પુત્ર પ્રિયાંકના લગ્નમાં ખૂબ નાચી પદ્મિની કોલ્હાપુરે, જુવો આ નવી કપલની સુંદર તસવીરો

બોલિવુડ

પોતાના સમયની જાણીતી અભિનેત્રી રહી ચુકેલી પદ્મિની કોલ્હાપુરેના પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરના કઝિન પ્રિયાંક શર્માના લગન માલદીવમાં ધૂમધામથી પૂર્ણ થયા. છેલ્લા ઘણા દિવસોથી આ લગ્ન ચર્ચાનો વિષય હતા. પ્રિયંકા શર્માએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શાજા મોરાની સાથે લગ્ન કર્યા છે. બંને ફેબ્રુઆરી 2021 માં કોર્ટ મેરેજ કરી ચુક્યા હતા, પરંતુ હવે તાજેતરમાં જ બંને માલદીવમાં ક્રિશ્ચિયન અને હિન્દુ રિવાજો સાથે લગ્નના બંધનમાં ફસાઈ ગયા છે.

પ્રિયંક શર્મા અને શાજાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. માલદીવમાં આ લગ્નમાં શ્રદ્ધા કપૂરની સાથે બોની કપૂર, અનિલ કપૂર, જેકી શ્રોફ, જુહી ચાવલા, અને ભાગ્યશ્રી સહિત અનેક સેલિબ્રીટીઝે પણ આ લગ્નમાં પોતાની હાજરી આપી હતી. તો ચાલો આ લગ્નની તસવીરો અને વીડિયો પર એક નજર કરીએ.

હિન્દુ રિવાજો સાથે થયેલા આ લગ્નમાં શાઝાએ લાઈટ પર્પલ કલરનો લહેંગો પહેર્યો છે. જે તેને સિમ્પલ પરંતુ સુંદર બનાવી રહ્યો છે. આ સમય દરમિયાન, તે ઓછામાં ઓછા ઘરેણાંમાં જોવા મળી રહી છે. જ્યારે પ્રિયાંક આ દરમિયાન ક્રીમ કલરના કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.

સાથે જ આ કપલે જ્યારે ક્રિશ્ચિયન રિવાજો સાથે લગ્ન કર્યા હતા, તે દરમિયાન દુલ્હન શાજાએ એક બ્યૂટીફુલ વ્હાઈટ ગાઉન પહેર્યું હતું. જ્યારે પ્રિયાંક શર્મા બ્લુ આઉટફિટમાં જોવા મળ્યો હતો. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ફેરાનો વિડિઓ આવ્યો સામે: હિન્દુ રિવાજોથી થયેલા લગ્ન દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફેરા દરમિયાનનો વીડિયો છે. વીડિયોમાં પ્રિયાંક અને શાજા અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લેતા જોઇ શકાય છે.

એક અન્ય વીડિયોમાં અભિનેત્રી અને પ્રિયાંકની માતા પદ્મિની પોતાની બહેન અને શક્તિ કપૂરની પત્ની શિવાંગી અને તેજસ્વિની કોલ્હાપુરે સાથે ડાન્સ કરી રહી છે. સાથે દુલ્હો બનેલા પ્રિયાંક પણ માતા અને પોતાની માસીઓ સાથે ઢોલ પર ડાંસ કરી રહ્યો છે.

એક તસવીરમાં જોઇ શકાય છે કે, પ્રિયાંક અને શાજા હિન્દી સિનેમાના બે દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર અને જેકી શ્રોફ સાથે જોવા મળી રહ્યા છે. બંને અભિનેતાઓ ભારતીય આઉટફિટમાં જોઇ શકાય છે.

બીજી તસવીરમાં પ્રિયાંક અને શાજાની સાથે પ્રિયાંકના માતાપિતા પદ્મિની કોલ્હાપુરે અને પ્રદીપ શર્મા પણ જોઇ શકાય છે.

હલ્દી સેરેમનીની તસવીરો પણ થઈ હતી વાયરલ: આ પહેલા પ્રિયાંક અને શાજાની હલ્દી સેરેમનીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હલ્દી સેરેમનીમાં પ્રિયાંક યલો શેરવાનીમાં જોઇ શકાય છે. તો, પ્રિયાંકની નવી વહુ શાજા મોરાનીએ બ્લૂ અને યલો લહેંગા સાથે પિંક કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો.

