બોલીવુડની આ 11 હસ્તીઓને નામ સાથે સરનેમ લેવામાં છે વાંધો, તો કોઈકે બદલી નાખ્યું છે પોતાનું નામ, જાણો તેનું કારણ

બોલિવુડ

બોલિવૂડ સેલેબ્સની કોઈ પણ વાત પ્રાઈવેટ રહેતી નથી. ઉદાહરણ તરીકે, તેઓ ક્યાં રહે છે, તેઓ શું કરે છે, શું ખાય છે, તેઓ ક્યારે જીમમાં જાય છે, આવી ઘણી બાબતો ઘણીવાર સોશિયલ મીડિયા પર આવે છે. પરંતુ કેટલીક બાબતો એવી છે જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આવી સ્થિતિમાં, આજે અમે તમને તમારા મનપસંદ સ્ટાર્સ વિશે કેટલીક એવી રસપ્રદ વાતો જણાવીશું. ખરેખર ઘણા સ્ટાર્સ એવા છે જેઓ તેમની સરનેમ છુપાવે છે. તેમાં ગોવિંદાથી લઈને કાજોલ જેવા સ્ટાર્સ શામેલ છે, જે સરનેમનો ઉપયોગ કરતા નથી. ચાલો આપણે જાણીએ, શું છે તેની પાછળનું કારણ.

કાજોલ: કાજોલ ક્યારેય તેની સરનેમનો ઉપયોગ કરતી નથી, જ્યારે તેની સરનેમ મુખર્જી છે. જોકે અજય દેવગન સાથે લગ્ન કર્યા પછી તેની સરનેમ દેવગન બની ગઈ છે, પરંતુ કાજોલ તેમાંથી કોઈ પણ સરનેમનો ઉપયોગ કરતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના માતાપિતા એક બીજાથી અલગ થયા પછી કાજોલે તેના નામમાંથી સરનેમ હટાવી લીધી.

ધર્મેન્દ્ર: ધર્મેન્દ્રએ પણ ક્યારેય તેમના નામની આગળ સરનેમ લગાવી નથી. જણાવી દઈએ કે તેમનું નામ ધરમસિંહ દેઓલ છે, પરંતુ આખી દુનિયા તેમને ધર્મેન્દ્રના નામથી જ ઓળખે છે. ખરેખર ધરમસિંહ દેઓલ એક ખૂબ મોટું નામ હતું, તેના કારણે નામ ટૂંકું કરીને ધર્મેન્દ્ર એ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી. જોકે તેમના બાળકો સની અને બોબી તેમની સરનેમ દેઓલનો ઉપયોગ કરે છે.

રેખા: બોલિવૂડ અભિનેત્રી રેખાએ પણ ક્યારેય તેની સરનેમ જાહેર કરી નથી, જ્યારે તેમનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. પરંતુ તે હંમેશાં તેના શોર્ટ નેમ રેખાનો જ ઉપયોગ કરે છે. એવું માનવામાં આવે છે કે આવું એટલા માટે કારણ કે, તેમનુ સાચું નામ ખૂબ મોટું છે, જે યાદ રાખવું ખૂબ મુશ્કેલ છે. આ સિવાય એક કારણ એ પણ જણાવવામાં આવે છે કે રેખાના સંબંધ તેના પિતા સાથે ક્યારેય સારા રહ્યા નથી, તેથી તેમણે સરનેમનો ઉપયોગ કર્યો નથી.

ગોવિંદા: તેની અલગ સ્ટાઈલ માટે પ્રખ્યાત, ગોવિંદાનું સાચું નામ તમે ભાગ્યે જ જાણતા હશો. તેનું સાચું નામ અરુણ આહુજા છે. અરુણ આહુજા એ પોતાનું નામ બદલીને ઈંડસ્ટ્રીમાં એંટ્રી કરી હતી અને ત્યારથી તે ગોવિંદાના નામથી જ પ્રખ્યાત છે.

જીતેન્દ્ર: સુપ્રસિદ્ધ અભિનેતા જીતેન્દ્રને તો તમે ઓળખતા જ હશો. જીતેંદ્ર પણ તે અભિનેતાના લિસ્ટમાં શામેલ જેમણે માત્ર પોતાના નામમાંથી સરનેમ જ હટાવી નહિં પરંતુ પોતાનું નામ પણ બદલી નાખ્યું. તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે આવું તેમણે જ્યોતિષ અને ન્યૂમેરોલિઝી પર વિશ્વાસ કરીને કર્યુ છે.

શ્રીદેવી: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક શ્રીદેવી માત્ર તેની સરનેમનો જ નહીં પરંતુ તેના નામનો પણ ઉપયોગ કરતી નથી. જણાવી દઈએ કે તેમનું સાચું નામ શ્રીઅમ્મા યાંગર આયપ્પન હતું. આવી સ્થિતિમાં, આ નામ બોલવું ખૂબ મુશ્કેલ હતું અને ઈંડસ્ટ્રી માટે પણ આ નામ બંધબેસતું ન હતું. આ કારણોસર, તેમણે પોતાનું નામ શ્રીદેવી રાખ્યું.

