બોલિવૂડની આ 11 સુંદર અભિનેત્રીઓએ ફિલ્મોમાં આવતા પહેલા જ પહેરી લીધો હતો મિસ વર્લ્ડનો તાજ, નંબર 7 તો છે બધાની ફેવરિટ

બોલિવુડ

આપણી બોલિવૂડ દુનિયામાં એકથી એક ચઢિયાતી અભિનેત્રીઓ છે, જેમાંથી ઘણી અભિનેત્રીઓ એવી છે જેમણે પોતાની મહેનત અને ટેલેંટથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે અને આ અભિનેત્રીઓ દુનિયાભરની સુંદર છોકરીઓ વચ્ચે થયેલા બ્યુટી કોન્ટેસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અને તે પછી તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને પોતાની સ્ટાઈલ અને સુંદરતાથી દર્શકોનું દિલ જીત્યું.

સુષ્મિતા સેન: બોલીવુડની અભિનેત્રી સુષ્મિતા સેન, જે તેની સુંદરતા માટે બોલીવુડમાં પ્રખ્યાત છે અને જણાવી દઈએ કે, સુષ્મિતા સેને ઘણા બ્યુટી ટાઇટલ પણ મેળવ્યા છે, જેમાંથી વર્ષ 1994 માં સુષ્મિતા સેને ફેમિના મિસ ઇંડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો અને તે પછી સુષ્મિતા સેને તે જ વર્ષે માત્ર 19 વર્ષની ઉંમરે જ મિસ વર્લ્ડ્નો તાજ પણ પોતાને નામે કરીને આપણા દેશનું ગૌરવ વધાર્યું હતું.

નમ્રતા શિરોડકર: બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકરનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને નમ્રતાએ વર્ષ 1993 માં મિસ ઇંડિયાનો તાજ પોતાના નામે કર્ય હતો અને ત્યાર પછી નમ્રતાએ બોલિવૂડની સુપરહિટ ફિલ્મો જેવી કે પુકાર, હીરો હિન્દુસ્તાની વગેરે માં કામ કરીને એક અલગ ઓળખ બનાવી છે.

મીનાક્ષી શેષાદ્રી: બોલીવુડ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી કે જે બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ દામિનીમાં પોતાની જોરદાર એક્ટિંગ માટે જાણીતી છે અને મીનાક્ષી શેષાદ્રિએ વર્ષ 1981 માં મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો અને આ પછી મીનાક્ષી શેષાદ્રીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરીને લોકોના દિલ પર રાજ કર્યું.

જુહી ચાવલા: બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા જેણે પોતાની શાનદાર એક્ટિંગથી દરેકનું દિલ જીત્યું છે અને જૂહી ચાવલાએ વર્ષ 1984 માં મિસ ઈન્ડિયાનો તાજ પણ પોતાના નામે કર્યો છે અને જૂહીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે અને બોલિવૂડની ટોપ અભિનેત્રી તરીકે ઓળખાય છે.

તનુશ્રી દત્તા: બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ તેની સુંદરતાથી બધાને પોતાના દિવાના બનાવ્યા છે અને વર્ષ 2004 માં, તનુશ્રીએ ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો અને ત્યાર પછી તેણે મિસ યુનિવર્સની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો જેમાં તેણે ટોપ 10 માં સ્થાન મેળવ્યું હતું અને ત્યાર પછી તનુશ્રીએ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

લારા દત્તા: બોલીવુડ અભિનેત્રી લારા દત્તાએ પણ બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી બધાને દિવાના બનાવ્યા છે અને લારાએ વર્ષ 1997 માં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલનો તાજ પોતાના નામે કર્યો હતો અને તે પછી વર્ષ 2000 માં, લારાને વર્લ્ડ બ્યૂટીનો ખિતાબ પણ મળ્યો હતો. જણાવી દઈએ કે લારા એ અક્ષય કુમાર સાથે ફિલ્મ અંદાજથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો જે એક બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

પ્રિયંકા ચોપડા: બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની એકટિંગથી દરેકનું દિલ જીતનાર પ્રિયંકા ચોપડાએ વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને ત્યાર પછી પ્રિયંકા બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી અને આજના સમયમાં પ્રિયંકા બોલિવૂડની ટોપ અભિનેત્રીમાં શામેલ છે.

દિયા મિર્ઝા: બોલિવૂડ અભિનેત્રી દીયા મિર્ઝાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને દિયા એ વર્ષ 2000 માં મિસ એશિયા પેસિફિકનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને ત્યાર પછી દિયા બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

નેહા ધૂપિયા: અભિનેત્રી નેહા ધૂપિયા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે અને વર્ષ 2002 માં નેહા ધૂપિયાએ ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને નેહાએ બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

એશ્વર્યા રાય બચ્ચન: વિશ્વની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને વર્ષ 1994 માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને આજે પણ એશ્વર્યાની સુંદરતા એવી જ છે અને તે બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં શામેલ છે.

ઝીનત અમાન: બોલિવૂડ અભિનેત્રી ઝીનત અમાનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને ઝીનત અમાને માત્ર 19 વર્ષની ઉંમરે જ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને તે પછી ઝીનતે મિસ એશિયા પેસિફિક ઇન્ટરનેશનલનો તાજ પણ પોતાના નામે કર્યો હતો.

1 thought on “બોલિવૂડની આ 11 સુંદર અભિનેત્રીઓએ ફિલ્મોમાં આવતા પહેલા જ પહેરી લીધો હતો મિસ વર્લ્ડનો તાજ, નંબર 7 તો છે બધાની ફેવરિટ

Leave a Reply

Your email address will not be published.