નીતા અંબાણીને મળ્યો ‘ફોર્ચ્યુન ઈન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન એવોર્ડ’, ટ્રેડિશનલ ડ્રેસમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તેની આ તસવીરો
ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ ફોર્ચ્યુન ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ વુમન એવોર્ડ જીત્યો અને પોતાના લાખો ચાહકોને ગૌરવ અપાવવામાં કોઈ કસર છોડી નહીં. એક સંપૂર્ણ પારિવારિક મહિલા હોવા ઉપરાંત, તે ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ની ડિરેક્ટર છે અને ‘રિલાયન્સ ફાઉન્ડેશન’, ‘ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’ની ચેરપર્સન અને સંસ્થાપક પણ છે. આ બધા ઉપરાંત, તે એક સારી ડાન્સર પણ […]
Continue Reading