ખૂબ જ બોલ્ડ છે અનન્યા પાંડે ની બહેન અલાના, જુવો તેની બોલ્ડ અને હોટ તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે અવારનવાર ચર્ચામાં રહે છે. અનન્યા લૂકમાં ખૂબ જ ક્યૂટ છે. સાથે જ તેની કઝિન બહેન અલાના પાંડે વિશે વાત કરીએ તો તે ખૂબ જ હોટ છે. અલાના ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની પુત્રી છે. 16 ઓગસ્ટ 1995ના રોજ જન્મેલી અલાના 26 વર્ષની છે.

ખૂબ જ હોટ છે અનન્યાની બહેન અલાના: અલાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અહીં અવારનવાર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને આઠ લાખથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે તમે અલાનાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને એક્સપ્લોર કરશો તો તેની સેક્સી તસવીરો જોઈને તમારું દિલ પણ તેના પર આવી જશે. જો કે એ જાણીને તમારું દિલ તૂટી પણ જશે કે અલાના સિંગલ નથી. તેની પહેલાથી સગાઈ થઈ ચુકી છે.

અલાનાની મંગેતરનું નામ આઇવર મેકક્રે છે. બંને પહેલા બેસ્ટ ફ્રેન્ડ હતા, જે હવે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અલાના પોતાના મંગેતર સાથે વિદેશમાં સુંદર જગ્યાએ ફરતી રહે છે. તે મંગેતર સાથે હોટ અને બોલ્ડ તસવીરો પણ શેર કરે છે. કેટલીકવાર તો તે તેની મંગેતર સાથે એટલા બોલ્ડ પોઝ આપે છે કે જોનારને પણ શરમ આવે છે.

મંગેતર સાથે આપ્યા બોલ્ડ પોઝ: અલાનાનો પોતાનો અલગ ફેનબેસછે. તેના ચાહકોને અલાના અને આઈવરની જોડી પસંદ આવે છે. તાજેતરમાં જ મંગેતરના જન્મદિવસ પર અલાનાએ એક વીડિયો તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના બોયફ્રેન્ડ સાથે સુંદર અને ખૂબ જ બોલ્ડ પોઝ આપતા જોવા મળી રહી છે. તેમનો રોમાંસ જોઈને કોઈપણ કપલ ભાન ભૂલી જશે.

 

View this post on Instagram

 

A post shared by Alanna Panday (@alannapanday)

પાણીની અંદર દેખાય છે જલપરી: અલાનાને લોકો વોટર બેબી પણ કહે છે. તેનું કારણ એ છે કે તે મોટાભાગના ફોટોશૂટ પાણીની અંદર અથવા આસપાસ જ કરાવે છે. જ્યારે તે પાણીમાં હોય છે ત્યારે તે બિલકુલ જલપરી જેવી જ લાગે છે.

મંગેતર સાથે કરે છે ખૂબ એન્જોય: અલાના દ્વારા શેર કરવામાં આવેલા આ વિડિયોમાં તે મંગેતર આઈવર મેક્ક્રે સાથે ક્યારેક પૂલમાં તો ક્યારેક સમુદ્રમાં તો ક્યારેક રેતી પર રોમાંસ કરતા જોવા મળે છે. બંને એકબીજાની બાહોમાં જોવા મળે છે. વીડિયોમાં અલાનાએ એ પણ જણાવ્યું કે તેમણે પોતાના મંગેતર સાથે બે વર્ષની રિલેશનશિપની સફર પૂર્ણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Alanna Panday (@alannapanday)

સુંદર છે પ્રપોઝલનો વીડિયો: પોતાની અંગત પળોને ખાસ બનાવવા માટે અલાનાએ ખૂબ જ મોટા લેવલનું ફોટોશૂટ કરાવ્યું છે. તેણે પોતાના મંગેતરનો પ્રપોઝલનો વીડિયો પણ શેર કર્યો છે. તેમાં તેનો મંગેતર એક બીચ પર મેરી મી લખીને અલાનાને ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કરે છે. મંગેતરનો આ પ્રપોઝલ જોઈને અલાના કહે છે કે આ કોઈ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.

અલાના પોતાની પોસ્ટમાં ઘણી વખત મંગેતરનો ઉલ્લેખ કરી ચુકી છે. જોકે એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ‘હું મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છું.’ સાથે જ એક અન્ય પોસ્ટમાં તેમણે કહ્યું હતું ‘જ્યાં સુધી હું તમને મળી ન હતી ત્યાં સુધી મેં કોઈ વ્યક્તિને આટલો પ્રેમ કરવાનું વિચાર્યું પણ ન હતું.’