બસ આટલું જ ભણેલો છે દેઓલ પરિવાર, ધર્મેંદ્ર 12 પાસ પણ નથી, તો સની-બોબીની છે કંઈક આવી હાલત

બોલિવુડ

હિન્દી સિનેમાના સૌથી આઇકોનિક અને પ્રખ્યાત પરિવારોમાં દેઓલ પરિવારનું નામ પણ શામેલ છે. દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ પણ હિન્દી સિનેમામાં પગ મુક્યો છે. હિન્દી સિનેમાના કલાકારોની ફિલ્મો અને તેમની એક્ટિંગ વગેરેની વાતો તો ઘણી વખત થતી રહે છે. પરંતુ આજે અમે તમને દેઓલ પરિવારના સભ્યોના અભ્યાસ વિશે માહિતી આપી રહ્યા છીએ. તો ચાલો જાણીએ બોલીવુડના દેઓલ પરિવારનો કયો સભ્ય લેટલું ભણ્યો છે?

ધર્મેન્દ્ર: દેઓલ પરિવારની હિન્દી સિનેમામાં શરૂઆત થાય છે બોલીવુડના દિગ્ગઝ અભિનેતા ધર્મેંદ્ર થી. ધર્મેન્દ્રએ પોતાના સમયમાં ઈંડસ્ટ્રીમાં ઘણી યાદગાર અને સુંદર ફિલ્મો આપી છે. 85 વર્ષિય અભિનેતા ધર્મેન્દ્રને આજે પણ ઘણા ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે. ધર્મેંદ્રના અભ્યાસની વાત કરીએ તો તેમણે પંજાબના ફાગવાડા શહેરની આર્ય હાઈસ્કૂલ અને રામગઢિયા સ્કૂલમાંથી 10 મા સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 10 પાસ છે. જણાવી દઈએ કે ધર્મેન્દ્ર હાલમાં મુંબઇ નજીક લોનાવલામાં આવેલા તેમના ફાર્મ હાઉસમાં રહે છે. જ્યાં તેઓ ઘણીવાર ખેતી કરતા જોવા મળે છે.

સન્ની દેઓલ: ધર્મેન્દ્રનો મોટો પુત્ર અને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સન્ની દેઓલ લગભગ 38 વર્ષથી ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તે પણ પોતાના પિતાની જેમ નામ કમાવવામાં સફળ રહ્યા છે. તેમની એક્ટિંગ અને ડાયલોગ ડિલીવરીની દુનિયા દીવાની છે. અત્યારે સની દેઓલ ફિલ્મી દુનિયાથી દૂર આ દિવસોમાં રાજકારણમાં એક્ટિવ છે. તે પંજાબના ગોરખપુરથી ભાજપાના સાંસદ છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેમણે રામનીરંજન આંદીલાલ પોદર કોલેજ ઓફ કોમર્સ એંડ ઈકોનોમિક્સથી ગ્રેજ્યુએશન કર્યું છે.

બોબી દેઓલ: બોબી દેઓલ તેના પિતા અને મોટા ભાઈની જેમ ઇન્ડસ્ટ્રીમાં સફળ રહી શક્યો નથી. જોકે તેની કારકિર્દી ખરાબ રીતે નિષ્ફળ પણ રહી નથી. બોલિવૂડમાં બોબીએ ઠીક-ઠીક કામ કર્યું છે. 51 વર્ષીય અભિનેતા બોબીએ વર્ષ 1995 માં આવેલી ફિલ્મ બરસાતથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે આજે પણ બોલીવુડમાં એક્ટિવ છે. બોબી દેઓલના અભ્યાસ વિશે વાત કરીએ તો તેણે સ્કૂલનો અભ્યાસ જમનાબાઈ નરસી સ્કૂલ ઓફ મુંબઈ મહારાષ્ટ્ર અને અજમેરની માયો કોલોજથી પૂર્ણ કર્યો છે.

કરણ દેઓલ: પોતાના દાદા, પિતા અને કાકાની જેમ કરણે પણ ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. કરણની સાથે દેઓલ પરિવારની ત્રીજી પેઢી હિન્દી સિનેમામાં પ્રવેશ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019 માં ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ થી કરણે તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરી હતી. ધર્મેન્દ્રના પુત્ર કરણના અભ્યાસની વાત કરીએ તો તેમનો અભ્યાસ મુંબઈના જુહુમાં આવેલી ઇકોલે મોન્ડિએલ વર્લ્ડ સ્કૂલમાંથી પૂરું થયું છે. સાથે જ તેના કોલેજ સંબંધિત અભ્યાસ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ઉપલબ્ધ નથી.

આર્યમાન દેઓલ: આર્યમાન દેઓલ બોબી દેઓલનો પુત્ર છે. તે હાલમાં તેનું શૈક્ષણિક જીવન જીવે છે. આર્યમન ફિલ્મોથી દૂર ન્યૂયોર્કમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. બોબી દેઓલ ઈચ્છે છે કે તેનો પુત્ર પણ હિન્દી સિનેમામાં અભિનેતા તરીકે કામ કરે. આર્યમાન હાલમાં 19 વર્ષનો છે અને તેનું ધ્યાન તેના અભ્યાસ પર છે.

2 thoughts on “બસ આટલું જ ભણેલો છે દેઓલ પરિવાર, ધર્મેંદ્ર 12 પાસ પણ નથી, તો સની-બોબીની છે કંઈક આવી હાલત

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.