ભારતીય ક્રિકેટ ટીમના આ બોલરે કર્યા લગ્ન, જુવો તેમના લગ્નની તસવીરો

Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમના બોલર જયદેવ ઉનાડકટે તાજેતરમાં તેની મંગેતર રીની સાથે સાત ફેરા લીધા છે. જયદેવ અને રીનીના લગ્નનો કાર્યક્રમ ગયા મંગળવારે ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો.

જો કે જયદેવ અને રીની બંનેએ તેમના લગ્નના સમાચાર મીડિયાથી છુપાવ્યા હતા. આટલું જ નહીં તેમણે પોતાના લગ્નનું ફંક્શન પણ પ્રાઈવેટ રાખ્યું હતું. માત્ર બેંનેના પરિવારના લોકો જ તેમના લગ્નમાં શામેલ થયા હતા.

એક તરફ જ્યારે જયદેવ ઉનાડકટ ક્રિકેટર છે, તો તેમની પત્ની રીની વકીલ છે. બંને એકબીજા સાથે ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેએ 15 માર્ચ 2020 ના રોજ સગાઈ કરી હતી, પરંતુ વેડિંગ ડેટ્સને સીક્રેટ રાખી હતી. અને હવે સગાઈના લગભગ 11 મહીના પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સગાઈના માત્ર બે દિવસ પહેલા જ જયદેવ ઉનાડકટે સૌરાષ્ટ્રની ટીમને રણજીનો ખિતાબ જીતાવ્યો હતો. જણાવી દઈએ કે જયદેવ અને રીની ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતા જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે જયદેવ અને રીનીનો પરિવાર છેલ્લા બે દિવસથી ગુજરાતના આણંદ શહેરમાં છે. લગ્ન પહેલા સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કેટલાક વીડિયો ઉનડકટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ચાહકો સાથે શેર કર્યા હતા, ત્યાર પછી લગ્નની કેટલીક તસવીરો પણ ઉનાડકટે સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જેને આજકાલ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

જયદેવ ઉનાડકટ ભલે લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી શક્યો નહિં પરંતુ તે આઈપીએલનો સ્ટાર ખેલાડી છે. જયદેવ ઉનાડકટ વર્ષ 2010 માં ભારતીય અંડર -19 ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ડાબા હાથના ઝડપી બોલરની દુનિયાના ઘણા ક્રિકેટરો પ્રશંસા કરી ચુક્યા છે.

12 thoughts on “ભારતીય ક્રિકેટ ટીમના આ બોલરે કર્યા લગ્ન, જુવો તેમના લગ્નની તસવીરો

 1. Today, I went to the beach with my kids. I found a sea shell and gave it
  to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.”
  She put the shell to her ear and screamed. There was
  a hermit crab inside and it pinched her ear. She never wants to go back!
  LoL I know this is totally off topic but I had to
  tell someone!

 2. When I initially commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added
  I get four e-mails with the same comment. Is there
  any way you can remove people from that service?
  Cheers!

 3. I’m not positive where you are getting your information, but great topic. I must spend a while studying more or understanding more. Thanks for magnificent information I used to be in search of this information for my mission.

 4. This is very interesting, You’re a very skilled blogger.
  I’ve joined your rss feed and look forward to seeking
  more of your fantastic post. Also, I’ve shared your web site in my social networks!

 5. When I originally commented I clicked the “Notify me when new comments are added” checkboxand now each time a comment is added I get several emails with thesame comment. Is there any way you can remove people from that service?Many thanks!

 6. This is the perfect webpage for everyone who wishes to understand this topic.
  You understand a whole lot its almost tough to argue with you (not
  that I really will need to…HaHa). You definitely put a brand new spin on a topic that’s been written about for many years.

  Great stuff, just excellent!

 7. Greate post. Keep writing such kind of info on your site.

  Im really impressed by your blog.
  Hey there, You have done an incredible job. I will certainly digg it
  and personally suggest to my friends. I’m sure they will be benefited from this site.

 8. I’m not that much of a online reader to be honest but yoursites really nice, keep it up! I’ll go ahead and bookmark your site to come back down the road.Cheers

 9. An outstanding share! I have just forwarded this onto a coworker who has been doing a
  little research on this. And he in fact bought me lunch simply because I found it for him…
  lol. So let me reword this…. Thanks for the meal!! But yeah,
  thanks for spending time to discuss this subject here
  on your site.

Leave a Reply

Your email address will not be published.