PM મોદી એ કર્યું મહાકાલ કોરિડોરનું ઉદ્ઘાટન, જુવો ઉજ્જૈન મહાકાલ લોકની ખૂબ જ સુંદર તસવીરો
માથા પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષની માળા, હોઠ પર મક-સ્વરમાં મંત્રોચ્ચાર…બંધ પાંપણોમાં દેશ માટે પ્રાર્થના કરતા આ છે દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી. જે મંગળવારે મહાકાલની નગરી ઉજ્જૈની પહોંચ્યા. જ્યાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં તેમણે વિધિવત પૂજા-અર્ચના કરી. તેમણે ગર્ભગૃહમાં 3 મિનિટ ધ્યાન પણ લગાવ્યું. ત્યાર પછી તે આગળ વધ્યા તે તરફ જેની દરેક લોકો આતુરતાથી રાહ […]
Continue Reading