કપલે 10 વર્ષ સુધી કરી હતી એકબીજાને ડેટ: જણાવી દઈએ કે, છેલ્લા 10 વર્ષથી પ્રિયાંક અને શાજા એક બીજાને ઓળખતા હતા. બંને છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેએ તેમના પ્રેમથી ભરેલા સંબંધોને એક નવું નામ આપ્યું છે. આ કપલે 4 ફેબ્રુઆરી, 2021 ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા, જ્યારે હવે હિન્દુ અને ક્રિશ્ચિયન રિવાજો બંને હંમેશા-હંમેશા માટે એકબીજાના બની ગયા.

પાઘડીમાં જોવા મળી શ્રદ્ધા કપૂર: ભાઈના લગ્નમાં શ્રદ્ધા કપૂરે ખૂબ એન્જોય કર્યો. છેલ્લા ઘણા દિવસોથી શ્રદ્ધા માલદીવમાં હતી. જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂરે પોતાનો 34 મો જન્મદિવસ પણ માલદીવમાં ઉજવ્યો હતો. મળતી માહિતી મુજબ આ દરમિયાન શ્રદ્ધાની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા પણ હાજર હતો. ભાઈના લગ્નમાં શ્રદ્ધા હેડલાઇન્સ બનાવવામાં સફળ રહી. કેટલીકવાર તે પાઘડી પહેરીલી જોવા મળી હતી, તો ક્યારેક છત્રી સાથે તે ગીત અને ઢોલ પર નાચતી જોવા મળી.

45 thoughts on “પુત્ર પ્રિયાંકના લગ્નમાં ખૂબ નાચી પદ્મિની કોલ્હાપુરે, જુવો આ નવી કપલની સુંદર તસવીરો

 1. What’s up friends, how is the whole thing, and what you wish for
  to say concerning this post, in my view its genuinely remarkable in support of me.

 2. certainly like your web-site however you need to check the spelling on several of your posts. A number of them are rife with spelling problems and I find it very troublesome to tell the truth then again I will definitely come again again.

 3. These are really great ideas in about blogging. You have touched some pleasant
  factors here. Any way keep up wrinting.

 4. Somebody necessarily lend a hand to make critically articles I would state. That is the first time I frequented your website page and up to now? I amazed with the research you made to make this actual put up amazing. Excellent task!

 5. My relatives always say that I am killing my time here at web, however I know I
  am getting know-how everyday by reading thes pleasant content.

 6. I got what you intend, thanks for posting .Woh I am happy to find this website through google. “Don’t be afraid of opposition. Remember, a kite rises against not with the wind.” by Hamilton Mabie.

 7. I got what you mean , regards for posting .Woh I am pleased to find this website through google. “Since the Exodus, freedom has always spoken with a Hebrew accent.” by Heinrich Heine.

 8. hello!,I love your writing very much! percentage we communicate more approximately your post on AOL?I require an expert on this area to resolve my problem.May be that’s you! Taking a look forward to peer you.

 9. Oh my goodness! Impressive article dude! Thank you so much, However I
  am going through issues with your RSS. I don’t understand the reason why I am unable to subscribe to it.
  Is there anyone else having the same RSS issues? Anyone that knows
  the solution can you kindly respond? Thanks!!

 10. You’re so fascinating! I will not suppose I’ve definitely go through anything at all similar to this before. So terrific to discover a person having a number of original thoughts on this subject. Very seriously.. several thanks for starting off this up. This page is something that’s necessary online, anyone with somewhat originality!

 11. Thanks for any other great article. The place else may just anybody get that kind of info in sucha perfect means of writing? I’ve a presentation next week, and I am at the lookfor such info.

 12. you are in reality a just right webmaster. The site loading velocity is incredible. It seems that you are doing any distinctive trick. Furthermore, The contents are masterpiece. you’ve done a great activity on this topic!

 13. That’s interior light, fluorescent light, anything. Simply put, you never require to be worried regarding swapping batteries, due to the fact that it does not feature one.

 14. I really like your writing style, wonderful information, thank you for posting :D. “Your central self is totally untouched By grief, confusion, desperation.” by Vernon Howard.

 15. F*ckin’ remarkable issues here. I am very satisfied to look your post. Thank you a lot and i am having a look forward to touch you. Will you please drop me a mail?

 16. I like what you guys are up also. Such intelligent work and reporting! Keep up the excellent works guys I have incorporated you guys to my blogroll. I think it will improve the value of my website :).

Leave a Reply

Your email address will not be published.