એક સમયે રસ્તા પર પેન વેચતા હતા જોની લીવર, આજે જીવે છે રાજાઓ જેવું જીવન, જુવો તેમના બાળપણની તસવીરો
જો તમારી પાસે ટેલેન્ટ છે તો તમે દુનિયાને જીતી શકો છો અને આ વાતને બોલિવૂડ અભિનેતા જોની લીવર ખૂબ સારી રીતે સાબિત કરે છે. જોનીએ પોતાની મહેનતના દમ પર એક એવી સ્થિતિ બનાવી છે કે આજે તેમને કોમેડી કિંગ કહેવામાં આવે છે. શ્રેષ્ઠ કોમિક ટાઈમિંગ અને દિલખુશ સ્ટાઈલ વાળા જોની લીવરને સ્ક્રીન પર જોઈને જ […]
Continue Reading