વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર પર આ જગ્યાએ લગાવો પંચમુખી હનુમાનજીની તસવીર, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
હે દુ:ખ ભંજન મારુતિ નંદન, સુનલો મેરી પુકાર. આ પંકતિનું ગાન તો ક્યારેય ને ક્યારેક હિંદુ ધર્મ સાથે જોડાયેલા લોકોએ કર્યું જ હશે. હિંદુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે અને કહેવાય છે કે તે આજે પણ તેમના ભક્તોના કલ્યાણ માટે જીવંત છે. આટલું જ નહીં હનુમાનજીની પૂજા ભક્તો તેના ઘરમાં તેમની મૂર્તિઓ […]
Continue Reading