કોઈ મુસ્લિમમાંથી હિંદૂ બની તો કોઈ કંઈક બીજું, બોલિલિવુડની આ 5 અભિનેત્રીએ પ્રેમ માટે બદલ્યો ધર્મ

બોલિવુડ

આ દિવસોમાં દેશમાં લોકડાઉન લાગેલું છે. કોરોનાએ ફરી એકવાર ભારતની ગતિને રોકી દીધી છે. ભારતના ઘણા રાજ્યોમાં કોરોનાથી લોકોના હાલ બે હાલ થઈ રહ્યા છે. ન તો કોરોનાના નવા કેસ અટકી રહ્યા છે અને ન તો કોરોનાથી થતા મૃત્ય અટકી રહ્યા છે. દેશના લોકોમાં ડરનુ વાતાવરણ છે. કારણ કે લોકોને ન તો હોસ્પિટલો મળી રહી છે કે ન તો જરૂરી દવાઓ મળી રહી છે. આવી સ્થિતિમાં ઘરે રહેવું સલામત છે. જ્યારે લોકડાઉન થયું છે ત્યારથી બોલિવૂડના કેટલાક જૂના કિસ્સા પણ શેર કરવામાં આવી રહ્યા છે. અમે આજે પણ તમારા માટે આવો જ રસપ્રદ કિસ્સો લઈને આવ્યા છીએ.

બોલિવૂડમાં શું થાય છે તેની કોઈને ખબર રહેતી નથી. અહીં દરરોજ એક નવી લવ સ્ટોરી શરૂ થાય છે, તો બ્રેકઅપ પણ થાય છે. દરરોજ અહીં કોઈને કોઈ નવો કિસ્સો સાંભળવા મળે છે. સામાન્ય રીતે લોકો બોલીવુડમાં આવીને દુનિયાને ભૂલી જાય છે. તેઓ આ રંગીન દુનિયા સિવાય કંઈ બીજું જોવા માટે તૈયાર નથી હોતા. અને જ્યારે તેમને અહીં કોઈ સાથે પ્રેમ થઈ જાય તો શું કહેવું.

અમે તમને જણવવા જઈ રહ્યા છીએ એવી અભિનેત્રીઓ વિશે જે પ્રેમમાં એટલી પાગલ બની ગઈ હતી કે તેમણે પોતાના આ પ્રેમના ચક્કરમાં પોતાનો ધર્મ જ બદલી નાખ્યો. ચાલો તે બોલીવુડ સ્ટાર્સ વિશે જાણીએ. અભિનેત્રી નગ્મા બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો. પરંતુ પછીથી તેણીએ પોતાનું ધર્મ પરિવર્તન કર્યું અને તે ક્રિશન બની ગઈ.

આયેશા ટાકિયા: આયેશા ટાકિયા સલમાન ખાનની વોન્ટેડ વાલી અભિનેત્રી. આ ફિલ્મ પછી આયેશા ટાકિયા ગાયબ થઈ ગઈ. તેણે એક મુસ્લિમ પરિવારમાં લગ્ન કર્યા અને પોતાનો ધર્મ બદલી નાખ્યો. તે મુસ્લિમ બની ગઈ. અભિનેત્રીના લગ્ન સપા સાંસદ અબૂ આઝમીના પુત્ર ફરહાન સાથે થયા છે.

શર્મિલા ટૈગોર: બોલિવૂડની જૂના જમાનાની હોટ અને બોલ્ડ અભિનેત્રી શર્મિલા ટૈગોર પણ એક હિંદુ પરિવારમાંથી આવે છે. શર્મિલા ટૈગોર પર તે સમયે સૌથી મોટા ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડી પોતાનું દિલ હારી ગયા હતા. મંસૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કરવા માટે શર્મિલા ટૈગોરે પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેમનું નામ લગ્ન પછૂ આયશા સુલ્તાના રાખવામાં આવ્યું.

નરગીસ દત્ત: નરગિસ દત્ત પણ જૂના જમાનાની ખૂબ મોટી અભિનેત્રી હતી. બોલિવૂડમાં તેમનું નામ રાઝ કપૂર સાથેની હેડલાઇન્સમાં રહ્યું હતું. પરંતુ તેણે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તેણે પોતાનો ધર્મ બદલ્યો અને તે મુસ્લિમાંથી હિન્દુ બની ગઈ.

અમૃતા સિંહ: બોલિવૂડની સુંદર અભિનેત્રી અમૃતા સિંહ એક શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેને ઇન્ડસ્ટ્રીમાં સૈફ અલી ખાન સાથે પ્રેમ થઈ ગયો. તેથી તેણે લગ્ન માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.