી નાળિયેર હનુમાનજીની સામે ફોડો. આ ઉપાયથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે.

હનુમાનજીને સિંદૂર અને તેલ ચઢાવો. જે રીતે વિવાહિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે, માંગમાં સિંદૂર લગાવે છે, તે જ રીતે હનુમાનજી પણ તેમના સ્વામી શ્રીરામ માટે આખા શરીર પર સિંદૂર લગાવે છે. જે વ્યક્તિ હનુમાનજીને સિંદૂર ચઢાવે છે, તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.

હનુમાનજીના મંદિરમાં 1 નાળિયેર પર સ્વસ્તિક બનાવો અને તેને હનુમાનજીને અર્પણ કરો. અને હનુમાન ચાલીસાના પાઠ કરો. તમારી શ્રદ્ધા મુજબ હનુમાન મંદિરમાં બજરંગબલીની મૂર્તિ પર ચોલા ચઢાવો. આ કરવાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.

જો તને ધનિક બનવા ઇચ્છો છો, તો રાત્રે દીવોનો આ ઉપાય કરો. રાત્રે હનુમાન મંદિરે જાઓ અને ત્યાંની મૂર્તિની સામે ચાર મુખવાળો દિવો પ્રગટાવો. ચાર મુખવાળો દીવો એટલે ચાર બાજુ દીવાની જ્યોત હોવી જોઈએ. આ સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરો. જો આપણે દરરોજ આ કરીશું, તો ખૂબ જલ્દી, મોટી સમસ્યાઓ પણ સરળતાથી દૂર થઈ જશે.

જો તમારા કાર્યમાં વધારે મુશ્કેલીઓ આવી રહી છે અને બનેલા કામ પણ બગડી રહ્યા છે તો શનિવારે આ ઉપાય કરો. ઉપાય મુજબ તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. તમારી દૈનિક પ્રવૃત્તિઓ કર્યા પછી ઘરેથી તમારી સાથે લીંબુ લઈને એક ચોક પર જાઓ. હવે ત્યાં લીંબુના બે બરાબર ટુકડાઓ કરો. એક ટુકડો તમારી સામે અને બીજો ભાગ પાછળની તરફ ફેંકી દો. આ સમયે, તમારું મુખ દક્ષિણ દિશા તરફ જોવું જોઈએ. લીંબુના ટુકડાઓ ફેંકી દીધા પછી, તમે તમારા કામ પર જઈ શકો છો અથવા ફરી ઘરે પાછા આવી શકો છો.

2 thoughts on “મંગળવાર અને શનિવારે હનુમાનજીના ભક્તો કરો આ 7 ઉપાયમાંથી કોઈ એક ઉપાય, હીરાની જેમ ચમકશે તમારું નસીબ

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.