રણવીર સિંહથી લઈને રણદીપ હૂડા સુધી, જુઓ ધોનીની નિવૃત્તિ પર બોલિવૂડ સ્ટાર્સના રિએક્શન…
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના અચાનક નિવૃત્ત થવાના નિર્ણયથી ટીમ અને ચાહકોને ખૂબ આશ્ચર્ય થયું છે. જો કે ઘણા સમયથી ધોનીની નિવૃત્તિ અંગે કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ તે આટલો જલ્દી જ નિર્ણય લઈ લેશે તેના વિશે કોઈએ વિચાર્યું ન હતું.કેપ્ટન કૂલ તરીકે જાણીતા ધોનીએ 15 ઓગસ્ટના રોજ સાંજે 7:29 વાગ્યે તેના ઇન્સ્ટાગ્રામ […]
Continue Reading