ભારતમાં અવારનવાર કોઈને કોઈ એપ ટ્રેંડમાં આવે છે. હાલમાં લોકો ફેઈસ એપ પાછળ પાગલ છે. આ એપ્લિકેશન સામાન્ય લોકોથી લઈને ક્રિકેટ જગત, બોલિવૂડ અને ટીવી ઉદ્યોગ પર છવાયેલી છે. આ દિવસોમાં ડાઉનલોડની દ્રષ્ટિએ તે બધી એપ કરતા આગળ છે. આ એપ દ્વારા લોકો તેમની વૃદ્ધાવસ્થાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સની વૃદ્ધાવસ્થાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં અમે તમારા માટે બોલિવૂડના ટોપ સ્ટાર્સથી વૃદ્ધાવસ્થાની તસવીરો લાવ્યા છીએ. આ તસવીરો જોઈને, તમે અનુમાન લગાવી શકાય છે કે આ પ્રખ્યાત સ્ટાર્સ આજથી 20 વર્ષ પછી કેવી દેખાશે.
શાહરૂખ ખાન: શાહરૂખ ખાન બોલીવુડના આવા જ એક અભિનેતા છે જેણે તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધાએ તેને રોમાંસ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા જોઈ ચુક્યા છીએ. પરંતુ શાહરૂખ જ્યારે વૃદ્ધ થશે ત્યારે આવાઅ દેખાશે.
સલમાન ખાન: સલમાન ખાન બોલિવૂડના એકમાત્ર એવા અભિનેતા છે કે જે કોઈને કોઈ કારણસર મીડિયા હેડલાઇન્સમાં રહે છે. સલમાન વૃદ્ધ થાય ત્યારે પણ સ્ટાઇલિશ દેખાશે.
અક્ષય કુમાર: અક્ષય કુમાર એક બોલિવૂડના એક એવા અભિનેતા છે જેને તમામ ઉંમરના દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે. દરેક વખતે તે પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. આપણા પ્રિય અક્ષય જ્યારે વૃદ્ધ થશે ત્યારે આવા દેખાશે.
રિતિક રોશન: રિતિક રોશન બોલિવૂડનો સૌથી સુંદર અભિનેતા છે. અથવા એમ કહીએ કે રિતિક બોલિવૂડનો ટોમ ક્રૂઝ છે. જેમ તમે જોઈ શકો છો રિતિક વૃદ્ધ થયા પછી આવા દેખાશે.
અજય દેવગન: અજય દેવગણનું નામ આવતાની સાથે જ આપણા બધાના મગજમાં શાંત, ગંભીર અને ઉત્તમ અભિનેતાની છબી બને છે. તે ઈન્ડસ્ટ્રીમાં આવ્યા તેને 26 વર્ષ થઈ ચુક્યા છે અને આવનારા સમયમાં કંઈક આવા દેખાશે.
વરુણ ધવન: નવી જનરેશનની વાત કરીએ તો અભિનેતા વરૂણ ધવનનું નામ ટોપ પર આવે છે. વરૂણ ધવન પ્રખ્યાત નિર્દેશક ડિરેક્ટર ડેવિડ ધવનનો પુત્ર છે. વૃદ્ધાવસ્થામાં વરૂણ કંઈક આવો દેખાશે.
આમિર ખાન: આમિર ખાન બોલીવુડના એકમાત્ર એવા અભિનેતા છે જે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે. આમિર ખાનને તેના દરેક કામમાં પરફેક્શન પસંદ છે. જેમ તમે જોઈ શકો છો, વૃદ્ધ થયા પછી આમિર કંઈક આવા દેખાશે.