દુનિયાનો આ દેશ, જ્યાં કોરોનાનો ચેપ લાગવાથી મળશે 94 હજાર રૂપિયા
વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી આખું વિશ્વ પ્રભાવિત છે. આ જીવલેણ વાયરસથી ઘણા દેશોની અર્થવ્યવસ્થાને પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં, દરેક દેશની સરકાર થોડી છૂટછાટો આપી રહી છે, જેથી નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે અમેરિકાના કેલિફોર્નિયાના એક કાઉન્ટીએ કોરોના વાયરસનો ચેપ લાગવાથી તે વ્યક્તિને મદદ માટે આશરે […]
Continue Reading