લગ્નને થઈ ગયા બે વર્ષ પરંતુ છતા પણ દીપિકા-રણવીરને નથી જોઈતું બેબી, જાણો શું છે કારણ

બોલિવુડ

બોલિવૂડમાં આ દિવસોમાં ઘણું ફેમિલી પ્લાનિંગ ચાલી રહ્યું છે. અનુષ્કા શર્મા – વિરાટ કોહલી, કરીના કપૂર – સૈફ અલી ખાન, નેહા ધૂપિયા – રોહનપ્રીત સિંહ આ બધા સ્ટાર્સ તેમના ઘરે નાના મહેમાનના આગમનની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેમિલી પ્લાનિંગના સમાચાર પણ મીડિયામાં ઉછળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું હતું કે આ બંને ટૂંક સમયમાં જ બેબી પ્લાન કરી શકે છે, પરંતુ હવે તેના વિશે દીપિકાનો જવાબ આવી ગયો છે.

એક ઇન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે સ્પષ્ટ કહ્યું છે કે તે અને રણવીર હાલમાં કોઈ બેબી પ્લાનિંગ કરી રહ્યા નથી. તેનું કારણ તેમણે પોતાનું અને રણવીરનું ખૂબ વ્યસ્ત રહેવું જણાવ્યું છે. તેણે કહ્યું કે હું અને રણવીર બંને અમારા કામ પ્રત્યે ખૂબ ગંભીર છીએ. અત્યારે અમારી પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે અને કામની વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને અમે બેબી પ્લાન કરી રહ્યા નથી.

નોંધપાત્ર વાત એ છે કે દીપિકા અને રણવીરના લગ્નને બે વર્ષ થઈ ગયા છે, તેથી ચાહકો તેમના બેબીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીપિકાએ એમ પણ કહ્યું કે રણવીરને બાળકો ખૂબ પસંદ છે. તેથી આવનારા સમયમાં તે ફેમિલી પ્લાનિંગ વિશે ચોક્કસ વિચારશે પરંતુ હાલમાં તેમને તેમની કારકીર્દી પર વધુ ધ્યાન આપવું છે.

દીપિકા રણવીરની જેમ અન્ય ઘણી કપલ એવી હોય છે જે ફેમિલી પ્લાનિંગ પહેલાં તેમની કારકિર્દીને મહત્વ આપે છે. તેઓ પહેલા સારી રીતે સેટલ થવા ઇચ્છે છે. જોકે સમાજ અને સબંધીઓ લગ્ન પછી જ તેમને બાળક માટે પ્રેશર આપે છે. આ પ્રેશરના કારણે તે આ મૂંજવણમાં રહે છે કે બેબી માટે આ યોગ્ય સમય છે કે નથી. આવી સ્થિતિમાં અમે તમને બેબી માટે યોગ્ય સમય જણાવવા જઈ રહ્યા છીએ.

ફેમિલિ પ્લાનિંગ કરતા પહેલા તમે પોતાને માનસિક રીતે તૈયાર કરી લો. બાળકનો ઉછેર એ ખૂબ મોટી જવાબદારી છે. જો બંને પાર્ટનર આ વાતને લઈને વચન બદ્ધ છે, તો પછી આ દિશામાં આગળ વધો. બાળકોના આગમન પછી ખર્ચ બમણો થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિ પર પણ એક નજર કરો. આ એક મોટો નિર્ણય છે જેને તમારે અને તમારા પાર્ટનરે સાથે મળીને લેવો જોઈએ. તેથી ઘરના લોકો કે સમાજના લોકો શું કહે છે તેના પર ધ્યાન આપશો નહીં. તમારી પરિસ્થિતિને સમજીને નિર્ણય લો, ત્યારે જ તમે માતા-પિતા બનવાનો આનંદ લઈ શકશો.

543 thoughts on “લગ્નને થઈ ગયા બે વર્ષ પરંતુ છતા પણ દીપિકા-રણવીરને નથી જોઈતું બેબી, જાણો શું છે કારણ

 1. hi!,I love your writing so much! share we be in contact extra approximately your post on AOL? I require an expert on this house to resolve my problem. Maybe that is you! Taking a look ahead to look you. |

 2. Hey there would you mind sharing which blog platform you’re working with? I’m going to start my own blog soon but I’m having a tough time selecting between BlogEngine/Wordpress/B2evolution and Drupal. The reason I ask is because your design seems different then most blogs and I’m looking for something completely unique. P.S My apologies for getting off-topic but I had to ask!|

 3. hey there and thank you for your information – I’ve definitely picked up anything new from right here. I did however expertise a few technical points using this site, as I experienced to reload the web site many times previous to I could get it to load correctly. I had been wondering if your web host is OK? Not that I’m complaining, but slow loading instances times will often affect your placement in google and can damage your high-quality score if advertising and marketing with Adwords. Well I’m adding this RSS to my e-mail and could look out for a lot more of your respective intriguing content. Make sure you update this again soon.|

 4. I am really impressed along with your writing talents and also with the format to your weblog. Is that this a paid subject matter or did you customize it yourself? Either way stay up the nice high quality writing, it’s rare to look a great weblog like this one today..|

 5. I absolutely love your blog and find a lot of your post’s to be just what I’m looking for. Does one offer guest writers to write content available for you? I wouldn’t mind producing a post or elaborating on many of the subjects you write regarding here. Again, awesome website!|

 6. Hello, I think your blog might be having browser compatibility issues. When I look at your website in Chrome, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, amazing blog!|

 7. Great site. A lot of helpful information here. I’m sending it to several friends ans also sharing in delicious. And naturally, thank you in your sweat!|

 8. Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Look advanced to far added agreeable from you! By the way, how can we communicate?|

 9. It’s actually very complicated in this full of activity life to listen news on TV, therefore I simply use the web for that purpose, and obtain the most up-to-date information.|

 10. I really like your blog.. very nice colors & theme. Did you design this website yourself or did you hire someone to do it for you? Plz reply as I’m looking to design my own blog and would like to know where u got this from. appreciate it|

 11. I am not positive the place you’re getting your info, but good topic. I needs to spend a while learning much more or understanding more. Thanks for magnificent info I was searching for this information for my mission.|

 12. Hi, i believe that i noticed you visited my website thus i came to go back the desire?.I’m trying to to find issues to improve my website!I guess its ok to use some of your ideas!!|

Leave a Reply

Your email address will not be published.