શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે અપનાવો આ 7 ઉપાય, જો તમે આ 7 ઉપાય કરો છો તો કોઈ તમરું કંઈ પણ બગાડી નહિં શકે

ધાર્મિક

જીવનમાં ક્યારે કઈ સમસ્યા આવી જાય તે વિશે કંઇ કહી શકાતું નથી. આવી સ્થિતિમાં, આપણે બધા એ જ વિચારીએ છીએ કે મુશ્કેલી અને દુઃખ આપણાથી જેટલા દૂર તેટલું જ સારું છે. તમારા આ કાર્યમાં શનિદેવ તમને મદદ કરી શકે છે. શનિદેવ ખૂબ શક્તિશાળી દેવ છે. તેમની પાસે આપણા નસીબને બદલવાની શક્તિ પણ છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છતા હોવ કે શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને કોઈ તમારું કંઈ પણ બગાડી શકે નહીં, તો તમારે આ 7 કાર્યો જરૂર કરવા જોઈએ. આ કાર્યો કરીને, તમે શનિદેવના આશીર્વાદ મેળવી શકો છો. તો પછી ચાલો જાણીએ કે આ 7 કાર્યો ક્યા છે.

શનિવારે શનિદેવના નામનું વ્રત રાખવાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે. જ્યારે તમે શનિદેવ માટે તમારા ભોજનનો ત્યાગ કરો છો, ત્યારે તે તમારથી પ્રસન્ન થઈને તમારા ખરાબ નસીબને તમારાથી દૂર રાખે છે. આ સાથે, તમારી ઇચ્છાઓ પણ ઝડપથી પૂર્ણ થાય છે. જે વ્યક્તિ દર શનિવારે શનિદેવ સમક્ષ તેલનો દીવો પ્રગટાવે છે તેમના પર હંમેશા શનિદેવના આશીર્વાદ રહે છે. શનિદેવ તેની સાથે ફરીથી ખરાબ અથવા નુકસાનકારક કંઈપણ થવા દેતા નથી. તેઓ હંમેશાં તમારું રક્ષણ કરવા માટે તૈયાર હોય છે.

શનિદેવનું નામ લઈને લોખંડનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તમે લોખંડની બનેલી ચીજો કોઈ ગરીબ, જરૂરિયાતમંદ વ્યક્તિ, કોઈ બ્રાહ્મણ અથવા કોઈ મંદિરમાં દાન કરી શકો છો. આ ઉપરાંત તેલ, પૈસા અને કાળા કપડાનું દાન પણ શનિદેવને આકર્ષિત કરે છે. જે વ્યક્તિ આ ચીજોનું દાન કરે છે, તેના જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેથી જો તમારા જીવનમાં વધુ સમસ્યાઓ છે તો આ ચીજોનું દાન કરો.

જો તમારી સમસ્યાઓ ખૂબ મોટી છે અને તમે તરત જ તેનાથી છુટકારો મેળવવા ઇચ્છો છો, તો પછી શનિ મંદિરમાં જાઓ અને શનિદેવને તલના તેલથી અભિષેક કરો. તેથી તમારી સમસ્યાઓ જલ્દીથી હલ થશે. સૌથી મોટી સમસ્યાઓ પણ આ ઉપાયથી તરત જ હલ થઈ જશે. શનિદેવને કાળા તલ ચળાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જો તમારું નસીબ ખરાબ છે તો પણ આ ઉપાય તમારું નસીબ બદલી શકે છે.

શનિવારે નશીલા પદાર્થો અને માંસાહારી ખોરાકનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે શનિદેવની પૂજા કરો છો. ત્યારે આ બધા નશીલા પદાર્થોથી દૂર રહીને પૂજા કરવી ખૂબ ફાયદાકારક છે. જે લોકો શનિદેવનું સન્માન કરે છે અને હંમેશા તેમનો આદર કરે છે તે લોકો પણ શનિદેવના ક્રોધથી દૂર રહે છે. જો કે, જે લોકો શનિદેવને દોષ આપે છે અથવા તેમના મંદિરમાં ખોટા કાર્યો કરે છે તેમને શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે.

94 thoughts on “શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે અપનાવો આ 7 ઉપાય, જો તમે આ 7 ઉપાય કરો છો તો કોઈ તમરું કંઈ પણ બગાડી નહિં શકે

 1. Hello my friend! I want to say that this post is amazing,great written and come with almost all important infos.I’d like to look extra posts like this .

 2. hi!,I really like your writing very so much! share we be in contact extra about your post on AOL? I need an expert on this house to resolve my problem. Maybe that’s you! Having a look ahead to look you.

 3. Thanks on your marvelous posting! I actually enjoyed reading it, you will be a grea author.I willmake sure to bookmark your blog andd will coime back sometimesoon. I want to encourage you to ultimately continue your great writing,have a nice day!

 4. Hi there! Do you know if they make any plugins to help with SEO?I’m trying to get my blog to rank for some targeted keywords butI’m not seeing very good results. If you know of any please share.Cheers!

 5. Aw, this was a very nice post. In concept I wish to put in writing like this moreover – taking time and precise effort to make a very good article… however what can I say… I procrastinate alot and certainly not appear to get something done.

 6. Excellent post. I was checking continuously this blog and I am impressed! Very useful info specifically the last part 🙂 I care for such info much. I was seeking this particular info for a very long time. Thank you and good luck.

 7. Hi, I do believe this is a great blog. I stumbledupon it 😉 I am going to revisit once again since i have book-marked it. Money and freedom is the best way to change, may you be rich and continue to guide others.

 8. This is a really good tip particularly to those new to the blogosphere. Brief but very accurate infoÖ Many thanks for sharing this one. A must read article!

 9. Leveling up in Pokemon Go is an extremely slow and tiring process.It was distinctive again while in the Nintendo days; you could Participate in forseveral hours.free pokemon go accounts 2021 Account Free Listfree pokemon go accounts

 10. I do consider all of the ideas you have offered to your post. They are very convincing and can definitely work. Nonetheless, the posts are very brief for newbies. May just you please lengthen them a little from next time? Thank you for the post.

 11. Your style is unique compared to other people I have read stuff from. I appreciate you for posting when you have the opportunity, Guess I will just book mark this blog.

 12. Thank you, I have recently been looking for information approximately this topic for a while and yours is the greatest I have found out so far. But, what concerning the conclusion? Are you certain about the source?

 13. Hello, this weekend is pleasant in favorof me, for the reason that this occasion i am readingthis impressive informative paragraph here at my home.

 14. I don’t even know how I ended up here, but I thought this post wasgood. I do not know who you are but certainly you’re going to a famous bloggerif you are not already 😉 Cheers!

Leave a Reply

Your email address will not be published.