દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત કપલમાંની એક છે. રણવીર અને દીપિકાની પ્રોફેશનલ લાઇફ અને પર્સનલ લાઇફ બંને અત્યાર સુધી સુપરહિટ રહી છે. આ જોડીને મેડ ફોર ઈચ અધર પણ કહેવામાં આવે છે. દીપિકા અને રણવીરની જોડીને દરેક વ્યક્તિ પસંદ કરે છે અને આ જોડીને જોઈને દરેક એ જ ઈચ્છે છે કે તેમનો લાઇફ પાર્ટનર પણ દીપિકા અથવા રણવીર જેવો જ હોય. જોકે, આજે તે બંન્ને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. આ વિશે તાજેતરમાં જ દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.
દીપિકાએ તેના આ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે બંન્ને એ શા માટે લગ્ન કરવાનો નિર્ણય કર્યો? સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે તેને રણવીર સિંહમાં એવું શું પસંદ આવ્યું, જેના કારણે તેણે રણવીરને પોતાનો લાઇફ પાર્ટનર બનાવવાનું નક્કી કર્યું? ચાલો જાણીએ દીપિકા પદુકોણે પોતાના આ ઈંટરવ્યૂમાં ક્યા ખુલાસા કર્યા છે.
દીપિકાએ જણાવ્યું રણવીર સાથે લગ્નનું સંપૂર્ણ સત્ય: હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ કહ્યું હતું કે ભલે આજે આમારા બંનેના લગ્ન થઈ ચુક્યા છે પરંતુ આજે પણ હું અને રણવીર એક બીજા સાથે મિત્રો તરીકે રહીએ છીએ. અમે એકબીજાને 8 વર્ષથી ઓળખીએ છીએ. દીપિકા કહે છે કે અમે ઘણા લાંબા સમયથી એકબીજાની સાથે રહીએ છીએ અને તે જ અમારા સંબંધની સુંદરતા છે.
પોતાની વાત આગળ ધપાવતા દીપિકાએ કહ્યું કે રણવીરે મને પહેલા મિત્ર બનવાનું કહ્યું હતું, ન કે પાર્ટનર અને અમે આજે પણ એકબીજાને મિત્રો માનીએ છીએ, અને આ જ કારણે અમે એકબીજા સાથે જોડાયેલા છીએ. દીપિકા પાદુકોણ અહીં જ અટકી નહિં, પરંતુ તેણે આગળ કહ્યું કે રણવીર અને હું એકબીજાને માન આપીએ છીએ અને આ અમારા રિલેશનશિપનો સૌથી સુંદર ભાગ છે.
જણાવી દઈએ કે દીપિકા અને રણવીર બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તસવીરો અને વીડિયોઝ તેના ચાહકો સાથે શેર કરતા રહે છે. અને ચાહકો પણ તેમની ગ્લેમરસ તસવીરો અને વીડિયોની આતુરતાથી રાહ જુએ છે, જેને કારણે આ બંને સ્ટાર્સની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા વર્ષ 2021 માં ઘણી ફિલ્મોમાં જોવા મળશે. અત્યાર સુધીમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે. તેની આગામી ફિલ્મ 83 છે, જેમાં તે રણવીર સિંહની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જણાવી દઇએ કે આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પર આધારિત છે. તેમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે દીપિકા કપિલની પત્ની રોમી ભાટિયાની ભૂમિકા નિભાવશે. જણાવી દઈએ કે આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે આ ફિલ્મ 83 વર્ષ 2020 માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વૈશ્વિક મહામારીને કારણે, ફિલ્મની રિલીઝની તારીખ મોકૂફ રાખવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ ક્યારે રીલીઝ થશે.
에볼루션접속 먹튀검증 안전노리터 go
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
ที่เที่ยว
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน
คาสิโน