સમુદ્ર કિનારે લીધું છે પ્રિયંકા ચોપરાએ મુંબઈ વાળું ઘર, અંદરથી દેખાઇ છે મહેલ જેવું, જુવો તસવીરો

બોલિવુડ

પ્રિયંકા ચોપરા આજે બોલિવૂડની ટોપ અભિનેત્રી છે. હવે તેને ઈંટરનેશનલ લેવલ પર પણ લોકો ઓળખવા લાગ્યા છે. તે હોલીવુડની ઘણી સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. ગયા વર્ષે જોધપુરના ઉમેદ ભવનમાં પ્રિયંકા અને નિક જોનાસના લગ્ન થયા હતા. બંનેના આ લગ્ન ક્રિસ્ચિયન રિવાજો અને હિન્દુ રિવાજો દ્વારા કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, નિક જોનાસ અમેરિકાના પ્રખ્યાત પોપ સિંગર છે. જ્યારથી નિક અને પ્રિયંકાના લગ્ન થયા છે, ત્યારથી પ્રિયંકા કોઈને કોઈ કારણે મીડિયાની હેડલાઈન્સમાં રહે છે.

પ્રિયંકાએ તેની લાઈફના 20 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. આ 20 વર્ષોમાં ‘દેશી ગર્લ’ એ ઘણી લોકપ્રિયતા મેળવી છે. લોકપ્રિયતાની સાથે પ્રિયંકાએ ખૂબ પૈસા પણ કમાવ્યા છે અને તે પૈસાથી ઘણી સંપત્તિ પણ બનાવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રિયંકા પાસે લોસ એંઝેલિસ ઉપરાંત ગોવા અને મુંબઇ જેવા શહેરોમાં પણ લક્ઝુરિયસ ઘર છે. મુંબઈમાં પ્રિયંકાના નામે ઘણા ફ્લેટ્સ અને શોપ પણ છે.

લગ્ન પછી પ્રિયંકા નિક જોનાસ સાથે લોસ એંઝેલિસના 144 કરોડની કિંમતવાળા ઘરમાં રહે છે. તો હોલિડે માટે પ્રિયંકા એ ગોવામાં એક સુંદર હોલિડે હોમ પણ ખરીદ્યું છે. પ્રિયંકાનું ગોવા વાળું ઘર ‘બાઘા બીચ’ પાસે આવેલું છે. અહીં તે ઘણી વાર નિક સાથે રજાઓ પર આવી ચુકી છે. આ સિવાય પ્રિયંકાનું મુંબઈમાં પણ એક સુંદર ઘર છે. જુહુમાં સમુદ્ર કિનારે પ્રિયંકાનું આ ઘર છે. પ્રિયંકા હંમેશાથી મુંબઈમાં દરિયા કિનારે એક ઘર લેવા ઇચ્છતી હતી, આવી સ્થિતિમાં તેણે પોતાનું સપનું સાકાર પણ કર્યુ.

તેના ઘરનું નામ ‘કર્મયોગ’ છે, જે ચોથા માળે છે. આ ઘરમાં પ્રિયંકાના લગ્નની કેટલીક વિધિ પણ કરવામાં આવી હતી. લગ્ન દરમિયાન કેટલીક તસવીર વાયરલ થઈ હતી, જેમાં આ સુંદર ઘરની ઝલક જોવા મળી હતી. જણાવી દઈએ કે, પ્રિયંકાના આ ઘરની આસપાસ અમિતાભ બચ્ચન, રિતિક રોશન અને રાની મુખર્જી જેવા સ્ટાર્સના ઘર પણ છે. પ્રિયંકાના નામ પર બિલ્ડિંગનો એક આખો માળ છે.

પ્રિયંકાના આ ઘરમાં કુલ 5 બેડરૂમ છે. ઘરનો લિવિંગ રૂમ અને ડાઇનિંગ રૂમ ખૂબ જ સુંદર છે. આ ઘરમાં પ્રિયંકાની માતા મધુ ચોપડા પુત્ર સાથે રહે છે. ઘરની અંદર પ્રવેશ કરતાની સાથે જ લિવિંગ રૂમ આવે છે, જેની સજાવટ આશ્ચર્યજનક છે. આ લિવિંગ રૂમ એટલો મોટો છે કે અહિં આરામથી 20 થી 30 લોકોની પાર્ટી કરી શકાય છે. લિવિંગ રૂમનો દરેક ખૂણો ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. લિવિંગ રૂમની અંદર સોફા રૂમની સુંદરતામાં વધારો કરે છે. લિવિંગ રૂમમાં એક મોતા કાચને સુંદર ફ્રેમ સાથે દીવાલ પર લગાવવામાં આવ્યો છે.

સાથે જ લિવિંગ રૂમમાં પુસ્તકો અને ટ્રોફી માટે પણ એક જગ્યા બનાવવામાં આવી છે. વાત કરીએ બાલકની ની તો તેને કોતરણી કરેલા સફેદ પિલોરથી સજાવવામાં આવી છે. બાલ્કનીમાં કાચની ફ્રેન્ચ વિંડોઝ છે, જેની સુંદરતામાં વધારો કરવા માટે સફેદ પડદાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રિયંકાએ તેની બાલકનીમાં મોટા-મોટા કુંડા પણ રાખ્યા છે. તેનાથી બાલકની ની સુંદરતા વધી જાય છે. પ્રિયંકા ઘણીવાર બાલકની એરિયામાં તસવીરો ક્લિક કરે છે. પ્રિયંકાએ તેના ઘરમાં હરિયાળીનું ખાસ ધ્યાન રાખ્યું છે, જેનાથી તેનું ઘર વધુ સુંદર બની જાય છે.

2 thoughts on “સમુદ્ર કિનારે લીધું છે પ્રિયંકા ચોપરાએ મુંબઈ વાળું ઘર, અંદરથી દેખાઇ છે મહેલ જેવું, જુવો તસવીરો

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *