આ 4 ચીજોનું દેખાવું મનવામાં આવે છે અશુભ, આપે છે અશુભ ઘટના બનવાના સંકેત

ધાર્મિક

જીવનમાં દેખાતી ઘણી ચીજો આપણને ભવિષ્યની ઘટનાઓના સંકેત આપે છે. જો વારંવાર તમને નીચે જણાવેલી ચીજો દેખાય છે તો તમે સમજી લો કે તમારી સાથે કંઈક ખોટું થવા જઈ રહ્યું છે. તેથી આ સંકેતોને અવગણો નહિં અને ભવિષ્યમાં બનનારી ઘટનઓને ટાળવાના ઉપાય કરો. ચાલો જાણીએ તે સંકેતો વિશે.

કૂતરાનો અવાજ: જો કોઈ કૂતરો તમારા ઘરની નજીક આવીને રડવા લાગે છે તો તે અશુભ માનવામાં આવે છે અને તેનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે અથવા પરિવાર પર કોઈ સમસ્યા આવી શકે છે. તેથી જ્યારે પણ કોઈ કૂતરો અથવા કોઈ પ્રાણી કારણ વગર રડવા લાગે અથવા અજીબ અવાજ તમારા ઘરની પાસે આવીને કરે તો તેને અવગણવાની ભૂલ ન કરો.

ઘરમાં ઉધઈ થવા ન દો: જો તમરા ઘરમાં ઉધઈ થઈ છે તો તે અશુભ માનવામાં આવે છે. તેથી, તમારા ઘરમાં ઉધઈ થવા ન દો. ઉધઈ ઉપરાંત ઘરમાં કરોળીયાનું જાળું બનાવવું, ચામાચિડિયાનું આવવું વગેરે અશુભ માનવામાં આવે છે.

બોલાડિઓની લડાઈ: જો બિલાડીઓ ઘરની નજીક આવીને લડાઈ કરે છે તો તેને તરત જ ત્યાંથી ભગાડો. ખરેખર ઘરની આસપાસ અથવા ઘરની અંદર બિલાડીઓની લડાઈ કરવી અથવા રડવું ખૂબ જ ખરાબ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે પરિવારમાં મતભેદ થઈ શકે છે અને કોઈ બાબતે વિવાદ પણ થઈ શકે છે. એ જ રીતે જો અચાનક બિલાડી અચાનક તમારો રસ્તો કાપે છે તો તે પણ અશુભ માનવામાં આવે છે અને અને તમે જે કામ કરવા જઈ રહ્યા છો તેમાં નિષ્ફળતા પણ મળી શકે છે.

ખરાબ સપના આવવા: જો કોઈ વ્યક્તિને વારંવાર ખરાબ સપના આવે છે, તો તે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટનાના સંકેત આપે છે. આ ઉપરાંત રાત્રે અચાનક ઉંઘ ખુલી જાય અને બેચેની થવી પણ ખરાબ ઘટનાના સંકેત આપે છે.

આ ઉપાય કરો: મંદિરે જઈને હનુમાનજીની સામે સરસવનો દીવો પ્રગટાવો. મંગળવારે હનુમાન ચાલીસા વાંચો. નદી અથવા તળાવમાં નારિયેળ પ્રવાહિત કરો. મંદિરે જઈને હનુમાનજીની પૂજા કરો અને તેને સિંદૂર અર્પણ કરો. પછી આ સિંદૂરને એક કાગળમાં રાખો. પછી આ સિંદૂરને તમારી પથારી નીચે રાખો તમને ખરાબ સપના નહિં આવે.

24 thoughts on “આ 4 ચીજોનું દેખાવું મનવામાં આવે છે અશુભ, આપે છે અશુભ ઘટના બનવાના સંકેત

 1. Hello to every body, it’s my first go to see of
  this webpage; this webpage consists of amazing and really fine stuff
  designed for visitors.

 2. Thanks for your marvelous posting! I actually enjoyed reading it, you can be a great author.I will alwaysbookmark your blog and will come back down the road.I want to encourage one to continue your great writing, have a nice evening!

 3. I’ve been browsing online greater than 3 hours lately, yet I by no means found any interesting article like yours.
  It is pretty price sufficient for me. In my view, if all
  site owners and bloggers made excellent content as you
  did, the web will probably be a lot more useful than ever before.

 4. Greetings! Very useful advice in this particular article!
  It’s the little changes which will make the biggest changes.
  Many thanks for sharing!

 5. Hmm is anyone else experiencing problems with the
  pictures on this blog loading? I’m trying to figure out if its
  a problem on my end or if it’s the blog. Any responses would be greatly appreciated.

 6. Helpful information. Lucky me I found your website accidentally, and I am surprised why this twist of fate
  did not came about in advance! I bookmarked it.

 7. You are so interesting! I don’t think I’ve truly readthrough anything like that before. So goodto find another person with some genuine thoughts on thissubject matter. Really.. many thanks for starting this up.This web site is one thing that’s needed on the web, someone with a bitof originality!

 8. My partner and I stumbled over here different page and thought
  I might as well check things out. I like what I see so
  i am just following you. Look forward to looking at your
  web page yet again.

 9. Heya this is somewhat of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if you have to manually code with HTML.I’m starting a blog soon but have no coding experience so I wanted to get guidance from someone with experience.Any help would be enormously appreciated!

 10. These are truly impressive ideas in concerning blogging.
  You have touched some nice factors here. Any way keep up
  wrinting.

 11. Howdy are using WordPress for your blog platform?

  I’m new to the blog world but I’m trying to get started and set up my own. Do you require any html coding expertise to
  make your own blog? Any help would be really appreciated!

 12. Heya i’m for the first time here. I came across this board and I find It
  truly useful & it helped me out a lot. I hope to give something back and help others like you aided
  me.

 13. Great site you’ve got here.. It’s hard to find quality writing like yours these days.I honestly appreciate people like you! Take care!!

 14. Hello to every body, it’s my first pay a visit of this weblog; this web site includes remarkable and in fact
  excellent stuff for readers.

 15. I don’t even know how I ended up here, but I thought this post was great.
  I don’t know who you are but certainly you’re going to a famous blogger if you aren’t already 😉 Cheers!

 16. Pretty nice post. I just stumbled upon your blog and wished to say that I’ve truly enjoyed
  browsing your blog posts. In any case I will be subscribing
  to your rss feed and I hope you write again very soon!

 17. Hi, I do believe this is a great web site. I stumbledupon it ;
  ) I will come back yet again since I saved as a favorite it.
  Money and freedom is the best way to change, may you be rich and continue to guide
  others.

 18. Heya i’m for the first time here. I came across this board and I find It really helpful & it helped me out much.I am hoping to present something back and help otherslike you helped me.

Leave a Reply

Your email address will not be published.