આ બોલિવુડ સ્ટાર્સે એકબીજા સાથે કામ ન કરવાની ખાધી હતી કસમ, 4 નંબરની જોડી પર નહિં આવે વિશ્વાસ

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સેલેબ્સની જોડિઓ છે, જેઓ વારંવાર પદદા પર જોવા મળે છે અને ચાહકો પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે અને તેઓ તેમના પ્રિય કપલ્સને સિલ્વર સ્ક્રીન પર જોવા ઇચ્છે છે. તે જ સમયે, કેટલીક જોડીઓ એવી છે જે ફરી ક્યારેય મોટા પડદા પર સાથે જોવા નહિ મળે. જી હા, આ બોલિવૂડ સ્ટાર્સે એક બીજા સાથે કામ નહીં કરવાની કસમ ખાધી છે, તો આજે આપણે વાત કરીશું બોલિવૂડની તે જોડીઓ વિશે જેમણે એક બીજા સાથે કામ ન કરવાની કસમ ખાધી છે.

સલમાન ખાન – એશ્વર્યા રાય બચ્ચન: હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં સલમાન અને એશ્વર્યાની જોડીએ ઘણો રંગ જમાવ્યો હતો. આ ફિલ્મમાં સલમાનનું નામ સમીર હતું, જ્યારે એશ્વર્યાનું નામ નંદિની હતું. આ ફિલ્મ પછી રિયલ લાઈફમાં પણ બંને રિલેશનશિપમાં આવ્યા, પરંતુ પરસ્પર તકરારને કારણે, બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને પછી ક્યરેય આ જોડી મોટા પડદા પર જોવા મળી નથી.

અક્ષય કુમાર – પ્રિયંકા ચોપડા: જોકે અક્ષય કુમારને ખતરો કે ખિલાડી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે દિલ સાથે રમવામાં પણ નિષ્ણાત ખેલાડી છે. એક સમય એવો હતો જ્યારે અક્ષય અને પ્રિયંકાના રિલેશનશિપના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દિવસોમાં અક્ષય કુમાર દેશી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપડાને દિલ આપી ચુક્યા હતા. પરંતુ જ્યારે આ વાતની જાણ અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાને થઈ ત્યારે તેણે ફરી ક્યારેય અક્ષય કુમારને પ્રિયંકા ચોપડા સાથે કામ કરવા દીધું નથી.

અજય દેવગણ – કંગના રનૌત: જોકે ઇંડસ્ટ્રીના ઘણા અભિનેતા, અભિનેત્રી કંગના રનૌત સાથે કામ કરવામાં અચકાય છે. પરંતુ અજય દેવગણ ઇચ્છે તો પણ કંગના રનૌત સાથે ક્યારેય કામ નહિં કરી શકે, કારણ કે આ માટે તેને કાજોલ પાસેથી અલ્ટિમેટમ મળ્યો છે. જી હા, કાજોલે અજય દેવગણને કંગના સાથે કામ ન કરવા કડક સૂચના આપી છે. આની પાછળનું કારણ એ છે કે અજય અને કંગનાની નિકટતાના સમાચાર મીડિયામાં આવવા લાગ્યા હતા, જે પછી કાજોલે અજયને કડક સૂચના આપી હતી.

રણબીર કપૂર – સોનાક્ષી સિંહા: આ લિસ્ટમાં રણબીર અને સોનાક્ષીનું નામ સૌથી વધુ ચોંકાવનારું નામ છે. એવું કહેવામાં આવે છે કે રણબીર સોનાક્ષી સાથે સ્ક્રીન શેર કરવા ઇચ્છતો નથી. આનું કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. ખરેખર, સોનાક્ષી તેના ફિગર અને લુકને કારણે રણબીર કરતા ઘણી મોટી લાગે છે, તેથી રણબીરને સોનાક્ષી સાથે સ્ક્રીન શેર કરવામાં વાંધો છે. જોકે આ વાત શાહિદ કપૂરે પણ ફિલ્મ આર… રાજકુમાર પછી કહી હતી.

