ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 ચીજો, બની જશો માલામાલ, જીવનની બધી સમસ્યાઓનો આવશે અંત

ધાર્મિક

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દીવાળીની તૈયારી આ દિવસોમાં આખા દેશમાં જોરશોરથી ચાલી રહી છે. જણાવી દઈએ કે આ વખતે દિવાળી 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. અને તેના 2 દિવસ પહેલા 12 નવેમ્બરે ધનતેરસ હશે. ધનતેરસના દિવસથી દિવાળીના તહેવારની શરૂઆત માનવામાં આવે છે, જે દિવાળીના બીજા દિવસ સુધી ચાલે છે. ધનતેરસના દિવસે માતા ધનવંતરીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કંઈક નવું ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી રહી છે, પરંતુ લોકો ઘણીવાર ધનતેરસના દિવસે શું ખરીદવું તે અંગે મુંજવણમાં રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે, ધનતેરસના દિવસે તમારે તમારા ઘર માટે શું ખરીદવું જોઈએ.

સોનું ખરીદવું: ધનતેરસ પર સોનું અથવા ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સોનું લક્ષ્મી અને બૃહસ્પતિનું પ્રતિક છે, તેથી સોનું ખરીદવું ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જો તમે સોના અથવા ચાંદીમાં વધુ પૈસા ખર્ચ કરી શકતા નથી, તો ઓછામાં ઓછા સિક્કા ખરીદો.

વાસણો ખરીદવા: તમારી શક્તિ પ્રમાણે તમારે ધનતેરસના દિવસે કેટલાક વાસણો જરૂર ખરીદવા જોઇએ. તાંબુ, પિત્તળ, સ્ટીલ અને ચાંદીના વાસણો ખરીદવા શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે પિત્તળના વાસણો લક્ષ્મી અને બૃહસ્પતિનું પ્રતિક છે, તેથી જો તમે ધનતેરસના દિવસે સોનું ખરીદવા માટે અસમર્થ છો, તો પછી પિત્તળના વાસણો ખરીદો.

ધાણા ખરીદવા: આ દિવસે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ધાણા બીજ ખરીદે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં લોકો આખા ધાણા ખરીદે છે. તેના દાણા પીસીને ગોળ સાથે ભેળવીને નૈવેદ્ય બનાવવામાં આવે છે. આ પછી તેની પૂજા કરવામાં આવે છે.

નવા કપડાં ખરીદવા: ધનતેરસના 1 દિવસ પછી, દિવાળીનો તહેવાર આવે છે, તેથી આ દિવસે પહેરવા માટે કપડાં ખરીદવાની પરંપરા વર્ષો જૂની છે.

અન્ય વસ્તુઓ: ધનતેરસના દિવસે વાસણો, દાગીના અને કપડા ઉપરાંત લક્ષ્મી-ગણેશ મૂર્તિ, રમકડા વગેરે પણ ખરીદી શકાય છે. જણાવી દઈએ કે ધનતેરસના દિવસે માતા ધનવંતરીની સાથે લક્ષ્મી, ગણેશ, કુબેર અને યમરાજજીની પણ પૂજા કરવામાં આવે છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં રહેલા પશુઓની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે.

પૂજા મુહર્ત: જણાવી દઈએ કે દર વર્ષે હિંદુ કેલેન્ડરના આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ પર ધનતેરસ ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 12 નવેમ્બરના રોજ 9:30 વાગ્યે શરૂ થશે અને 13 નવેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થશે. પરંતુ કેટલાક પંચાંગ મુજબ ધનતેરસ 12 નવેમ્બરના રોજ થશે. 13 નવેમ્બર મુજબ ધનતેરસની પૂજા સાંજે 5:28 વાગ્યેથી શરૂ થશે અને સાંજે 5:59 કલાકે સમાપ્ત થશે.

ખરીદી નો સમય: જો તમે ધનતેરસની ખરીદી 12 નવેમ્બરના રોજ કરવા ઇચ્છો છો, તો સવારે 11: 20 થી બપોરે 12:04 વાગ્યા સુધી સારું મૂહર્ત છે. આ પછી રાત્રે 8:32 થી 9:58 વાગ્યા સુધી અમૃત મૂહર્ત છે. જણાવી દઈએ કે, 12 નવેમ્બર, 2020 ને ગુરુવારે રાત્રે 9:30 વાગ્યાથી 13 નવેમ્બર સવારે 6:42 વાગ્ય સુધી હસ્ત અને ચિત્ર નક્ષત્રમાં તેરસ તિથિ રહેશે.

9 thoughts on “ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 ચીજો, બની જશો માલામાલ, જીવનની બધી સમસ્યાઓનો આવશે અંત

 1. We spent a lot of time at her home. Maybe so her mother could keep an eye on us. Mrs. Spencer made sure to be around, offering drinks, snacks, chit chat. I noticed that she was fairly young herself. Granted at my age, anyone over 25 was old, but she was probably mid-30s, divorced. If she was a indiction of how Carley would develop, maybe I should wait. Mrs. Spencer had fuller breasts and a nice butt. She appeared to be in great shape for her “advanced” age. I knew she was keeping an eye on me as much as I was on her and her younger daughter. Her eldest, Sharon was away at college at the time. With Mrs. Spencer around we mostly limited ourselves to holding hands and sneaking in a few light kisses. One day Mrs. Spencer caught us by surprise walking in as I’d slid my hand up from Carley’s stomach to rub her right breast through her shirt. She didn’t really need a bra yet, so I could feel her nipple, hard, through her shirt. Just this much contact had me hard also.

  https://sites.google.com/view/v4uyIELmjAVHCIYt https://sites.google.com/view/Ewg2CSkRP6V4n27b

 2. hello my lovely stopforumspam member

  What are the Types of Loans in Ohio depending on the purpose
  Specific purpose payday loans in Ohio. Funds received in debt may be spent only for a specific purpose specified in the loan agreement.
  Non-purpose loan. The debtor may spend the money received at his discretion.
  Most popular specific purpose payday loans in Ohio are:

  House loan. The most common, of course, is a mortgage when the purchased property acts as collateral for a loan. Sometimes a youth loan is issued, with lighter conditions for debtors. Still quite common is a housing loan that does not imply purchased housing in the form of collateral.
  Car loan – payday loans in Ohio to a car or similar vehicle. The key is often the purchased goods, making the terms of the loan better. Also, loan conditions are improved: car insurance, life and health insurance of the borrower, and receiving a salary to the account of the creditor bank.
  Land loan. To purchase a plot for construction or agricultural activities.
  Consumer. For purchases in modern supermarkets, equipment stores, you can take a personal loan right at the point of sale. Often, specialists located there can contact the bank and get a regular or fast payday loans. Borrowed funds automatically pay for the goods, and the consultant explains when and how to re-pay the debt.
  Educational loan. It is issued to students, as well as to applicants who have passed the competition, to pay for tuition at universities, colleges, etc.
  Broker loan. For the circulation of securities, payday loans in Ohio are issued to an exchange broker, se-curities are purchased securities.
  Others. Objectives not related to those listed, but agreed and approved by the creditor.

 3. hello my lovely stopforumspam member

  Welcome to Grosvenor Casinos, where you can play a wide range of casino games, from slots to poker, blackjack, and roulette! There’s something for everyone here – become a member of the casino to have the best of online casino gaming. Our Sportbook offers a range of sports betting odds and is available for pre event or in play bets 24/7 and 365 days of the year. Whether you’re here for football tournaments or the latest betting odds for horse racing, Tennis, Golf, Cricket and even Rugby Union, you are covered.

Leave a Reply

Your email address will not be published.