‘કેબીસી 12’ ના પહેલા જ એપિસોડમાં અમિતાભ બચ્ચને યાદ આવ્યા સુશાંત સિંહ રાજપૂત, કહી આ મોટી વાત
કૌન બનેગા કરોડપતિની 12 મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ પ્રખ્યાત ટીવી શોને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. સોમવારે નવી સ્ટાઇલમાં કેબીસીની શરૂઆત થઈ. કોરોના વાયરસના કારણે આ વખતે આ શોના પ્રસારણમાં ઘણો વિલંબ થયો છે. કૌન બનેગા કરોડપતિ 12 નો પ્રથમ એપિસોડ સોમવારે પ્રસારિત થતાં જ ચાહકોએ ધમાકેદાર સ્ટાઇલમાં અમિતાભ બચ્ચનનું […]
Continue Reading