સુષ્મિતા સેન થી ડબલ હોટ છે તેની ભાભી ચારુ આસોપા, તસવીરોમાં જુવો તેની સુંદરતા

બોલિવુડ

સુષ્મિતા સેન બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે.તેમની ફિલ્મી કારકિર્દી પણ ખુબ શ્રેષ્ઠ રહી છે. સુષ્મિતા એ હજી સુધી લગ્ન કર્યા નથી. પરંતુ બે દિકરીઓને દત્તક જરુર લીધી છે. તે પોતાની કુંવારી લાઇફ જ એન્જોય કરી રહી છે. જોકે તેમના નાના ભાઈ રાજીવ સેને વર્ષ 2019 માં ચારુ અસોપા સાથે લગ્ન કર્યા હતા.

સુષ્મિતા સેનની ભાભી ચારુ આસોપા એક ટીવી અભિનેત્રી છે. લુકની બાબતમાં તે તેની ભાભી સુસ્મિતાને સખત ટકકર આપે છે. ચારુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો તેમના ચાહકો સાથે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને 6 લાખ 60 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

ચારુ સોશિયલ મીડિયા પર તેમના ગ્લેમરસ લુકને કારણે છવાયેલી રહે છે. આ દિવસોમાં તે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે.

આ વેકેશનની કેટલીક તસવીરો પણ તેમણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં ચારુ રેડ કલરના આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

એક તસ્વીરમાં, તે કલરફુલ કોરિડોરમાં ઊભી રહીને પોઝ આપી રહી છે. તેમની આ સ્ટાઈલ ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. તેમની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 39 હજારથી વધુ રીએક્સન આવી ચુક્યા છે.

ચારુનું ફિગર અને આત્મવિશ્વાસ જોઈને લોકો પોતાને તેમની પ્રશંસા કરતા રોકી શકતા નથી. એવું કહેવામાં આવે છે કે ચારૂ આ સમયે તેમના પતિ રાજીવ સેનની સાથે ગોવામાં ખૂબ જ મસ્તી કરી રહી છે. બંનેની જોડી જોતા જ બને છે. બંને એક સાથે સારો સમય પસાર કરી રહ્યા છે. તેમની જોડી પણ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે લગ્ન પછી રાજીવ અને ચારુની વચ્ચે ઝઘડો થયો છે. પરંતુ જ્યારે બંનેએ મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેને માત્ર એક અફવા જણાવી હતી. તે બંને એકબીજાની સાથે ખૂબ જ ખુશ છે અને તેમની મેરીડ લાઈફ ખુબ એન્જોય કરી રહ્યા છે.

ચારુનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને જોઈને લાગે છે કે તે ગોવામાં ખૂબ મસ્તી કરી રહી છે. ચાલો હવે તમને સમુદ્રની લહેરો વચ્ચે ચારુનો એક બીજો હોટ લુક બતાવીએ.

Leave a Reply

Your email address will not be published.