બિલાડીનું રસ્તો કાપવો એ દરેક માટે અશુભ નથી, આ વાતો આપે છે ખૂબ જ શુભ સંકેત!

ધાર્મિક

આપણા દેશમાં, શકુન અને અપશકુનની માન્યતા સદીઓથી ચાલી રહી છે. સવારે ઘરની બહાર જતી વખતે ગાય દેખાવી, કોઈ કામ પર જતા પહેલાં છીંક આવવી અથવા બિલાડીઓ રસ્તો કાપે એવી કેટલીક શકુન અને અપશુકનની માન્યતાઓ છે. તેમાંથી કોઈને શુકન તો કોઈને અપશુકન માનવામાં આવે છે. પરંતુ છે. પરંતુ જ્યારે બિલાડી તમારો રસ્તો કાપે છે તો તે અપશુકન માનવામાં આવે છે.

બિલાડી તમારો રસ્તો કાપે છે તો તે શા માટે અપશુકન માનવામાં આવે છે: એવું માનવામાં આવે છે કે જો બિલાડી કોઈનો રસ્તો કાપે છે, તો તેને મુસાફરીમાં ઇજા થવાની અથવા થોડી ખોટ થવાની સંભાવના છે. આનો અર્થ એ છે કે બિલાડી અશુભની સૂચક છે. માન્યતા અનુસાર બિલાડીઓ કોઈપણ અશુભ ઘટનાનો પહેલાથી આભાસ થઈ જાય છે અને તે ચેતવણી આપવા માટે કોઈનો રસ્તો કાપે છે. તેથી જ્યારે પણ તમારી સાથે આવું થાય છે, તો સમજી લો કે બિલાડી રસ્તો કાપીને તમને કોઈ અપશુકનના સંકેત આપી રહી છે.

બિલાડીનું રસ્તો કાપવો હંમેશા નથી હોતું અશુભ: જો બિલાડી તમારો રસ્તો કાપે છે તો શું પરિણામ આવશે? તે આ વાત પર નિર્ભર છે કે બિલાડીએ રસ્તો જમણી બાજુથી કાપ્યો છે કે ડાબી બાજુથી. શકુન શાસ્ત્ર મુજબ, ડાબી બાજુથી બિલાડીનું રસ્તો કાપવો અપશુકન માનવામાં આવતું નથી. પરંતુ, જો બિલાડી જમણી તરફથી રસ્તો કાપે છે, તો તે અશુભ માનવામાં આવે છે. આ એટલા માટે છે કે જો બિલાડી જમણી બાજુથી રસ્તો કાપે છે તો તે વ્યક્તિ ચોક્કસપણે ડાબી બાજુ જશે. તેથી, જો બિલાડી જમણી બાજુથી રસ્તો કાપે છે, તો સામેની બાજુથી કોઈ ન આવે ત્યાં સુધી ત્યાં ઉભા રહીને રાહ જોવી જોઈએ.

આ છે બિલાડી સાથે જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેતો: એવું માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં રાખવામાં આવેલું દૂધ પીવે છે, તો તે શુભ નથી. તેનાથી ઘરમાં રહેલી સંપત્તિનો નાશ થાય છે. કારણ કે દૂધને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વળી, જો બિલાડી કોઈના માથા પર પંજો મારે છે, તો તે પરિવારના સભ્યો માટે મુશ્કેલી આવવાની છે તે વાતનો સંકેત આપે છે. જો સૂવાના સમયે બિલાડી કોઈની ઉપર પડે છે, તો તે શારીરિક રૂપે અસ્વસ્થ થઈ શકે છે. એ જ રીતે, ઘરમાં બિલાડીનું રડવું પણ અપશુકન માનવામાં આવે છે.

109 thoughts on “બિલાડીનું રસ્તો કાપવો એ દરેક માટે અશુભ નથી, આ વાતો આપે છે ખૂબ જ શુભ સંકેત!

  1. whoah this blog is fantastic i really like studying your articles. Stay up the great work! You know, lots of persons are searching around for this information, you can aid them greatly.

  2. I do believe all of the ideas you have offered on your post. They’re really convincing and can definitely work. Nonetheless, the posts are too short for starters. Could you please prolong them a little from subsequent time? Thank you for the post.

  3. Hi there just wanted to give you a brief heads up and let you know a few of the images aren’t loading properly. I’m not sure why but I think its a linking issue. I’ve tried it in two different web browsers and both show the same outcome.

  4. Hola! I’ve been following your website for a long time now and finally got the bravery to go ahead and give you a shout out from Humble Texas! Just wanted to tell you keep up the excellent job! My homepage –

  5. Oh my goodness! Awesome article dude! Thank you, However I am having difficulties with your RSS.I don’t understand why I cannot join it. Is there anybody getting similar RSS problems?Anyone who knows the answer will you kindly respond?Thanx!!

  6. They have a large selection of scooters to choose from and are in an easy location to reach in Nimman. Make sure to have some riding experience, as Banana changed their policy on renting to complete beginners. Luckily, you can exit through Sritana 2 from Banana Bikes to access the quieter Nimman Soi’s while getting used to your new bike.

  7. Hi! I’m at work surfing around your blog from my new iphone 3gs! Just wanted to say I love reading your blog and look forward to all your posts! Carry on the superb work!

Leave a Reply

Your email address will not be published.