માટીના વાસણમાં છુપાયેલું છે તમારા સ્વાસ્થ્યનું રાજ, તેમાં રસોઈ બનાવીને ખાવાથી મળે છે આ ફાયદાઓ
આશા છે કે તમે દરેકે પોતાની દાદી-નાની પાસેથી આ વાત તો જરૂર સાંભળી હશે કે પ્રાચીન સમયમાં લોકો ભોજન બનાવવા અને પીરસવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. પરંતુ સમયની સાથે આ પરંપરા પણ ક્યાંક ખોવાઈ ગઈ. રસોડામાં રાખેલા માટીના વાસણોની જગ્યા આજે સ્ટીલ અને એલ્યુમીનિયમના વાસણો એ લઈ લીધી છે. પરંતુ શું તમે જાણો […]
Continue Reading