પરિવાર સાથે ખૂબ રમી હોળી, પછી થઈ બેચેની અને આવ્યો હાર્ટ એટેક, આ રીતે દુનિયા છોડી ગયા સતીશ કૌશિક
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સમયે શોકની લહેર ચાલી રહી છે. તેનું કારણ દિગ્ગઝ અભિનેતા અને ફિલ્મ મેકર સતીશ કૌશિકનું અચાનક દુનિયા છોડીને જવું છે. આજે 9 માર્ચે સવારે જ્યારે તેમના અવસાનના સમાચાર આવ્યા ત્યારે દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈએ વિચાર્યું ન હતું કે સતીશ અચાનક દુનિયાને અલવિદા કહી દેશે. ખરેખર, મૃત્યુના એક દિવસ પહેલા, […]
Continue Reading