બોલીવુડની આ 9 ફિમેલ સિંગર્સ સુંદરતા અને હોટનેસની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તસવીરો

બોલિવુડ

આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદર અભિનેત્રીઓ છે જેમની આખી દુનિયા દીવાની છે, પરંતુ આજની આ પોસ્ટમાં, અમે બોલિવૂડની અભિનેત્રીઓ વિશે વાત નહિં કરીએ, પરંતુ આપ્ણે વાત કરવા જઈ રહ્યા છીએ બોલીવુડની સુંદર અને બોલ્ડ ફિમેલ સિંગર વિશે જેની સુંદર તસવીરો જોઈને તમે પણ નજર હટાવી શકશો નહિં.

નેહા ભસીન: જે ‘જગ ઘૂમેયા’ ગીતના કારણે પ્રખ્યાત થયેલી બોલિવૂડની જાણીતી સિંગર નેહા ભસીન ખૂબ જ સુંદર અને બોલ્ડ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની સુંદર તસવીરોથી ચાહકોને દીવાના બનાવે છે. નેહા ભસીન બોલિવૂડ જગતની ખૂબ જ લોકપ્રિય સિંગર બની ચુકી છે.

અનુષ્કા મનચંદા: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી સિંગર અનુષ્કા મનચંદા પોતાની સુંદર અને બોલ્ડ તસવીરોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે અને તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સુપરહિટ ગીતો ગાયા છે.

નીતિ મોહન: બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત સિંગર નીતિ મોહન પણ ખૂબ જ સુંદર અને હોટ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. જણાવી દઈએ કે નીતિ આપણા બોલીવુડની એક ખૂબ જ પ્રખ્યત સિંગર બની ચુકી છે.

નેહા કક્કર: બોલિવૂડની જાણીતી પ્લે બેક સિંગર નેહા કક્કરનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને નેહા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વાર પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે નેહા આપણા બોલીવુદની સૌથી પ્રખ્યત સિંગર બની ચુકી છે.

શ્વેતા પંડિત: બોલિવૂડની પ્રખ્યાત સિંગર શ્વેતા પંડિતે પણ બોલિવૂડની ફિલ્મોમાં ઘણાં હિટ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે અને તે લુકમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ છે.

મોનાલી ઠાકુર: બોલીવુડની પ્રખ્યાત સિંગર મોનાલી ઠાકુરનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને મોનાલીએ ઘણાં હિટ ગીતો ગાયા છે અને તે પણ લુકમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ છે.

શાલ્મલી ખોલગડે: શાલ્મલી ખોલગડેનું નામ આ લિસ્ટમાં શામેલ છે અને શાલ્મલી ખોલગડે બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં હિટ ગીતો આપી ચૂકી છે અને તેને સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ ‘ઇશકઝાદે’ ના ‘મેં પરેશાન’ ગીતથી મળી છે અને તેનું આ ગીત ખૂબ જ હિટ રહ્યું હતું અને શાલ્મલી ખોલગડે તેના અવાજ ઉપરાંત પોતાની સુદરતા અને સ્ટાઈલ માટે પણ જાણીતી છે અને તે ઘણી વાર તેના સુંદર લુકથી ચાહકોને દીવાના બનાવે છે.

અદિતિસિંહ શર્મા: “દેવ ડી” ફિલ્મથી પોતાની સિંગિંગ કારકિર્દીની શરૂઆત કરનાર અદિતિ સિંહ શર્માનું નમ પણ આ લિસ્ટમાં શામેલ છે અને અદિતિએ બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં ગીત ગાયું છે અને તે લુકમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

કનિકા કપૂર: બોલિવૂડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂર એક ખૂબ જ પ્રખ્યાત સિંગર છે અને તેણે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મોમાં સુપરહિટ ગીતો ગાયા છે. કનિકા કપૂર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે જે ખૂબ વાયરલ થાય છે અને ચાહકો તેની દરેક સ્ટાઈલને પસંદ કરે છે

Leave a Reply

Your email address will not be published.