વરુણ ધવનની દુલ્હન સંગીત સેરેમનીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો સંગીતથી લઈને લગ્ન સુધીની તસવીરો

બોલિવુડ

આપણી બોલીવુડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા વરૂણ ધવન અને નતાશા દલાલ 24 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને આ કપલે હિન્દુ રિવાજ સાથે લગ્ન કર્યા છે અને હવે લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ લગ્નમાં વરુણ ધવન અને નતાશા દલાલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો શામેલ થયા હતા અને હવે લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં વરૂણ અને નતાશાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.

જણાવી દઈએ કે વરૂણ અને નતાશાના લગ્નની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલી રહી હતી અને ચાહકો આ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લગ્ન પહેલા વરુણ ધવન અને નતાશાની સંગીત સેરેમની અને મહેંદી સેરેમની પણ થઈ હતી અને આ સેરેમનીની તસવીરો હવે સામે આવી ચુકી છે. જણાવી દઈએ કે લગ્નની તસવીરો સાથે હવે વરુણ ધવન અને નતાશાની સંગીત સેરેમનીની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ આ તસવીરમાં નતાશા તેના મિત્રો સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠેલી જોવા મળી રહી છે અને નતાશાએ તેની સંગીત સેરેમનીમાં પિંક કલરનું ગાઉન પહેર્યું હતું અને આ આઉટફિટમાં નતાશા ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેના મિત્રો સાથે નતાશા તસવીરો ક્લિક કરાવતી જોવા મળી હતી, અને તેમની આ સંગીત સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

સંગીત સેરેમની દરમિયાન વરુણ ધવન પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો હતો અને સંગીત સેરેમનીની એક તસવીરમાં વરુણ ધવન તેના પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ વરુણ ધવનની આ તસવીરમાં બોલીવુડના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા છે અને બધા એક સાથે તસવીરો ક્લીક કરાવતા જોવા મળી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની ચાહકો ઘણા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે વરુણ અને નતાશા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને વરૂણ ધવને તેના સોશિયલ મીડિયા એકાઉંટ પર ફેરા અને લગ્નની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચહકોને આ જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.

વરુણ ધવન અને નતાશા દલાલની લવ સ્ટોરી વિશે બધા જ જાણે છે અને તે બંને એક બીજાને સ્કૂલ ટાઈમથી જ ઓળખે છે અને એકબીજાના ખૂબ સારા મિત્રો છે. જણાવી દઈએ કે વરુણ ધવન બોલિવૂડના એક જાણીતા અભિનેતા છે તો નતાશા દલાલ એક ફેશન ડિઝાઈનર છે અને આ બંને એકબીજા સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને હવે બંને એકબીજાના હમસફર બની ચુક્યા છે. વરુણ અને નતાશાના લગ્નની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે અને ખૂબ વાયરલ થઈ રહી છે.

2 thoughts on “વરુણ ધવનની દુલ્હન સંગીત સેરેમનીમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો સંગીતથી લઈને લગ્ન સુધીની તસવીરો

  1. Thanks for the good writeup. It in fact was a leisure account it.Look complicated to far delivered agreeable from you!By the way, how could we keep in touch?

Leave a Reply

Your email address will not be published.