માતા એશ્વર્યા અને પિતા અભિષેક સાથે ‘દેશી ગર્લ’ ગીત પર ખૂબ નાચી 9 વર્ષની આરાધ્યા બચ્ચન, જુવો વિડિયો

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર કિડ્સ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચનને જ લઈ લો. 9 વર્ષની આરાધ્યા ઘણીવાર પોતાની માતાનો હાથ પકડેલી મીડિયાના કેમેરામાં કેદ થઈ જાય છે. આ દિવસોમાં તે તેની માતા અને પિતા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ખરેખર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આરાધ્યા બચ્ચનનો એક ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આરાધ્યા દોસ્તાના ફિલ્મના ગીત ‘દેશી ગર્લ’ પર ખૂબ જ સુંદર ડાન્સ કરતી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે તેની સાથે પાપા અભિષેક બચ્ચન અને માતા એશ્વર્યા રાય પણ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ ફેમિલી ડાન્સને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

પુત્રીને સ્ટેજ પર ક્યુટ ડાન્સ કરતી જોઈને માતા એશ્વર્યાનું દિલ ભરાઈ જાય છે અને તે પુત્રીને ગળે લગાવી લે છે. જણાવી દઈએ કે બચ્ચન પરિવારે આ ડાન્સ એશ્વર્યાના કઝીન ભાઈ શ્લોકા શેટ્ટીના લગ્નમાં કર્યો છે. આ પ્રી-વેડિંગ ફંક્શનનો વીડિયો કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં આરાધ્યા લાલ રંગના લહેંગામાં જોવા મળી રહી છે. આ સાથે જ તેની માતા એશ્વર્યાએ સિલ્વર કલરનો લહેંગો પહેર્યો છે.

સોશિયલ મીડિયા પર માતાપિતા અને પુત્રીનો આ ગ્રુપ ડાન્સ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અભિષેક એશ્વર્યાના ચાહકો આ વીડિયો પર પ્રસંશાના પૂલ બાંધતા થાકી રહ્યા નથી. પોતાના કઝીન મામાના લગ્નમાં આરાધ્યા પણ ખૂબ એન્જોય કરી રહી છે. અહીં તમે આ લગ્ન સાથે જોડાયેલી કેટલીક અન્ય તસવીરો પણ જોઈ શકો છો.

નોંધપાત્ર વાત એ છે કે એશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બંને થોડા દિવસો પહેલા કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા હતા. જોકે થોડા અઠવાડિયાની સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગયા હતા.

કામની વાત કરીએ તો એશ્વર્યા રાય બચ્ચન છેલ્લે ફિલ્મ ફન્ને ખાનમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ચાલી ન હતી. આવનારા દિવસોમાં એશ્વર્યા તેના પતિ અભિષેક સાથે ફિલ્મ ‘ગુલાબ’ માં જોવા મળશે. સાથે જ તે મણિરત્નમની આગામી ફિલ્મ પોન્નીયિન સેલવનનો પણ ભાગ રહેશે.

17 thoughts on “માતા એશ્વર્યા અને પિતા અભિષેક સાથે ‘દેશી ગર્લ’ ગીત પર ખૂબ નાચી 9 વર્ષની આરાધ્યા બચ્ચન, જુવો વિડિયો

  1. Obviously, two Winnies won t do a thing whereas two Anadrol will make just about anyone grow, but the comparison isn t fair due to the difference in milligram strength stromectol tablets india To avoid counting the same cells more than once, sections separated from each other by at least 40 Ојm were chosen

  2. Corticosteroids, administered either topically or intralesionally, may induce a loss of pigmentation reddit where buy priligy The incidence of major bleeding in person quarters with concomitant use of DOAC and any of 15 ACDs with inhibitory or competitive effects of CYP3A4 or P gp activity docetaxel, vinorelbine, methotrexate, irinotecan, etoposide, doxorubicin, cyclophosphamide, imatinib, nilotinib, abiraterone, bicalutamide, tamoxifen, anastrozole, cyclosporine, tacrolimus was compared with that in person quarters with DOAC alone

  3. It is contemplated that the xenograft model described in the preliminary results ameliorates this problem stromectol india Two weeks after the start of HFD with tamoxifen, mice were given twice daily 08 00 and 16 00 injections of either saline or liraglutide 200 Ојg kg for 2 weeks

  4. To explain these latter data, it is proposed that long term resistance against tamoxifen may have upregulated in a stoichiometric manner several other signaling pathways to compensate for the level of tamoxifen in the growth medium cialis for sale Pharmacokinetic interactions and adverse effects

  5. buy cialis 5mg online When amiloride HCl is administered concomitantly with an angiotensin converting enzyme inhibitor, an angiotensin II receptor antagonist, cyclosporine or tacrolimus, the risk of hyperkalemia may be increased

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *