રાધિકા મર્ચન્ટ એ અબુ જાની-સંદીપ ખોસલાના લહેંગામાં ફેલાવ્યા ઝલવા, મંગેતર અનંત અંબાણી સાથે મળી જોવા
દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ એક ફેશનિસ્ટા છે. ઘણીવખત આપણે તેને શ્રેષ્ઠ આઉટફિટ્સમાં પોતાના ફેશન ગેમમાં નિપુણતા મેળવતા જોઈએ છે, જેનાથી દરેક તેના લુકથી મંત્રમુગ્ધ થઈ જાય છે અને જ્યારે ફેમિલી ઇવેન્ટ્સ અને રેડ કાર્પેટ લુકની વાત આવે છે, ત્યારે રાધિકા તમામ ફેશન ક્વીન્સને સખત ટક્કર આપે છે. ‘NMACC’ […]
Continue Reading