દીપક ચાહરના લગ્નમાં ભાઈ રાહુલ ચાહરના જલવા, પત્ની ઈશાની સાથે લીધી એંટ્રી, જુવો તેની આ વાયરલ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા ખેલાડી દીપક ચાહરે તાજેતરમાં જ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા છે. બંનેએ 31 મેના રોજ આગરાના ફતેહાબાદ રોડ પર આવેલા જેપી પેલેસમાં લગ્ન કર્યા, જેમાં તેમના પરિવારના સભ્યો જ શામેલ થયા હતા. ચાહકોને એવી આશા હતી કે દીપક ચાહરના લગ્નમાં ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા તમામ સ્ટાર્સ પણ […]

Continue Reading

શોએબ મલિક અને સાનિયા મિર્જાએ સેલિબ્રેટ કરી 11 મી વેડિંગ એનિવર્સરી, જુવો આ કપલની સુંદર તસવીર

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિકના લગ્નને અગિયાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે 12 એપ્રિલ 2010 ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે, ભારતની ટેનિસ સનસનીએ તેના પતિને ખાસ રીતે અભિનંદન આપ્યા હતા. સાનિયાએ તેના સોશ્યલ મીડિયા પર બે સુંદર તસવીર પોસ્ટ કરી અને […]

Continue Reading

પુત્રી ‘વામિકા’ સાથે એયરપોર્ટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, જુવો નાની પરીની એક ઝલક

ફિલ્મી દુનિયાની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી જાન્યુઆરીમાં માતા-પિતા બન્યા હતા. અભિનેત્રીએ 11 જાન્યુઆરીએ પોતાની પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. જોકે વામિકાના જન્મને લગભગ બે મહિના થઈ ચુક્યા છે, પરંતુ આ પ્રખ્યાત કપલે હજી સુધી તેમની પુત્રી વામિકાના ચહેરાને ચાહકો સામે લવ્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે વામિકાની એક ઝલક […]

Continue Reading

આઈપીએલ ઓક્શન 2021: જાણો કઈ ટીમે ખરીદ્યો કયો ખેલાડી, અને ક્યા ખેલાડી વેચાયા સૌથી મોંઘા

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2021 માટે ગઈકાલે ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી. તેમાં દક્ષિણ આફ્રિકાના ક્રિશ મૌરિસ સૌથી મોંઘા વેચાયા છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. જણાવી દઈએ કે હવે તે આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી મોંઘા વેચનારા ખેલાડી બની ગયો છે. જ્યારે આ હરાજીમાં ભારત તરફથી કૃષ્ણાપ્પા ગૌતમ સૌથી મોંઘા […]

Continue Reading

કરોડપતિ પિતાની પુત્રી છે ગૌતમ ગંભીરની પત્ની નતાશા જૈન, પરંતુ જીવે છે ખૂબ જ સાદગી ભરેલું જીવન, જુવો તેની તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ જ જાણીતા ભૂતપૂર્વ ખેલાડી છે ગૌતમ ગંભીર, જે છેલ્લા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચુંટણીમાં પણ ઉભા હતા. અને એટલું જ નહીં, પરંતુ તેમણે આ ચૂંટણી પોતાના નામે પણ કરી હતી. જણાવી દઈએ કે ગૌતમ ગંભીરનો જન્મ 14 ઓક્ટોબર, 1981 માં દિલ્હીમાં થયો હતો અને આજે તે 38 વર્ષના છે. તે […]

Continue Reading

સચિને 10 તો યુવરાજે 12 સુધી જ કર્યો છે અભ્યાસ, જાણો કેટલું ભણેલા છે ટીમ ઈંડિયાના ક્રિકેટર

બધા લોકો સફળતાના બિંદુ સુધી પહોંચવા માટે ઘણી મોટી ડિગ્રી પ્રાપ્ત કરે છે. એન્જિનિયર બનવા માટે કોઈ બી.ટેક અને બી.ઈ કરે છે, તો કોઈ ડૉક્ટર બનવા માટે એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરે છે. દુનિયામાં ઘણા બધા કોર્સ છે, જેની ડિગ્રી મેળવ્યા પછી, લોકો પોતાની એક અલગ ઓળખ બનાવે છે. તો બીજી બાજુ કેટલાક એવા પણ પ્રખ્યાત ચહેરાઓ […]

Continue Reading

ધોની પત્ની સાક્ષી બાળપણમાં પણ હતી ખૂબ જ સુંદર, જુવો સાક્ષીની બાળપણથી લઈને લગ્ન સુધીની સુંદર તસવીરો

ક્રિકેટની દુનિયામા એકથી એક ચઢિયાતા ક્રિકેટર છે. પરંતુ ચાહકોની વચ્ચે જે ક્રેઝ મહેન્દ્ર સિંહ ધોની માટે છે, તે કદાચ બીજા કોઈ ક્રિકેટર માટે નહીં હોય. જોકે ધોની હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે, પરંતુ છતાં પણ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેની એક ઝલક […]

Continue Reading

ચેન્નાઇના સીઈઓનું મોટું નિવેદન, ધોનીને લઈને કહી આ વાત, જાણો કોણ હશે આગામી સીઝનના CSKના કેપ્ટન

આઈપીએલ 2020 ની 13 મી સીઝનમાં બધી ટીમો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા કોશિશ કરી રહી છે પરંતુ આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ કંઈ ખાસ કરી શકી નથી. આ સીઝન મહેન્દ્રસિંહ ધોની માટે ભયાનક સ્વપ્ન જેવી સાબિત થઈ છે. ફ્રેન્ચાઇઝી આઈપીએલ ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. મહેન્દ્રસિંહ ધોનીની […]

Continue Reading

લાલ ડ્રેસ પહેરીને આઈપીએલની મેચમાં વિરાટને ચિયર કરવા પહોંચી અનુષ્કા શર્મા, જુવો સુંદર તસવીરો

જેમ આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં 2020 ની આઈપીએલ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના ખેલાડીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે દુબઇમાં છે. ઘણા ક્રિકેટરોના પાર્ટનર તેમને રમતની વચ્ચે ચિયર કરતા પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ દુબઈમાં પોતાના પતિ વિરાટ સાથે ગઈ છે. અભિનેત્રી અનુષ્કા દુબઈમાં […]

Continue Reading

આ 6 ભારતીય ક્રિકેટરોની પત્નીઓ છે ખૂબ જ અમીર અને ગજબની સુંદર, જુવો તસવીર

આપણા ભારતમાં જેટલો ક્રેઝ બોલિવૂડ સ્ટાર્સનો છે, તેનાથી ઘણો વધુ ક્રેઝ યુવાનોમાં ક્રિકેટરોનો પણ છે. તેમની પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફ કોઈથી છુપાઈ નથી. બોલિવૂડ અભિનેતાઓની જેમ ક્રિકેટ સ્ટાર પણ કમાણીની બાબતે કોઈથી ઓછા નથી. આજે અમે તમને ક્રિકેટરો વિશે નહીં પરંતુ તેમની સુંદર પત્નીઓ વિશે જણાવી રહ્યા છીએ જે ફક્ત પ્રખ્યાત જ નથી પરંતુ […]

Continue Reading