સલમાન ખાન મુંબઈના બાંદ્રામાં ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ માં રહે છે. બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ રોડ શરૂ થતાંની સાથે જ ગેલેક્સી એપાર્ટમેન્ટ ત્યાં જોવા મળે છે. તેના પિતા અબ્બા સલીમ ખાન અને અમ્મી સલમા ખાન સાથે સલમાન આ એપાર્ટમેન્ટમાં રહે છે. બાંદ્રા એ મુંબઇનો સૌથી પોશ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં રણબીર કપૂર, શાહરૂખ ખાન, સંજય દત્ત અને આમિર ખાન જેવા ઘણા સેલિબ્રિટિઝનું ઘર પણ છે. ગઈ કાલે સલમાન ખાને તેમનો 55 મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. તો ચાલો જોઈએ સલમાન ખાનના ધરની સુંદર તસવીર.
ગેલેક્સી એપાર્ટમેન્ટ 8 માળની સુંદર બિલ્ડિંગ છે જેમાં સલમાન ખાનના બે માળ છે. સલમાન ખાન ગ્રાઉન્ડ ફ્લોર પર એકલા રહે છે. જ્યારે તેના માતાપિતા એપાર્ટમેન્ટના પહેલા માળે રહે છે. કહેવામાં તો સલમાન ખાનનું ઘર માત્ર 1 બીએચકે છે, પરંતુ તેની સુંદરતા કોઈ બંગલાથી ઓછી નથી.
સલમાન ખાનનો લિવિંગ રૂમ ‘એલ’ આકારમાં છે. એક બેડરૂમ, કિચન અને એક મોટા હોલ વાળા એપાર્ટમેંટમાં સલમાન ઘણીવાર તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે પાર્ટી કરતા જોવા મળે છે. સલમાન જે ફ્લોર પર રહે છે, ત્યાં એક નાનું ઓપન કિચન છે, જેને ડાઇનિંગ રૂમમાંથી 4 ફૂટની કાચની દિવાલથી ડિવાઈડ કરવામાં આવ્યું છે.
સલમાનના બેડરૂમની સાઈઝ લગભગ 170 થી 190 ચોરસ ફુટ છે. બેડરૂમમાં દિવાલ પર મોટી સાઇઝનું એલઇડી ટીવી પણ લગાવવામાં આવ્યું છે. સલમાનના બેડરૂમનું બાથરૂમ પણ ખૂબ મોટું છે. ફિટનેસ ફ્રીક સલમાનના ઘરે એક સુંદર જીમ પણ છે. ઘરની દિવાલોને સુંદર પેઇન્ટિંગ્સ અને તસવીરોથી સજાવવામાં આવી છે. સુંદર સીલિંગ લાઈટ્સ, હૈંગિંગ લાઈટ્સ ઘરની સુંદરતામાં વધારો કરે છે. ઘરને સુંદર લૂક આપવા માટે હોલમાં મોંઘા કારપેટ્સ અને કાલીન પાથરવામાં આવ્યા છે. સાથે જ સોફા પણ છે જે જોવામાં ખૂબ જ આરામદાયક છે.
તસવીરમાં તમે સલમાનને તેના અબ્બુ, અમ્મી અને બંને બહેનો સાથે જોઈ શકો છો. તેમની પાછળ જે પેઇન્ટિંગ લગાવવામાં આવી છે તે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. તસવીરમાં તમે મહાદેવ, ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અને અલ્લાહ શબ્દો જોઈ શકો છો, જે બતાવે છે કે ખાન પરિવારમાં બધા ધર્મોને સમાન આદર આપવામાં આવે છે.
આ તસવીરમાં તમે સલમાનને તેના પેટ ડોગ સાથે જોઈ શકો છો. સલમાન તેના ડોગને ખૂબ પ્રેમ કરે છે. આ એપાર્ટમેંટમાં રહેતા સલમાન ખાનના પરિવારને 40 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. એક વાર સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન અન્ય જગ્યા પર જઈને રહેવા ઇચ્છે છે, પરંતુ ઘર સાથે જોડાયેલી યાદોના કારણે તે એવું કરી શકતા નથી.
એક ઈંટરવ્યૂમાં સલમાને કહ્યું હતું કે, “હું આ ઘર છોડીને કોઈ અન્ય જગ્યા પર જવા ઇચ્છતો નથી કારણ કે અહીં મારા પેરેંટ્સ મારા ઉપર વાળા ફ્લેટમાં રહે છે, બાળપણથી જ મે લેફ્ટ ટર્ન અને રાઈટ ટર્ન લીધો છે, તેના સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો નથી”.
સલમાનના જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં તેમના ચાહકો તેમના ઘરની બહાર એકઠા થાય છે.. આવી સ્થિતિમાં, તેઓ પણ તેમના ચાહકોને નિરાશ કરતા નથી અને ઘરની બાલકનીમાં આવીને તેમની સાથે રૂબરૂ થવાનું ભૂલતા નથી. મુંબઈના ચર્ચિત ટૂરિસ્ટ પ્લેસમાં સલમાન ખાનનો ‘ગેલેક્સી એપાર્ટમેંટ’ પણ આવે છે.
에볼루션접속 먹튀검증 안전노리터 go
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
トルソー 型 ラブドール I just want to say I’m very new to weblog and honestly loved this web page. Building a strong bond with a sex doll may be strange for some reason, but it is usually
transexual sex doll Find Another Willing Accomplice With The Best Lady Body Sex Dolls