અક્ષયાના બોલીવુડ ડેબ્યૂ સમયે આ 6 અભિનેત્રી ઉંમર હતી ખૂબ જ નાની, નંબર 3 તો હતી માત્ર 1 વર્ષની અને આજે કરી રહી છે અક્ષય સાથે રોમાંસ

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા અભિનેતા છે કે જેઓ તેમની સુંદર એક્ક્ટિંગને કારણે ઈંડસ્ટ્રી પર રાજ કરે છે. તે જ અભિનેતામાંના એક બોલીવુડના ખેલાડી કહેવાતા અભિનેતા અક્ષય કુમાર પણ છે. અક્ષય કુમારે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અક્ષય કુમારની એવી ઘણી ફિલ્મો છે, જેણે બોક્સ ઓફિસ પર સફળતાના રેકોર્ડ તોડ્યા છે. અક્ષય કુમારે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ તેમની એક્ટિંગ દ્વારા દર્શકોનું ભરપુર મનોરંજન કરી રહ્યા છે. ઉંમરની અડધી સદીને પાર કરી ચુકેલા અક્ષય કુમાર દાર વર્ષે પોતાના ચાહકો માટે એકથી એક ધમાકેદાર ફિલ્મ લઈને આવે છે.

ફિલ્મોમાં અક્ષય કુમાર દરેક ઉંમરની અભિનેત્રીઓ સાથે પડદા પર રોમાંસ કરતા જોવા મળે છે અને તેમની જોડી પણ તે અભિનેત્રીઓ સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. અભિનેતા અક્ષય કુમારે તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી અભિનેત્રીઓ સાથે ઓનસ્ક્રીન પર રોમાંસ કર્યો છે. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા તે અભિનેત્રીઓ વિશે માહીતિ આપવા જઈ રહ્યા છીએ, જે અક્ષય કુમારથી ખૂબ નાની છે. અક્ષય કુમારે જ્યારે બોલીવુડમાં પ્રવેશ કર્યો ત્યારે આ અભિનેત્રીઓ ખૂબ જ નાની ઉંમરની હતી અને આજે ખિલાડી કુમાર સાથે પડદા પર રોમાંસ કરતી જોવા મળે છે.

કિયારા અડવાણી: ભારતીય ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણીનો જન્મ વર્ષ 1992 માં થયો હતો. તે હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર અને કિયારા અડવાણીની જોડી થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ “લક્ષ્મી” માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અક્ષય કુમારની પત્નીની ભૂમિકા નિભાવી હતી. જ્યારે અક્ષય કુમારે બોલીવુડમાં પ્રવેશ કર્યો ત્યારે કિયારા અડવાણીનો જન્મ પણ થયો ન હતો.

સારા અલી ખાન: બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાને વર્ષ 2018 માં ફિલ્મ “કેદારનાથ” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જણાવી દઈએ કે સારા અલી ખાન બોલિવૂડના નાના નવાબ સૈફ અલી ખાન અને 80 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે. સારા અલી ખાનનો જન્મ વર્ષ 1995 માં થયો હતો. સારા અલી ખાન પહેલી વાર અક્ષય કુમાર સાથે ફિલ્મ “અતરંગી રે” માં જોવા મળી હતી. જ્યારે વર્ષ 1991 માં અક્ષય કુમારની ફિલ્મ ‘સૌગંધ’ રિલીઝ થઈ ત્યારે સારા અલી ખાનનો જન્મ પણ થયો ન હતો.

કૃતિ સનન: ફિલ્મ અભિનેત્રી કૃતિ સનનનો જન્મ 1990 માં થયો હતો. જ્યારે અક્ષય કુમાર બોલીવુડમાં આવ્યા ત્યારે કૃતિ સેનનની ઉંમર 1991 માં 1 વર્ષ હતી. અક્ષય કુમાર સાથે કૃતિ સનને હાઉસફુલ -2 માં કામ કર્યું છે. ફરી એકવાર તેમની જોડી ‘બચ્ચન પાંડે’ માં જોવા મળશે.

મૌની રોય: 1991 માં જ્યારે અક્ષય કુમારે બોલીવુડમાં પ્રવેશ કર્યો ત્યારે અભિનેત્રી મૌની રોય માત્ર 6 વર્ષની હતી. જણાવી દઈએ કે મોની રોયે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

વાણી કપૂર: અક્ષય કુમારે જ્યારે બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે વાણી કપૂરની ઉંમર માત્ર 3 વર્ષ હતી. જણાવી દઈએ કે અક્ષય કુમાર અને વાણી કપૂરે એક સાથે ફિલ્મ ‘બેલ બોટમ’ માં કામ કર્યું છે.

સોનાક્ષી સિન્હા: બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડ, મિશન મંગલ, જોકર ઔર બોસ, હોલીડે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય કુમાર બોલિવૂડમાં આવ્યા ત્યારે સોનાક્ષી સિન્હા માત્ર 3 વર્ષની હતી.

6 thoughts on “અક્ષયાના બોલીવુડ ડેબ્યૂ સમયે આ 6 અભિનેત્રી ઉંમર હતી ખૂબ જ નાની, નંબર 3 તો હતી માત્ર 1 વર્ષની અને આજે કરી રહી છે અક્ષય સાથે રોમાંસ

  1. คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    ที่เที่ยว
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน
    คาสิโน

  2. YLDOLL ここではすべてのデータが品質ベースの情報であるため、このサイトの管理者は彼のWebサイトのために本当に一生懸命働いていると思います。

  3. Your ideas about Professional Moving Services absolutely shows this site could easily be one of the bests in its niche. Drop by my website xrank.cyou for some fresh takes on the subject. Also, I look forward to your new updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *