બાહુબલીના ડિરેક્ટર એસએસ રાઝામૌલીએ કરી બાહુબલી થી પણ મોટી ફિલ્મની ઘોષણા, આ દિવસે થશે રીલિઝ

બોલિવુડ

બોલીવુડમાં જો કોઈ ફિલ્મએ કમાણીના બધા રેકોર્ડ તોડ્યા હોય તો તે છે સાઉથની પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી. બાહુબલીએ એક સાઉથ ફિલ્મ હોવા છતા બોલીવુડની કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં આ ફિલ્મને ભારતની સાથે સાથે વિદેશથી પણ ઘણો પ્રેમ મળ્યો હતો અને ઘણા પૈસા પણ મળ્યા હતા. જેટલો પ્રેમ અને પૈસા આ ફિલ્મને મળ્યા તેટલા જ તેની સિક્વલ ફિલ્મ બાહુબલી 2 ને પન મળ્યા.

આ ફિલ્મો પછી બોલીવુડની કમાણીની બાબતમાં કોઈ મોટી ફિલ્મ જોવા મળી નથી. ત્યાર પછી ગયા વર્ષે માર્ચ 2020 થી દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. તેના કારણે માત્ર સિનેમા હોલ જ બંધ થયા નથી, પરંતુ ઘણી ફિલ્મોએ ઓટીટી પ્લેટફોર્મનો રસ્તો પકડ્યો. જે સિલસિલો લોકડાઉન દૂર થયા પછી પણ ચાલું છે. જોકે હાલમાં થોડા દિવસો પહેલા જ સિનેમા હોલને સરકાર તરફથી પહેલાની જેમ ખોલવાની મંજૂરી મળી ગઈ છે. મતલબ ફરી એક વાર સિનેમા હોલમાં ફિલ્મો લાગવા માટે તૈયાર છે.

આ સાથે અભિનેતા અને ડિરેક્ટર તેમની ફિલ્મો સિનેમાઘરોમાં રજૂ કરવા માટે તૈયાર થઈ ચુક્યા છે. આ દરમિયાન બાહુબલીના ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી એ એક મોટા સમાચાર જાહેર કર્યો છે. એસ.એસ.રાજામૌલી સાઉથના બે સુપરસ્ટાર, રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે એક મોટી ફિલ્મ બનાવી રહ્યા છે. હવે રાઝામૌલીએ આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ આરઆરઆરની રિલીઝ ડેટની ઘોષણા કરી દીધી છે. આરઆરઆરને ઘણી ભાષાઓ જેમ કે કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમના થિએટ્રિકલ રાઈટ્સ માટે કુલ 348 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે.

આ ફિલ્મ સાથે જોડાયેલી માહિતી અનુસાર ફિલ્મ આરઆરઆરની ટીમને સાઉથ ઈંડિયાના ઘણા રાજ્યોમાંથી ઈંડિપેંડેંટ ડિસ્ટ્રીબ્યૂટર્સે અલગ-અલગ પૈસાની ઓફર કરી છે જે કુલ 348 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે તેલુગુ સિનેમાની આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હોઈ શકે છે. આ બાહુબલી ફિલ્મના બિઝનેસ કરતા પણ વધારે મોટી થવા જઈ રહી છે. બાહુબલીને સાઉથ સ્ટેટમાંથી લગભગ 215 કરોડ રૂપિયાની ઓફર મળિ હતી, જે આરઆરથી ખૂબ ઓછી છે.

સાથે જ આ ફિલ્મનો ક્રેઝ હિન્દીભાષી રાજ્યોમાં પણ ખૂબ જ વધારે છે. હિન્દી રાજ્યોમાં આ ફિલ્મ રિલીઝ કરવાનો અધિકાર એએ ફિલ્મ પાસે છે. આ રાજ્યોમાંથી પણ આ ફિલ્મ માટે લગભગ 100 કરોડની ડીલ થવાની છે. આ ફિલ્મ આરઆરઆરના ઓવરસીઝ રાઇટ્સ ફાર્સ ફિલ્મ્સને પહેલાથી જ વહેચવામાં આવી ચુકી છે. આ ડીલથી ફિલ્મને લગભગ 70 કરોડની આવક પણ થઈ છે. આવી સ્થિતિમાં, જો આ બધી રકમનો ટોટલ કરવામાં આવે તો ફિલ્મ રીલિઝ થયા પહેલા જ 500 કરોડ રૂપિયાની થિયેટ્રિકલ રાઈટ્સ વેચીને કમાઈ ચુકી છે.

આગામી આ ફિલ્મ 1920 ના ક્રાંતિકારીઓ કોમારામ ભીમ અને અલુરી સીતારામ રાજુના જીવન પર આધારિત છે. આ સુંદર ફિલ્મ ડીવીવી એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણ હાલમાં ફિલ્મના ક્લાઇમેક્સ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું બજેટ 450 કરોડ છે.

3 thoughts on “બાહુબલીના ડિરેક્ટર એસએસ રાઝામૌલીએ કરી બાહુબલી થી પણ મોટી ફિલ્મની ઘોષણા, આ દિવસે થશે રીલિઝ

 1. คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  ที่เที่ยว
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน
  คาสิโน

Leave a Reply

Your email address will not be published.