અર્ચના પૂરણસિંહનો પુત્ર આયુષ્માન છે ખૂબ જ સ્માર્ટ અને હેંડસમ, જુવો તેની કેટલીક ખાસ તસવીરો

બોલિવુડ

ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ આજના સમયમાં કોઈ ઓળખની મોહતાજ નથી. અર્ચનાએ તેની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ફિલ્મોમાં ભલે અર્ચનાએ મુખ્ય ભુમિકા નિભાવી ન હોય પરંતુ તેના સાઈડ રોલના કારણે પણ તે ખૂબ પ્રખ્યાત થઈ છે અને તેની એક્ટિંગના લોકો આજે પણ દિવાના છે.

અર્ચનાએ બોલિવૂડની સાથે સાથે ટીવી જગતમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે અને આ દિવસોમાં સોની ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો કપિલ શર્મા શોમાં જોવા મળી રહી છે અને તે તેના સુંદર હાસ્યથી બધાનું દિલ જીતી રહી છે. જણાવી દઈએ અર્ચના પૂરણસિંહે આજે અહિં પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને અર્ચના પોતાની મહેનત અને કુશળતાના આધારે ઈંડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે.

તો અર્ચના પૂરણ સિંહની પ્રોફેશનલ લાઈફ જેટલી સુંદર રહી છે તેટલી જ તેની પર્સનલ લાઈફ પણ રહી છે. તો અર્ચનાએ બે લગ્ન કર્યા છે, જેમાંથી તેના પહેલા લગ્ન ખૂબ જ નાની ઉંમરે થયા હતા, પરંતુ તેના આ લગ્ન સફળ રહી શક્યા નહિં અને તેના પહેલા પતિ સાથે છુટાછેડા થઈ ગયા અને પછી તેમણે બીજા લગ્ન પરમીત સેઠી સાથે કર્યા અને આજે પરમીત સાથે અર્ચના ખૂબ જ સુંદર મેરિડ લાઈફ જીવી રહી છે અને આ લગ્નથી અર્ચનાને બે પુત્ર પણ છે. જેમાંથી એકનું નામ આર્યમાન છે અને બીજાનું નામ આયુષ્માન સેઠી છે.

જણાવી દઈએ અર્ચના અને પરમીત શેઠની જેમ, તેમના બંને પુત્રો લૂકમાં ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ છે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અર્ચના અને પરમીત સેઠીના પુત્ર આયુષ્માન સેઠી વિશે, જે લુકમાં ખૂબ જ હેન્ડસમ છે અને આયુષ્માન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતો રહે છે.

જણાવી દઈએ કે આયુષ્માન શેઠી અર્ચના પુરણનો નાનો પુત્ર છે અને આયુષ્માન અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે. અને આયુષ્માન આ દિવસોમાં અમેરિકામાં જ છે અને પોતાનો અભ્યાસ કરી રહ્યો છે અને અભ્યાસની સાથે સાથે આયુષ્માન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અને તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતો રહે છે જે ખૂબ વાયરલ પણ થાય છે.

જણાવી દઈએ કે અર્ચનાનો પુત્ર આયુષ્માન પોતાને લાઇમલાઇટથી દૂર રાખે છે અને તેના ફ્યૂચર પ્લાન વિશે પણ કોઈને કોઈ ખાસ માહિતી આપી નથી, પરંતુ તેના લુક અને સ્ટાઈલને જોઈને એવું લાગે છે કે જો તે બોલીવુડમાં પ્રવેશ કરશે તો ટૂંક સમયમાં તેને સફળતા મળશે.

જણાવી દઈએ કે આયુષ્માન તેની માતા અર્ચનાની ખૂબ નજીક છે અને તાજેતરમાં આયુષ્માને તેની ગર્લફ્રેન્ડ સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે ખૂબ વાયરલ થઈ હતી અને આ તસવીરો પર અર્ચનાની પણ કમેંટ આવી હતી.

24 thoughts on “અર્ચના પૂરણસિંહનો પુત્ર આયુષ્માન છે ખૂબ જ સ્માર્ટ અને હેંડસમ, જુવો તેની કેટલીક ખાસ તસવીરો

 1. A person essentially help to make seriously articles I would state.
  This is the very first time I frequented your website page and thus far?

  I surprised with the research you made to make
  this particular publish amazing. Excellent job!

 2. Hi there! I just wanted to ask if you ever have any problems with hackers?
  My last blog (wordpress) was hacked and I ended up losing several weeks of hard work due to no data backup.
  Do you have any solutions to stop hackers?

 3. Greetings! I’ve been following your site for some time now and finally got the courage
  to go ahead and give you a shout out from Humble Tx!

  Just wanted to say keep up the excellent job!

 4. Hello, this weekend is fastidious in favor of me, as this occasion i am reading this great informative article here at my house.

 5. I just like the helpful info you provide for your
  articles. I will bookmark your weblog and take a look at again here
  frequently. I am fairly sure I’ll learn plenty of new stuff
  proper right here! Best of luck for the following!

 6. Please let me know if you’re looking for a article author for your weblog.
  You have some really good posts and I feel I would be a good asset.
  If you ever want to take some of the load off, I’d
  love to write some articles for your blog in exchange for a link back to mine.
  Please blast me an e-mail if interested. Kudos!

 7. Hey there terrific blog! Does running a blog
  such as this take a large amount of work? I have virtually no knowledge of computer programming however I was hoping to
  start my own blog in the near future. Anyways, if you have any suggestions or tips for new blog owners please share.
  I understand this is off topic but I just needed to ask.
  Kudos!

 8. I really like your blog.. very nice colors & theme.Did you design this website yourself or did you hire someone todo it for you? Plz reply as I’m looking to create my own blogand would like to find out where u got this from. thanks

 9. I am really loving the theme/design of your website.
  Do you ever run into any browser compatibility issues?
  A small number of my blog audience have complained about my site
  not working correctly in Explorer but looks great in Safari.
  Do you have any solutions to help fix this issue?

 10. Today, I went to the beach with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to herear and screamed. There was a hermit crab inside and it pinched her ear.She never wants to go back! LoL I know this is entirely off topic but I had to tell someone!

 11. What’s up, all is going sound here and ofcourse every one is sharing information, that’s truly excellent, keep up writing.

 12. Its like you read my mind! You appear to know a lot about this, like you wrote the book in it or something.
  I think that you can do with some pics to drive the message
  home a bit, but other than that, this is wonderful blog.
  An excellent read. I will definitely be back.

 13. Write more, thats all I have to say. Literally, it seems asthough you relied on the video to make your point. Youobviously know what youre talking about, why waste your intelligence on just posting videosto your weblog when you could be giving us something enlightening to read?

Leave a Reply

Your email address will not be published.