તમન્ના: સાઉથ સિને વર્લ્ડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક તમન્નાનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે તમન્ના એ ન્યૂમેરોલોજી ના કારણે પોતાના નામની આગળથી સરનેમ હટાવી લીધી હતી.

અક્ષય કુમાર: અક્ષય કુમારનું અસલી નામ જાણીને તમે ચોંકી જશો. તેનું અસલી નામ રાજીવ ભાટિયા છે. એવું કહેવામાં આવે છે કે અક્ષય કુમારે ઈન્ડસ્ટ્રીમાં માચો મેનની ઈમેજ બનાવી રાખવા માટે પોતાનું નામ અક્ષય રાખ્યું હતું.

રણવીર સિંહ: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તેની સરનેમનો ઉપયોગ કરતા નથી. તેનું સાચું નામ રણવીરસિંહ ભવનાની છે. રણવીરે પોતાનું નામ શોર્ટ કરવા માટે સરનેમ ભવનાની હટાવી લીધી છે.

આસિન: સાઉથ અભિનેત્રી આસિન પણ તેની સરનેમનો ઉપયોગ કરતી નથી. જણાવી દઈએ કે તેનું સાચું નામ આસિન થોત્તુમકલ છે. તેમનું માનવું છે કે સરનેમ બોલવી થોડી મુશ્કેલ છે, તેથી તેણે પોતાનું નામ આસિન જ રાખ્યું.

132 thoughts on “બોલીવુડની આ 11 હસ્તીઓને નામ સાથે સરનેમ લેવામાં છે વાંધો, તો કોઈકે બદલી નાખ્યું છે પોતાનું નામ, જાણો તેનું કારણ

 1. https://www.khabarvarzeshi.com/news/328521/خرید-پرواز-کیش-شیراز-و-اهواز-با-بالاترین-تخفیف
  https://www.gooyait.com/2021/09/19/خرید-پرواز-کیش-شیراز-و-اهواز-با-بالاتر.html
  https://www.sid.ir/Blog/Post/70594/بهترین-شهرهای-توریستی-جنوب-ایران
  https://www.vaghtesobh.com/خرید-پرواز-مشهد،-کیش-و-اصفهان-به-قیمت-من/
  https://www.90eghtesadi.com/Content/Detail/2143895/با-تسریع-روند-واکسیناسیون-راحت-به-شهر-های-مشهد-اهواز-و-اصفهان-سفر-کنید
  http://akharinkhabar.ir/story/8215913
  https://rasekhoon.net/article/show/1590971/خرید-بلیط-ارزان-هواپیما-از-سایت-کارناوال
  https://www.mardomsalari.ir/news/156040/بلیط-ارزان-هواپیما-اهواز-مشهد-اصفهان-کارناوال-بخرید
  https://www.uptvs.com/بهترین-مقاصد-سفر-برای-آخر-تابستان
  https://www.chetor.com/236792-قیمت-ارزان-بلیط-تهران-به-مشهد-و-تهران-به/
  https://www.sarzamindownload.com/contents/8043/
  https://www.tgju.org/news/2229537/مشهد-و-کیش-بهترین-مقاصد-سفر-برای-آخر-تابستان
  https://digiato.com/promoted/1421453
  https://www.zibamoon.com/Detail/19438/
  https://www.55online.news/بخش-اخبار-2/217782-خرید-بلیط-هواپیما-کیش-مشهد-با-ارزانترین-قیمت
  https://www.saat24.news/news/561505/ارزانترین-قیمت-بلیط-تهران-به-مشهد-تهران-به-کیش-در-سایت-کارناوال
  https://khabarfarsi.com/node/524
  https://khabarfoori.com/detail/2868458/قیمت-ارزان-بلیط-تهران-به-مشهد-و-تهران-به-کیش-(شهریور-1400)
  https://www.zoomit.ir/pr/366630-karnaval-flight-ticket/

 2. I’m really impressed with your writing skills and also with the layout on your weblog.

  Is this a paid theme or did you customize
  it yourself? Either way keep up the excellent quality writing,
  it is rare to see a nice blog like this one
  nowadays.

 3. فروشگاه تم تولد لبخند تولید کننده انواع تم تولد پسرانه و دخترانه، تنوع محصول بیش از 72 مدل تم
  جهت خرید وارد سایت شوید، فروشگاه لبخند داره نماد اعتماد می باشد.

 4. حفاظ شاخ گوزنی یکی از انواع حفاظ روی دیوار می باشد، قیمت حفاظ شاخ گوزنی وابسته به سه عامل اصلی تراکم، ارتفاع و سایز میلگرد است.

 5. وب سایت ایرنیوزفا یک سایت خبری خوب در زمینه وب سایت خبری ارائه اخبار روز دنیا اخبار جهان اخبار ایران اخبار تهران اخبار جدید و سریع است
  با تشکر از مطلب خوبتون

 6. Hi there, just became alert to your blog through Google, and found that it’s truly informative.

  I am gonna watch out for brussels. I will appreciate if you continue this in future.
  Many people will be benefited from your writing. Cheers!

 7. Hi there! I know this is somewhat off topic but I was wondering if you knew where I could get a captcha plugin for my comment form? I’m using the same blog platform as yours and I’m having trouble finding one? Thanks a lot!|

Leave a Reply

Your email address will not be published.