બોલીવુડના ફેમસ અભિનેતા પોતાનું દિલ હારી બેઠા છે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા પર, કહ્યું કરવા ઇચ્છું છું….

બોલિવુડ

બોલીવુડના સુપરસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચન કોઈ ઓળખના મોહતાજ નથી અને બોલીવુડની દુનિયામાં બચ્ચન પરિવાર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. જોકે બચ્ચન પરિવારના દરેક સભ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે અને તેની પુત્રી શ્વેતા બચ્ચનનો એક્ટિંગની દુનિયા સાથે કોઈ સંબંધ નથી, પરંતુ શ્વેતા બચ્ચનનો આખો પરિવાર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને તાજેતરમાં જ શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી નંદાએ પણ હેડલાઇન્સ બનાવી છે. જોકે નવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ ઘણીવાર નવ્યા સમાચારમાં રહે છે.

જણાવી દઈએ કે નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે અને ચાહકોને પણ તેમની તસવીરો ખૂબ જ પસંદ આવે છે. જણાવી દઈએ આ દિવસોમાં નવ્યા તેના લવ અફેયરને લઈને ચર્ચામાં છે અને નવ્યાનું નામ બોલીવુડ અભિનેતા જાવેદ જાફરીના પુત્ર મિઝાન સાથે જોડાઈ રહ્યું છે અને નવ્યા મિઝાન જાફરી સાથે રિલેશનશિપમાં છે અને આવા સમાચાર મીડિયા સામે આવી રહ્યા છે અને આ સમાચારોમાં કેટલી સત્યતા છે, તે કહી શકાય નહિં.

તાજેતરમાં જ એક વેબસાઇટના ઇન્ટરવ્યુમાં, મિઝાનને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને આ ઇન્ટરવ્યુમાં, મિઝાનને તેના રિલેશનશિપ વિશે પણ કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા અને તેમને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તે સારા અલી ખાન, નવ્યા નવેલી જો નંદા અને અનન્યા પાંડે આ ત્રણેય અભિનેત્રીઓમાંથી કોની સાથે લગ્ન કરવા ઇચ્છો છો, તો મિઝાનનો જવાબ નવ્યા નવેલી નંદા હતો.

જણાવી દઈએ કે તેના આ ઇન્ટરવ્યુમાં નવ્યાનું નામ લેતાં, મિઝાને કહ્યું હતું કે તે નવ્યા સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને આ સાથે મિઝાને તેના આ ઇન્ટરવ્યુમાં એ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે તે નવ્યા સાથે કોઈ પણ પ્રકારના રિલેશનશિપમાં નથી. અને એમણે એમ પણ કહ્યું હતું કે જો ગર્લફ્રેન્ડ બોયફ્રેંડ એક બીજાને મળે છે, તો તેનો અર્થ એ નથી કે તે એક બીજાને ડેટ કરે છે, તેમની વચ્ચે મિત્રતાનો સંબંધ પણ હોઈ શકે છે અને જો હું અને નવ્યા એક બીજા સાથે જોવા મળીએ, તો તેનો અર્થ એ નથી કે અમે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ.

તેનું કહેવું છે કે તેની અને નવ્યા વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે અને બંને ઘણીવાર એક સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે મિઝાન અને નવ્યા બંનેએ એકસાથે ન્યુયોર્કમાં અભ્યાસ પૂરો કર્યો છે અને વર્ષ 2019 માં તે બંને ઘણી વખત એકસાથે જોવા મળ્યા છે અને તેમની રિલેશનશિપ ચર્ચામાં છે. જણાવી દઈએ કે મિઝાને ગયા વર્ષે જ બોલીવુડમાં પ્રવેશ કર્યો છે અને તે ફિલ્મ મલાલમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી.

31 thoughts on “બોલીવુડના ફેમસ અભિનેતા પોતાનું દિલ હારી બેઠા છે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા પર, કહ્યું કરવા ઇચ્છું છું….

 1. I think this is one of the most important info for me.
  And i’m glad reading your article. But want to remark on few general things, The site style is
  wonderful, the articles is really nice : D.

  Good job, cheers

 2. I’m not sure where you’re getting your information, but
  good topic. I needs to spend some time learning more or understanding more.
  Thanks for wonderful info I was looking for this information for my mission.

 3. Howdy, I believe your website could possibly be having browser compatibility problems.
  When I take a look at your blog in Safari, it
  looks fine but when opening in Internet Explorer, it has some overlapping issues.
  I simply wanted to provide you with a quick heads up!
  Other than that, wonderful blog!

 4. I like the helpful information you supply to your articles.I’ll bookmark your blog and check once more right here frequently.I am rather certain I will learn many new stuff proper right here!Good luck for the following!

 5. Thanks for your marvelous posting! I seriously enjoyed reading it, you can be a
  great author.I will ensure that I bookmark your blog and will eventually come
  back someday. I want to encourage continue your
  great work, have a nice afternoon!

 6. Attractive component to content. I simply stumbled upon your weblog and in accession capital toclaim that I acquire actually enjoyed account your weblog posts.Any way I will be subscribing for your augment or even I achievement you get right of entryto persistently fast.

 7. I go to see each day a few web sites and websites to read articles or reviews,
  but this website offers quality based writing.

 8. Hi my family member! I want to say that this article is awesome, great
  written and come with approximately all vital infos.
  I would like to peer more posts like this .

 9. Wow, marvelous blog layout! How long have you ever been blogging for?
  you made running a blog glance easy. The full glance of your website is excellent, as smartly as
  the content material!

 10. Useful info. Lucky me I discovered your web
  site accidentally, and I am surprised why this accident did not came about earlier!
  I bookmarked it.

 11. If you would like to increase your knowledge just keep visiting this web page and
  be updated with the hottest news update posted here.

 12. It is truly a great and useful piece of information. I’m satisfied that you sharedthis useful information with us. Please keep us up to datelike this. Thanks for sharing.

 13. Hello, i read your blog occasionally and i own a
  similar one and i was just curious if you get a lot of spam comments?
  If so how do you reduce it, any plugin or anything you can suggest?
  I get so much lately it’s driving me mad so any help is very much appreciated.

 14. Incredible! This blog looks just like my old one!
  It’s on a completely different topic but it has pretty
  much the same layout and design. Great choice of colors!

 15. I blog frequently and I seriously appreciate your content.This article has truly peaked my interest. I’m goingto bookmark your website and keep checking for new information about once aweek. I subscribed to your Feed too.

 16. Usually I do not read article on blogs, however I wish to say that this write-up very forced me to check out and do so! Your writing taste has been amazed me. Thanks, quite great article.

 17. Thanks for another informative website. Whereelse could I get that type of info written in such a perfect method?I’ve a project that I’m simply now working on, and I have been on the glance out for such information.

 18. Spot on with this write-up, I actually believe that this web site needs much more attention. I’ll probably be back
  again to read more, thanks for the information!

 19. I think this is one of the most important information for me.
  And i’m glad reading your article. But should
  remark on few general things, The web site style
  is wonderful, the articles is really great : D. Good job,
  cheers

 20. Thank you a bunch for sharing this with all people
  you actually recognize what you are speaking approximately!
  Bookmarked. Kindly also talk over with my site =).
  We will have a link trade contract among us

 21. Hello everyone, it’s my first go to see at this web site, andpiece of writing is in fact fruitful in support of me, keep up posting these types of posts.

Leave a Reply

Your email address will not be published.