રિતિક રોશન – કરીના કપૂર ખાન: રિતિક રોશન સ્ટારર ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ સાથે કરીના કપૂર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી હતી, જેના માટે તેને કાસ્ટ પણ કરવામાં આવી હતી અને તે આ ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી હતી. પરંતુ થોડા દિવસોના શૂટિંગ પછી, કરીનાએ અચાનક જ આ ફિલ્મ છોડી દીધી, આ વાતથી રિતિક રોશન ખૂબ નારાજ હતો કે તેણે કસમ ખાધી હતી કે તે ફરી ક્યારેય કરીના સાથે કામ નહીં કરે. જોકે ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં તે બંને સાથે જોવા મળ્યા હતા, પરંતુ તે પછી બંને ક્યારેય એક સાથે જોવા મળ્યા ન હતા.

શાહરૂખ ખાન – પ્રિયંકા ચોપડા: કિંગ ઓફ રોમાંસના નામથી જાણીતા શાહરૂખ ખાનની ગણતરી પત્ની ભક્ત પતિઓમાં થાય છે. કહેવામાં આવે છે કે શાહરૂખ તેની પત્ની ગૌરી ખાનના હુકમના ગુલામ છે. પરંતુ જ્યારે ડોન ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરૂખ અને પ્રિયંકાના અફેરના સમાચાર આવ્યા ત્યારે શાહરૂખે નિર્ણય કર્યો કે તે ફરીથી ક્યારેય પ્રિયંકા સાથે સ્ક્રીન શેર નહીં કરે.

અમિતાભ બચ્ચન – રેખા: બોલીવુડમાં સૌથી વધુ ચર્ચિત જોડીઓ માંની એક અમિતાભ બચ્ચન અને રેખાની જોડી છે. જોકે હવે આ જોડી હંમેશા માટે તૂટી ગઈ છે, પરંતુ બંનેએ છેલ્લે ફિલ્મ ‘મુકંદર કા સિકંદર’ માં સાથે કામ કર્યું હતું. ખરેખર, અમિતાભ અને રેખાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી અને તે દિવસોમાં બંનેના અફેરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ બધું જોયા પછી, અમતાભની પત્ની જયા એકદમ ઈનસિક્યોર થઈ ગઈ હતી અને તેણે અમિતાભને કસમ ખવડાવી હતી કે તે ફરીથી ક્યારેય રેખા સાથે કામ નહીં કરે.

સલમાન ખાન – દીપિકા પાદુકોણ: સલમાન અને દીપિકાની જોડી એ જોડીઓમાંની એક છે જે ક્યારેય જામી નથી. જો કે તેનું કારણ આજ સુધી બહાર આવ્યું નથી, પરંતુ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી. ઘણાં ફિલ્મ દિગ્દર્શકોએ દીપિકા અને સલમાનને સિલ્વર સ્ક્રીન પર સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીપિકાએ હંમેશા સલમાન સાથે ફિલ્મ કરવાની ના પાડી હતી.

67 thoughts on “આ બોલિવુડ સ્ટાર્સે એકબીજા સાથે કામ ન કરવાની ખાધી હતી કસમ, 4 નંબરની જોડી પર નહિં આવે વિશ્વાસ

  1. It’s The truth is an excellent and helpful piece of knowledge. I am satisfied that you merely shared this handy information with us. Make sure you keep us updated such as this. Thanks for sharing.

  2. Hi there, just was aware of your blog through Google, and located that it’s truly informative. I am going to watch out for brussels. I’ll appreciate should you proceed this in future. Numerous people shall be benefited from your writing. Cheers!

  3. Good post however I was wanting to know if you could write a litte more on this topic? I’d be very thankful if you could elaborate a little bit further. Many thanks!

  4. What’s Going down i’m new to this, I stumbled upon this I have found It absolutely helpful and it has helped me out loads. I’m hoping to contribute & assist other users like its helped me. Great job.

  5. I like the valuable info you provide in yourarticles. I’ll bookmark your blog and test again right here frequently.I’m reasonably certain I will be told many new stuff proper right here!Best of luck for the next!

  6. Excellent blog you have here.. Itís difficult to find good quality writing like yours nowadays. I truly appreciate individuals like you! Take care!!

  7. Nice post. I was checking continuously this blog and I am impressed! Extremely useful information specifically the last part 🙂 I care for such info a lot. I was looking for this certain info for a very long time. Thank you and good luck.

  8. Wow! This blog looks exactly like my old one! It’s on a completely different subject but it has pretty much the same layoutand design. Excellent choice of colors!

Leave a Reply

Your email address will not be published.